જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો
વિશ્વનો સૌથી જાણીતો જીનેવા મોટર શોની શરૂઆત ટૂંક સમયમાં થવાની છે. દર વખતની જેમ આ વખતે પણ જીનેવા મોટર શો પર વિશ્વભરના વાહન નિર્માતાઓની નજર ટકેલી છે. દરેક નિર્માતાઓ આ વખતે વાહનોના આ મેળામાં પોતાની શાનદાર કારને રજૂ કરવાની પૂરી તૈયારી કરી ચૂક્યાં છે. સૌથી ખાસ વાત એ છે કે આ વખતે પણ જીનેવા મોટર શોમાં કાર્સની ચમક વચ્ચે ગ્લેમરનો તડકો લાગશે.
તમને જણાવી દઇએ કે જીનેવા મોટર શો દર વર્ષે માર્ચ મહિનામાં સ્વિટ્ઝરલેન્ડના જીનેવા શહેરમાં આયોજીત કરવામાં આવે છે, જ્યાં તમામ વાહન નિર્માતા પોતાની નવા અને કોન્સેપ્ટ વાહનોને રજૂ કરે છે. આગામી 7 માર્ચથી શરૂ થનાર આ શો લગભગ એક સપ્તાહ એટલે કે 14 માર્ચ સુધી ચાલું રહેશે. જીનેવા મોટર શોથી વાહન નિર્માતા કંપનીઓને ઘણી આશાઓ હોય છે, કારણ કે, આ મોટર શો વિશ્વભરના વધુંમાં વધું દર્શકોને આકર્ષિત કરે છે.
જ્યાં એક તરફ જીનેવા મોટર શોની તૈયારીઓ જોર શોરમાં ચાલી રહી છે ત્યાં બીજી તરફ કેટલીક વાહન નિર્માતા કંપનીઓ પોતાના વાહનો અંગેના વિવરણ અન ટીઝરને પણ રીલીઝ કરવાનું શરૂ કરી દીધું છે, જેને તે આ મોટર શોમાં રજૂ કરવાની છે. તાજેતરમાં બેંટલેએ પોતાની કોન્ટિનેંટલ સ્પરને રજૂ કરી છે. તો રોલ્સ રોયસે પોતાની સલૂન કાર રેથ અન જર્મનીની પ્રમુખ કાર નિર્માતા કંપની વોક્સવેગને વિશ્વની સૌથી વધુ માઇલેજ આપતી કાર એક્સએલ1ને રજૂ કરી છે.
આ તમામ કારો આગામી જીનેવા મોટર શો દરમિયાન લોન્ચ કરવામાં આવશે, પરંતુ વાહન નિર્માતાઓએ તેની પહેલી ઝલકને દૂનિયાની સામે રજૂ કરી દીધી છે. ગયા વર્ષે જીનેવા મોટર શોમાં એકથી એક ચઢીયાતી કાર્સ રજૂ કરવામાં આવ હતી અને સાથે જ ગ્લેમરનો તડકો પણ ઘણો લાગ્યો હતો. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ જીનેવા મોટર શો 2012ની હોટ ઝલકો, નિશ્ચયી તમે આ તસવીરોને જોઇને ખુશ થઇ જશો.

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો

જીનેવા મોટર શોમાં લાગશે ગ્લેમરનો તડકો
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
