For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાની 10 સૌથી મોંઘી બિયર વિશે જાણી જરૂર ટૂન થઇ જશો!

|
Google Oneindia Gujarati News

આ રહી દુનિયાનો એવો દારું જે ના માટે આપને કલાકો લાઇનમાં ઊભા રહેવું પડશે. બિયર સરળતાથી મળનાર ડ્રિંક હોય છે, જેને ખરીદવા માટે આપે દસવાર વિચારવું નહીં પડે. બધા જ પીણા બાદ આ ચા અને પાણી બાદ ત્રીજું સર્વાધિક લોકપ્રિય પીણું છે, જેને બાળકો પણ પીવા લાગી ગયા છે. બિયર દારુ કરતા વધારે સસ્તી હોય છે કારણ કે તેને બનાવવામાં વધારે ખર્ચ નથી થતો. પરંતુ શું તમને એ વાતનો ખ્યાલ છે કે દુનિયામાં કેટલીક એવી પણ બિયર છે જેની કિંમત 815 ડોલર્સ છે. આ બિયર માત્ર કેટલીક જ બોટલોમાં મળે છે અને તેને ખરીદવી સામાન્ય વ્યક્તિના ગજા બહારની વાત છે.

આ મોંઘી બિયર્સને જુના દારુની સૂચિમાં રાખવામાં આવી છે. આ ક્લાસી બિયર ખૂબ જ જુની છે, જેનાથી તે અન્ય અને સામાન્ય બિયરના મુકાબલામાં વધુ ટેસ્ટી લાગે છે. આવો જાણીએ દુનિયાની સૌથી મોંઘી બિયર કઇ છે. ખરીદીના શકીએ તો કંઇ નહીં જોઇ અને જાણી તો શકીએને...!

Sapporo's Space Barley $110

Sapporo's Space Barley $110

આ બિયર પોતાના અજબ પ્રકારના કારણથી પ્રસિદ્ધ છે. કહેવાય છે કે આ બિયરને બનાવવા માટે જે જઉનો પ્રયોગ કરવામાં આવે છે, તે સ્પેસમાં એટલે કે જીરો ગ્રેવીટીમાં ઉગાડવામાં આવ્યું હતું.

Crown Ambassador Reserve $90

Crown Ambassador Reserve $90

આ ઓસ્ટ્રેલિયન બિયર બ્રાંડ એટલા માટે ફેમસ છે કારણ કે આ વાઇનની જેમ સ્મૂથ હોય છે. આનો માત્ર લિમિટેડ એડીશન જ બાકી રહી ગઇ છે જે સરળતાથી મળતી નથી.

Tutankhamun Ale: $75 for 500ml

Tutankhamun Ale: $75 for 500ml

આ બિયરની રેસીપી પ્રાચીન મિસ્રની રાણી નેફ્રેટીટી તરફથી આવી હતી. આને બનાવનાર સ્કોટિશ છે પરંતુ પોતાના મૂળ દેશ મિસ્રના કારણે તેનું મૂળ નામ બદલાયું નહીં.

Brewdog's Sink The Bismarck: $80

Brewdog's Sink The Bismarck: $80

જર્મની, બિયરની સૌથી વધારે ખપત કરાવનાર દેશ છે અને માટે આ બિયરનું નામ પણ નાઝી જર્મન જહાજ પરથી જ રાખવામાં આવ્યું છે. માનવામાં આવે છે કે દુનિયાની સૌથી મોંઘી બિયરમાંથી એક છે.

Samuel Adams Utopia: $150

Samuel Adams Utopia: $150

અમેરિકામાં યૂટોપિયા બનનાર સૌથી મોંઘી બિયર છે. આમા દારું એટલે કે આલ્કોહોલની માત્રા સૌથી વધારે હોય છે.

Schorschbrua's Schorschbock: $250

Schorschbrua's Schorschbock: $250

દાવો કરવામાં આવે છે કે જર્મન બિયર સૌથી સ્ટ્રોંગ હોય છે જેમાં લગભગ 57 ટકા આલ્કોહોલ હોય છે.

Carlsberg Jacobsen Vintage: $400 (6 packs)

Carlsberg Jacobsen Vintage: $400 (6 packs)

આ બિયરમાં કઇક અલગ વેનીલા અને કોકોઆનો ટેસ્ટ હોય છે.

Caulier Ville Bon Secours: $750

Caulier Ville Bon Secours: $750

આ એટલા માટે મોંઘી છે કારણ કે હવે તે બચી નથી. હવે આ કોઇપણ બારમાં ઉપલબ્ધ નથી, પરંતુ બની શકે તે લંડનના બેલ્જો બિયરોડ્રોમ બારમાં મળી શકે છે.

Brewdog's End Of History: $765

Brewdog's End Of History: $765

આ દુનિયાની સૌથી ત્રીજી સૌથી સ્ટ્રોંગ બિયર છે. આ દુનિયાની બીજી મોંધી બિયર છે જે માત્ર 12 બોટલ જ રહી ગઇ છે

Nail Brewing's Antarctic Nail Ale: $815

Nail Brewing's Antarctic Nail Ale: $815

આ બિયરની હજી સુધી 30 બોટલ જ બનાવવામાં આવી છે જેને હાઇ રેટની બોલી લગાવીને વેચવામાં આવી છે.

English summary
Some of the beer brands are famous for making some of the most expensive beers in the world.Below we have listed some of the most expensive beers in the world.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X