જાણો તમારી હથેળીમાં રહેલા ચિન્હો શું દર્શાવે છે?

Posted By:
Subscribe to Oneindia News

હસ્તરેખા વિજ્ઞાન હથેળીમાં કોતરાયેલી રેખાઓ ઉપરાંત વિવિધ ચિન્હોનું આગવું મહત્વ જણાવે છે. દ્રીપ, નક્ષત્ર, ક્રોસ, બિંદુ, વર્ગ, વૃત, ત્રિકોણ, જાળી જેવા ચિન્હોનું અધ્યન કરી તમારા વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશેની જાણકારી મેળવી શકાય છે. મોટાભાગના લોકો પ્રમુખ રેખાઓને જોઈ ભવિષ્યનું કથન કરે છે, ચોકક્સ ભવિષ્ય જાણવા માટે આ દરેકની સ્થિતિ વિશે પણ જાણવું જરૂરી છે. આજે અમે તમને આવા જ કેટલાક ચિન્હો વિશે જણાવિશું. દરેક પર્વત પર તેનું પોતાનું આગવું મહત્વ હોય છે.

ગુરુ પર્વત

ગુરુ પર્વત

ગુરુ પર્વત પર એક રેખા : કામમાં સફળતા
એકથી વધુ રેખાઓ : ભાગ્યોદય તથા નવા કામોમાં રસ
કપાતી રેખાઓ : જીવનમાં મુશ્કેલી
બિંદુ : સામાજીક પ્રતિષ્ઠામાં ઘટાડો
ક્રોસ : સુખી લગ્નજીવન
નક્ષત્ર : ઉચ્ચ આકાંક્ષાઓ અને તે પૂરી થવી
વર્ગ : કલ્પનામાં જીવનારા
ત્રિકોણ : રાજકીય અને ધાર્મિક કામોમાં સફળતા
જાળી : અંધવિશ્વાસ, નુકશાન
વૃત : દરેક કામમાં સફળતા

શનિ પર્વત

શનિ પર્વત

એક રેખા : ભાગ્યોદય
અનેક રેખા : જીવનમાં મુશ્કેલીઓ
કપાતી રેખાઓ : દુર્ભાગ્ય તથા ચિંતા
બિંદુ : અણધારી ઘટનાઓ
ક્રોસ : નબળાઈ અને નપુશંકતા
નક્ષત્ર : હત્યાની ભાવના જાગે છે
વર્ગ : અનિષ્ટોથી બચાવ
વૃત્ત : માંગલિક કામોમાં રસ જાગે
ત્રિકોણ : રહસ્યમય કામ કરનારા
જાળા : ભાગ્યહિનતા

સૂર્ય પર્વત

સૂર્ય પર્વત

એક રેખા : પદ, પ્રતિષ્ઠા, સન્માન, ધનમાં વૃધ્ધિ
અનેક રેખા : કલાત્મક કામોમાં રૂચિ
કપાતી રેખાઓ : નોકરીમાં મુશ્કેલી
બિંદુ: અપમાન અને હાર
ક્રોસ : પ્રતિષ્ઠામાં ઘટાડો
નક્ષત્ર : ધન, ઉચ્ચ પદ, સંપતિ સુખ
વર્ગ : સામાજીક કાર્યોમાં સન્માન, પદ
વૃત્ત : અનેક વખત વિદેશ યાત્રા
ત્રિકોણ : કલા ક્ષેત્રે સન્માન
જાળા : માન હાની

બુધ પર્વત

બુધ પર્વત

એક રેખા : ધનવાન તથા સમૃધ્ધિ
અનેક રેખા : વેપારમાં અસાધારણ યોગ્યતા
કપાતી રેખા : સફળ ડોક્ટર
બિંદુ : વેપારમાં અચાનક હાનિ
ક્રોસ : બરબાદ થવાનો યોગ
નક્ષત્ર : વિદેશોમાં વેપારના યોગ
વર્ગ : ભવિષ્યને જાણનાર
વૃત્ત : દુર્ઘટના તથા આકસ્મિક મૃત્યુ
ત્રિકોણ : રાજનૈતિક સફળતા
જાળા : માન હાનિ

ચંદ્ર પર્વત

ચંદ્ર પર્વત

એક રેખા : કલ્પનાશીલ
અનેક રેખા : સૌદર્ય પ્રિય
કપાતી રેખા : ચિંતાઓ
બિંદુ : પ્રેમમાં વારંવાર અસફળતા
ક્રોસ : સામાજીક સન્માનમાં ઘટાડો
નક્ષત્ર : રાજકીય સમ્માન
વર્ગ : ધન પ્રાપ્તિ
વૃત્ત : પાણીમાં ડુબવાથી મૃત્યુ
ત્રિકોણ : દેશવ્યાપી સન્માનના યોગ
જાળા : નીરાશાવાદી

મંગળ પર્વત

મંગળ પર્વત

એક રેખા : સાહસ
અનેક રેખા : હિંસાત્મક પ્રવૃતિ
કપાતી રેખા : યુધ્ધ ભાવના અને હિંસાત્મક વિચારો
બિંદુ : યુધ્ધમાં શારીરિક હાનિ
ક્રોસ : યુધ્ધમાં મૃત્યુ
નક્ષત્ર : સેનામાં ઉચ્ચ અધિકારી
વર્ગ : અત્યંત ગુસ્સાવાળો
વૃત્ત : ચતુર
ત્રિકોણ : યોજનાબધ્ધ રીતે કામ કરનાર
જાળા : આત્મહત્યાની પ્રવૃતિ

શુક્ર પર્વત

શુક્ર પર્વત

એક રેખા : તીવ્ર કામ વાસના
અનેક રેખા : અત્યંત ભોગી
કપાતી રેખા : પ્રેમમાં અસફળતા અને માનહાનિ
બિંદુ : ગુપ્તાંગોમાં બિમારી
ક્રોસ : અસફળ પ્રેમ, નીરાશાવાદ
વર્ગ : જેલ યાત્રા
વૃત્ત : દુર્ઘટના તથા આકસ્મિક મૃત્યુ
ત્રિકોણ : અનેક સ્ત્રીઓને ભોગનાર
જાળા : અસસ્વસ્થ શરીર

રાહુ-કેતુ

રાહુ-કેતુ

એક રેખા : સાહસી
અનેક રેખા : ક્રોધી સ્વભાવ
કપાતી રેખા : જવાબદારીનો અભાવ
બિંદુ : દરેક કામમાં સફળતા
ક્રોસ : માનહાનિ
નક્ષત્ર : યુધ્ધના કાર્યોમાં સફળતા
વર્ગ : રાજ્ય સન્માન
વૃત્ત : સેનામાં ઉચ્ચ પદની પ્રાપ્તિ
ત્રિકોણ : અસાધારણ ધન હાનિ
જાળા : દરિદ્ર જીવન

English summary
The stars on palm refer to the star-like pattern formed by three or more intersected short lines.
Please Wait while comments are loading...