ક્યારેય નહીં જોયો હોય ‘ડર્ટી પિક્ચર’નો આવો શાનદાર નમૂનો

તમે જ્યારે પણ લોંગ ડ્રાઇવ પરથી આવો છો ત્યારે તમારી કારની પાછળ વિન્ડ શિલ્ડ પર ધૂળની એક મોટી પરત જમા થવી એ સામાન્ય વાત છે અને તમે આવું અનેકવાર જોયું હશે, પરંતુ શું તમને તમારા નાનપણના એ દિવસો યાદ છે, જ્યારે તમે તમારી જ્યારે પણ ધૂળ લાગેલી કારને જોતા હતા ત્યારે તેની વિન્ડો અથવા તો વિન્ડ શિલ્ડ પર તમારી આંગળીઓથી કલાકારી કરતા હતા.

એટલે કે, તમે ઘૂળથી ઢંકાયેલા કાચ પર આંગળીઓથી કોઇકને કોઇક આકૃતિ જરૂર બનાવતા હતા. અથવા તો પોતાનું કે પછી મિત્રોનું નામ વિગેરે લખી નાંખતા હતા, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કોઇ વ્યક્તિ આ પ્રકારની કલાકૃતિ બનાવવા માટે વિશ્વભરમાં જાણીતું હોઇ શકે છે.

જો તમે ક્યારેય વિચાર્યું ના હોય તો ચાલો આજે અમે તેમને એ વ્યક્તિ અને તેના દ્વારા તૈયાર કરવામાં આવેલી આ શાનદાર કલાકૃતિ અંગે જણાવીશું, જેમાં ઘૂળ લાગેલી કાર પર તેણે એવી કલાકૃતિ બનાવી છે કે, જે કદાચ આપણે કેનવાસ પર પણ બનવા અંગે નહીં વિચાર્યું હશે. તો ચાલો તસવીરો થકી જોઇએ ડર્ટ કાર આર્ટને. નક્કી તમને એ ઘણી જ પસંદ પડશે.

વિન્ડશિલ્ડ પર શાનદાર કલાકારી

વિન્ડશિલ્ડ પર શાનદાર કલાકારી

આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જૂઓ, ધૂળથી લાગેલી કાર પર વિન્ડશિલ્ડ પર શાનદાર કલાકારી. નક્કી તમે આવી કલાકૃતિઓ પહેલાં ક્યારેય નહીં જોઇ હોય.

સ્કોટ વેડે

સ્કોટ વેડે

આ છે, સ્કોટ વેડે જે પોતાની આસ-પાસ કોઇપણ એવી કારને જૂએ, જેના પર ધૂળ લાગેલી હોય તો તે તેના પર પોતાની કળાનું પ્રદર્શન કરતા પોતાની જાતને રોકી શકતા નથી.

સેન્ડ આર્ટ જેવું છે આ આર્ટ

સેન્ડ આર્ટ જેવું છે આ આર્ટ

તમે સેન્ડ આર્ટ અંગે જરૂરથી સાંભળ્યું હશે, કેટલીક હદે આ સેન્ડ આર્ટ પણ તેને મળતું આવે છે, કારણ કે તેમાં પણ કેનવાસ સેન્ડ એટલે કે ધૂળ જ હોય છે.

આંગળીઓ સાથે બ્રશનો પર ઉપયોગ

આંગળીઓ સાથે બ્રશનો પર ઉપયોગ

સ્કોટ કાર્સમાં આ કલાકારીગરી માટે આંગળીઓની સાથે બ્રશનો પણ શાનદાર રીતે ઉપયોગ કરે છે.

જ્યારે પણ કાર દેખાય કરી નાંખે છે કલાકારી

જ્યારે પણ કાર દેખાય કરી નાંખે છે કલાકારી

સ્કોટને જ્યારે પણ કોઇ આવી કાર દેખાય છે, જેના પર ધૂળ લાગેલી હોય તો તે તુરત જ કલાકારી કરવા લાગે છે.

લોકો સામેથી સ્કોટ પાસે કાર લઇને આવે છે

લોકો સામેથી સ્કોટ પાસે કાર લઇને આવે છે

અવાર નવાર લોકો સ્કોટ પાસે પોતાની કાર લઇને આવે છે અને તેના પર જમા થયેલી ધૂળ પર મરજી પ્રમાણે કલાકૃતિ કરે છે.

મેક્સિકોમાં બનાવવામાં આવેલી કલાકૃતિ

મેક્સિકોમાં બનાવવામાં આવેલી કલાકૃતિ

આ આર્ટ સ્કોટે મેક્સિકો શહેરમાં એક પ્રતિયોગિતા દરમિયાન બનાવી હતી. જેમાં તેણે જાણીતા પિરામીડન ડિઝાઇન બનાવી હતી.

સ્કોટને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા છે

સ્કોટને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા છે

તેમની આ કલાકરીગરીને અનેક પ્રસિદ્ધ હસ્તીઓએ વધાવી છે અને પુરસ્કૃત પણ કરવામાં આવ્યા છે.

 સી વ્યૂ

સી વ્યૂ

કારના રિયર વિન્ડ શિલ્ડ પર શાનદાર સમુદ્ર કિનારાને ઉતારવામાં આવ્યું

પુરતો સમય અને એકાગ્રતાની જરૂર

પુરતો સમય અને એકાગ્રતાની જરૂર

સ્કોટને પોતાની આ કલાકરી માટે એકાગ્રતા અને પુરતા સમયની જરૂર હોય છે.

વાતાવરણની પણ થાય છે અસર

વાતાવરણની પણ થાય છે અસર

જ્યારે આ પ્રકારનું આર્ટ્સ બનાવવામાં આવે છે ત્યારે તેમને ભયાનક ગરમીનો પણ સામનો કરવો પડે છે, કારણ કે આ દરમિયાન કોઇપણ પ્રકારની હવા આર્ટને નુક્સાન પહોંચાડી શકે છે.

ઇમોશનલ આર્ટ બનાવવામાં માહેર

ઇમોશનલ આર્ટ બનાવવામાં માહેર

આ તસવીર એક અમેરિકન સૈનિકની છે, સાથે જ એક સૈનિકના હથિયાર અને મેડલને પણ શાનદાર રીતે દર્શાવવામાં આવ્યાં છે.

એક એમિરકન સૈનિકની તસવીર

એક એમિરકન સૈનિકની તસવીર

આ તસવીર એક અમેરિકન સૈનિકની છે, સાથે જ એક સૈનિકના હથિયાર અને મેડલને પણ શાનદાર રીતે દર્શાવવામાં આવ્યાં છે.

અલ્બર્ટ આઇન્સ્ટાઇન

અલ્બર્ટ આઇન્સ્ટાઇન

આ જાણીતા વૈજ્ઞાનિક અલ્બર્ટ આઇન્સ્ટાઇનની તસવીર છે, સ્કોટ તેમને અલ્બર્ટ અંકલ કહીંને સંબોધિત કરે છે.

ફાજલ સમયમાં પણ કરે છે અભ્યાસ

ફાજલ સમયમાં પણ કરે છે અભ્યાસ

ફાજલ સમયમાં પણ સ્કોટ અભ્યાસ કતા જોવા મળે છે. આ દરમિયાન તે કોઇ તસવીર વિગેરેના પ્રતિરુપના વિન્ડશિલ્ડ પર ઉતારે છે.

અમેરિકામાં ઘણી વખાણવામાં આવે છે તેમની કલાકારી

અમેરિકામાં ઘણી વખાણવામાં આવે છે તેમની કલાકારી

તેમની કલાકારીને અમેરિકામાં ઘણી વખાણવામાં આવી રહી છે. નક્કી આ કાર્ય માટે ખાસા ધેર્ય અને લગનની જરૂર છે.

ખેલ અને પ્રતિસ્પર્ધાને પણ સ્થાન

ખેલ અને પ્રતિસ્પર્ધાને પણ સ્થાન

આમ જીવન ઉપરાંત ખેલ અને પ્રતિસ્પર્ધાને પણ તેમણે પોતાની કળામાં ખાસ સ્થાન આપ્યું છે. તમે જોઇ શકો છો કે ફૂટબોલ રમતા એક ખેલાડીની તસવીર.

કાર કોલ્ટની તસવીર

કાર કોલ્ટની તસવીર

કાર કોલ્ટની તસવીર

તસવીર પરથી બનાવે છે કલાકૃતિ

તસવીર પરથી બનાવે છે કલાકૃતિ

તસવીર જોઇને કારને તેના પર ઉતારવામાં પણ સ્કોટને મહારત હાંસલ છે.

એક ચર્ચ અને પ્રિસ્ટની તસવીર

એક ચર્ચ અને પ્રિસ્ટની તસવીર

આ તસવીરમાં તેમણે ધર્મને દર્શાવ્યું છે. જેમાં તેમણે એક ચર્ચ અને એક પ્રિસ્ટની તસવીર બનાવી છે.

મનમોહક તસવીર

મનમોહક તસવીર

હરણના જોડાની મનમોહક તસવીર, દ્રશ્ય જંગલનું છે.

પાલતું કૂતરાંની તસવીર

પાલતું કૂતરાંની તસવીર

પેટ ફેસ્ટ દરમિયાન બનાવવામાં આવેલી આ આર્ટમાં સ્કોટે પાલતું કૂતરાંની તસવીર બનાવી છે.

મોનાલિસાની શાનદાર તસવીર

મોનાલિસાની શાનદાર તસવીર

મોનાલિસાની આ શાનદાર તસવીરને બનાવવામાં ઘણો સમય લાગ્યો હતો, કારણ કે તેઓ તેને આબેહૂબ બનાવવા માગતા હતા.

શાનદાર કલા કારીગરી

શાનદાર કલા કારીગરી

આ છે તેમની શાનદાર કલાકારીમાની એક

ડાઇનિંગ ટેબલ

ડાઇનિંગ ટેબલ

આ છે ડાઇનિંગ ટેબલનું રોચક દ્રશ્ય

હેપી હોલિડે

હેપી હોલિડે

આ તસવીરમાં હેપી હોલિડેને દર્શાવવામાં આવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X