નિસાને લોન્ચ કર્યો માઇક્રાનો નવો અવતાર

ભારતીય બજારમાં એકથી એક ચઢિયાતી કાર્સ રજુ કરનારી જાપાનની પ્રમુખ કાર નિર્માતા કંપની નિસાને દેશના રસ્તાઓ પર પોતાની શાનદાર કાર માઇક્રાનો નવો અવતાર લોન્ચ કર્યો છે. કંપનીએ નવી માઇક્રાને વધુ શાનદાર અને સારા ફીચર્સ સાથે રજુ કરી છે. અત્યંત આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતા ધરાવતી નવી નિસાન માઇક્રાની ભારતીય બજારમાં પ્રારંભિક કિંમત 479,900 નક્કી કરવામાં આવી છે.

કંપનીએ નિસાન માઇક્રાના આ નવા અવતારને પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટમાં લોન્ચ કરી છે. કંપનીએ આ કારના પેટ્રોલ સંસ્કરણમાં 1.2 લીટરની ક્ષમતાનું પેટ્રોલ એન્જીન અને 1.5 ક્ષમતાના ડીઝલ એન્જીનનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત કંપનીએ નવી માઇક્રાના માઇલેજને પણ ઉત્કૃષ્ઠ બનાવ્યું છે. કારના ઇન્ટિરીયર અને સુરક્ષા ફીચર્સને પણ ઘણી શાનદાર રીતે રજુ કરવામાં આવ્યા છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ નવી નિસાન માઇક્રાને.

બે વેરિએન્ટમાં કરાઇ લોન્ચ

બે વેરિએન્ટમાં કરાઇ લોન્ચ

કંપનીએ નિસાન માઇક્રાના આ નવા અવતારને પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટમાં લોન્ચ કરી છે.

ડીઝલ અને પેટ્રોલ એન્જીન અંગે માહિતી

ડીઝલ અને પેટ્રોલ એન્જીન અંગે માહિતી

કંપનીએ આ કારને પેટ્રોલ વિરેએન્ટને 1.2 લીટરની ક્ષમતાનુ પેટ્રોલ એન્જીન એને ડિઝલ વેરિએન્ટમાં 1.5 લિટરની ક્ષમતાના ડીઝલ એન્જીનનો પ્રયોગ કર્યો છે.

 ઇન્ટિરીયરને શાનદાર રીતે કર્યું લોન્ચ

ઇન્ટિરીયરને શાનદાર રીતે કર્યું લોન્ચ

કારના ઇન્ટિરીયર અને સુરક્ષા ફીચર્સને પણ શાનદાર રીતે લોન્ચ કરવામાં આવ્યું છે.

 માઇલેજ અંગે

માઇલેજ અંગે

કંપનીએ નવી માઇક્રાના માઇલેજ પણ શાનદાર બનાવ્યું છે.

ભારતીય બજારમાં કિંમત

ભારતીય બજારમાં કિંમત

ભારતીય બજારમાં પ્રારંભિક કિંમત 479,900 નક્કી કરવામાં આવી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X