રેમ્પ પર મળ્યો કેટરિનાનો સંગાથ ને ચમકી ઉઠી ઓડી કારની બ્યૂટી
મુંબઇ ખાતે ઑડી 2015 ઓટોમન કલેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ઓટોમોબાઇલ જગતમાં ખ્તાનનામ કાર નિર્માતા કંપની ઑડી દ્વારા પોતાની કેટલીક કાર્સને પ્રદર્શન અર્થે રાખવામાં આવી હતી. આ ઇવેન્ટમાં બૉલિવુડ અભિનેત્રી કેટરિના કેફ સહિત અનેક બૉલિવુડ હસ્તિઓ અને સ્પોર્ટ્સ તથા ઓટોમોબાઇલ ક્ષેત્રે જોડાયેલી હસ્તિઓએ હાજરી આપી હતી. જોકે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર કેટરિના કૈફ રહી હતી. આ તકે કેટરિના કૈફે ચમકદાર ઑડી કાર્સ સાથે રેમ્પવોક કરીને બધાને ચોંકાવી દીધા હતા.
ઑડી 2015 ઓટોમન કલેક્શનના આયોજન પ્રસંગે ઑડી ઇન્ડિયાના હેડ જોએ કિંગે કહ્યું કે વૈભવી અને સ્ટાઇલ અમારી બ્રાન્ડના પર્યાય છે, ફેશન સાથેનો અમારો નાતો લોજીકલ અને નેચરલ છે. અમે આગળ વધવા માટે અમારું સૌથી સારું ફેશનેબલ પગલું ઉઠાવી રહ્યાં છીએ. ઑડી 2015 ઓટોમન કલેક્શનમાં કંપનીએ પોતાની તમામ પ્રમુખ અને લોકપ્રિય કારને ડિસપ્લે કરી છે. જેમાં આ વર્ષે લોન્ચ થયેલી ઑડી એ 3, ઑડી 45 પ્રીમિયમ સ્પોર્ટ, ક્યૂ 3 ડાઇનેમિક, ક્યૂ 7 ટેક્નોલોજી સ્પોર્ટ, નવી એ 6, એ 7, આર 8 સ્પાઇડર અને આરએસ 7 સામેલ છે. તો ચાલો તસવીરો થકી ઑડી 2015 ઓટોમન કલેક્શનને નિહાળીએ.
આ પણ વાંચોઃ- કાર કમ્પૅરિઝનઃ એલાન્ટ્રા, ઓક્ટિવા, જેટ્ટા અને કોરોલા એલ્ટિસ
આ પણ વાંચોઃ- ભારતમાં લોન્ચ થયેલી નવી લેમ્બોર્ગિની હુરાકૈનની 10 જાણવા જેવી વાતો
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 હાઇબ્રિડ કાર્સ, જે બની શકે છે તમારી પહેલી પસંદ

કેટરિના કૈફ
ઑડી 2015 ઓટોમન કલેક્શનમાં કેટરિના કૈફે હાજરી આપી હતી.

ઑડી 2015 ઓટોમન કલેક્શનની તસવીર
આ ઇવેન્ટમાં કાર સાથે તસવીર ખેંચાવી રહેલી એક સેલિબ્રિટી.

કેટરિના કૈફ
ઑડી 2015 ઓટોમન કલેક્શનમાં કેટરિના કૈફે હાજરી આપી હતી.

કેટરિના કૈફ
ઑડી 2015 ઓટોમન કલેક્શનમાં કેટરિના કૈફે હાજરી આપી હતી.

કેટરિના કૈફ
ઑડી 2015 ઓટોમન કલેક્શનમાં કેટરિના કૈફે હાજરી આપી હતી.

કેટરિના કૈફ
ઑડી 2015 ઓટોમન કલેક્શનમાં કેટરિના કૈફે હાજરી આપી હતી.

કેટરિના કૈફ
ઑડી 2015 ઓટોમન કલેક્શનમાં કેટરિના કૈફે હાજરી આપી હતી.

કેટરિના કૈફ
ઑડી 2015 ઓટોમન કલેક્શનમાં કેટરિના કૈફે હાજરી આપી હતી.

ઑડી 2015 ઓટોમન કલેક્શનની તસવીર
આ ઇવેન્ટમાં બૉલિવુડ અભિનેત્રી કેટરિના કેફ સહિત અનેક બૉલિવુડ હસ્તિઓ અને સ્પોર્ટ્સ તથા ઓટોમોબાઇલ ક્ષેત્રે જોડાયેલી હસ્તિઓએ હાજરી આપી હતી.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત

Click it and Unblock the Notifications