એસ્ટન માર્ટિને રજૂ કરી સીસી 100 સ્પીડસ્ટર
વિશ્વભરમાં એકથી એક ચઢિયાતી શાનદાર લક્ઝરી કાર્સને રજૂ કરનારી કંપની એસ્ટન માર્ટિન પોતાની 100મી વર્ષગાઠ મનાવી રહી છે. કંપનીએ આ ક્રમમાં પોતાની શ્રેષ્ઠ કાર સીસી 100ની નવી સ્પીડસ્ટર સેન્ચુરી એડિશનને રજૂ કરી છે. તમને જણાવી દઇએ કે, નવી એસ્ટન માર્ટિન સીસી 100 સ્પીડસ્ટરનું નિર્માણ પોતાના આઇકોનિક રેસ કાર 1959 ડીબીઆઇર 1ની તર્જ પર કરવામાં આવ્યું છે.
કંપનીએ જણાવ્યું કે અમે આ કારનું નિક નેમ ડીબીઆર 100 નક્કી કર્યું છે, જે વર્ષ 1959માં એક શાનદાર રેસની વિજેતા હતી. કંપનીએ જણાવ્યુ કે અમે આ વર્ષે અમારી 100મી વર્ષગાંઠ ઉજવી રહ્યાં છીએ અને આ કાર અમારા માટે એખ સામાન્ય ભેટથી ઘણી વધુ છે. આ કાર એસ્ટન માર્ટિનની આત્માને પ્રદર્શિત કરે છે. કંપનીએ જણાવ્યું કે આ કાર ઘણી જ શક્તિશાળી છે અને પોતાની સેગ્મેન્ટમાં ઘણી શાનદાર છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ, એસ્ટન માર્ટિન સીસી 100 સ્પીડસ્ટરના નવા રૂપને.

Click it and Unblock the Notifications