Vastu Tips : સવારે ઉઠીને ન કરો આ કામ, થઇ શકે છે મોટા નુકસાન
વાસ્તુ અનુસાર જો સવારની કેટલીક આદતોના કારણે તમારો દિવસ જ નહીં, પરંતુ સફળતાના માર્ગમાં મોટો અવરોધ આવી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને જો સવારે કરવામાં આવે,તો મોટા નુકસાન થઇ શકે છે
Vastu Tips : ભારતમાં બાંધકામ અને ઘર સજાવટમાં વાસ્તુનું આગવું મહત્વ છે. આ સાથે આ માટે અલગ વાસ્તુશાસ્ત્ર છે. જેમાં ઘરસજાટ, બાંધકામ સાથે સાથે આદતો વિશે પણ જણાવ્યું છે.
આવા સમયે આપણે સવારની આદતો જે આપણને નુકસાન સહન કરવું પડે છે. જો તમને પણ આ આદતો છે, તો બદલી લો નહીંતર તમને મોટા નુકસાન સહન કરવું પડી શકે છે.

બહુ મોટા નુકસાન થઇ શકે છે
શું તમે જાણો છો કે, વાસ્તુ અનુસાર જો સવારની કેટલીક આદતોના કારણે તમારો દિવસ જ નહીં, પરંતુ સફળતાના માર્ગમાં મોટો અવરોધ આવી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને જો સવારે કરવામાં આવે, તો બહુ મોટા નુકસાન થઇ શકે છે.
તમારે તમારા હાથ જોવા જોઈએ
વાસ્તુશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સવારે ઉઠતાની સાથે જ તમારે તમારા હાથ જોવા જોઈએ. એવું કહેવાય છે કે, હાથની હથેળીમાં દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીનો વાસ છે. હથેળીને જોતી વખતે તમારા ઇષ્ટદેવને યાદ કરવા અને પછી ચહેરા પર હાથ ફેરવો જોઇએ.
સૂર્યના દર્શન કરવા પણ શુભ માનવામાં આવે છે
સવારે વહેલા ઉઠીને ભગવાન સૂર્યના દર્શન કરવા પણ શુભ માનવામાં આવે છે. બીજી તરફ જો તમે સૂર્યોદય પહેલા જાગી જાઓ છો, તો તમે ચંદ્ર પણ જોઈ શકો છો. એવું કહેવાય છે કે, આ કરવાથી અટકેલા કામ પણ થવા લાગે છે અને ધન અને સમૃદ્ધિ આવવા લાગે છે.
સવારે ઉઠ્યા બાદ એઠા વાસણ તરફ ન જોવું જોઈએ
સવારે ઉઠ્યા બાદ હિંસક પ્રાણીઓની તસવીરો જોવી અશુભ માનવામાં આવે છે. જો તમારા બેડરૂમમાં આવી કોઈ તસવીર હોય, તો તેને દૂર કરો અથવા વહેલી સવારે તેને જોવાનું ટાળો. આ સિવાય સવારે ઉઠ્યા બાદ એઠા વાસણ તરફ ન જોવું જોઈએ. આ જ કારણ છે કે રાત્રે તમામ વાસણો ધોઇને સુઇ જવું જોઈએ.
સવારે વહેલા ઉઠીને ક્યારેય અરીસો ન જોવો જોઈએ
સવારે ઉઠીને કોઈએ બીજાના પડછાયા તરફ ન જોવું જોઈએ, ખાસ કરીને પશ્ચિમ દિશા તરફ બિલકુલ પણ ન જોવું જોઈએ. આમ કરવાથી નુકસાન થવાની સંભાવના છે. કહેવાય છે કે, સવારે વહેલા ઉઠીને ક્યારેય અરીસો ન જોવો જોઈએ. સવારે અરીસામાં પોતાનો ચહેરો જોવાથી નકારાત્મકતા આવે છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
