For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર કમ્પૅરિઝનઃ એલાન્ટ્રા, ઓક્ટિવા, જેટ્ટા અને કોરોલા એલ્ટિસ

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં દરરોજ એકથી એક ચઢિયાતી અને અન્ય કારની તુલનામાં વધારે ફીચર્સ અને પરફોર્મન્સ તથા એવરેજ આપતી કાર રજૂ કરવામાં આવે છે. ટાટા, મારુતિ સુઝુકી, હોન્ડા, હુન્ડાઇ કે પછી ટોયોટા અને ફોક્સવેગન સહિતની કાર નિર્માતા કંપની પોતાની એક શાનદાર કાર લોન્ચ કરીને ભારતના કારવાંછુકોને પોતાની તરફ આકર્ષી પોતાની બ્રાન્ડ વેલ્યુ ભારતમાં વધારવા પ્રયાસો કરી રહી છે. વાત 13થી 20 લાખ વચ્ચે લોન્ચની કાર અંગે કરવામાં આવે તો આપણને બજારમાં અનેક બ્રાન્ડની કાર મળી જશે. પરંતુ તેમાંથી કઇ કાર પર પસંદગી ઉતરાવી તેને લઇને આપણે મુંઝવણ અનુભવતા હોઇએ છીએ.

એ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં આ જ સેગ્મેન્ટની હુન્ડાઇ, સ્કોડા, ફોક્સવેગન અને ટોયોટાની કાર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ. આ તુલનાત્મક માહિતી હુન્ડાઇ એલાન્ટ્રા, સ્કોડા ઓક્ટિવા, ફોક્સવેગન જેટ્ટા, ટોયોટા કોરોલા એલ્ટિસની છે, જેમાં તેમની કિંમત, એન્જીન સ્પેસિફિકેશન, એવરેજ, ડિમેન્શન અને સેફ્ટી ફીચર્સ અંગે માહિતી આપવામાં આવી છે. જે તમને તમારી પસંદગની કાર ખરીદવામાં મદદરૂપ થઇ શકે છે. તો ચાલો તસવીરો થકી એ અંગે માહિતી મેળવીએ.

આ પણ વાંચોઃ- Red Bull X-Fighters: જોવા મળશે હૃદય થંભાવી દે તેવા સ્ટંટ
આ પણ વાંચોઃ- ભારતની ટોપ 10 મોંઘી અને વૈભવી વિન્ટેજ કાર્સ
આ પણ વાંચોઃ- શા માટે કાર થાય છે વાઇબ્રેટ? જાણો આ પાંચ કારણ

કિંમત અંગે સરખામણી

કિંમત અંગે સરખામણી

હુન્ડાઇ એલાન્ટ્રાની કિંમતઃ- 13.2 - 16.6 લાખ રૂપિયા
સ્કોડા ઓક્ટિવાની કિંમતઃ- 14.7 - 20.3 લાખ રૂપિયા
ફોક્સવેગન જેટ્ટાની કિંમતઃ- 13.5 - 19.4 લાખ રૂપિયા
ટોયોટા કોરોલા એલ્ટિસની કિંમતઃ- 12.2 - 17.1 લાખ રૂપિયા

એન્જીન સ્પેસિફિકેશનઃ-હુન્ડાઇ એલાન્ટ્રા

એન્જીન સ્પેસિફિકેશનઃ-હુન્ડાઇ એલાન્ટ્રા

પેટ્રોલ એન્જીનઃ- 1797 સીસી, 1.8-લિટર 16વી ડીઓએચસી ડ્યુઅલ વીટીવીટી પેટ્રોલ એન્જીન, 147.5બીએચપી, 177.5એનએમ
ડીઝલ એન્જીનઃ- 1582 સીસી 1.6-લિટર 16વી વીજીટી ડીઝલ એન્જીન, 126.24બીએચપી, 259.87એનએમ
એવરેજઃ- 13.1 કેએમપીએલ / 16.3 કેએમપીએલ(પેટ્રોલ), 16.3 કેએમપીએલ / 19.5 કેએમપીએલ(ડીઝલ)

એન્જીન સ્પેસિફિકેશનઃ-સ્કોડા ઓક્ટિવા

એન્જીન સ્પેસિફિકેશનઃ-સ્કોડા ઓક્ટિવા

પેટ્રોલ એન્જીનઃ- 1395 સીસી, 1.4-લિટર 16વી પેટ્રોલ એન્જીન, 138.08બીએચપી, 250એનએમ
ડીઝલ એન્જીનઃ- 1968 સીસી, 2.0-લિટર 16વી ડીઝલ એન્જીન, 141.04બીએચપી, 320એનએમ
એવરેજઃ- 13.4 કેએમપીએલ / 16.8 કેએમપીએલ(પેટ્રોલ), 17.1 કેએમપીએલ / 19.3 કેએમપીએલ(ડીઝલ)

એન્જીન સ્પેસિફિકેશનઃ-ફોક્સવેગન જેટ્ટા

એન્જીન સ્પેસિફિકેશનઃ-ફોક્સવેગન જેટ્ટા

પેટ્રોલ એન્જીનઃ- 1390 સીસી, 1.4-લિટર 16વી ટર્બોચાર્જ્ડ ઇન્ટરકૂલ્ડ પેટ્રોલ એન્જીન, 120.33બીએચપી, 200એનએમ
ડીઝલ એન્જીનઃ- 1968 સીસી, 2.0-લિટર 16વી ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જીન, 138.1બીએચપી, 320એનએમ
એવરેજઃ-11.0 કેએમપીએલ / 14.69 કેએમપીએલ (પેટ્રોલ), 13.18 કેએમપીએલ / 16.96 કેએમપીએલ(ડીઝલ)

એન્જીન સ્પેસિફિકેશનઃ-ટોયોટા કોરોલા એલ્ટિસ

એન્જીન સ્પેસિફિકેશનઃ-ટોયોટા કોરોલા એલ્ટિસ

પેટ્રોલ એન્જીનઃ- 1798 સીસી, 1.8-લિટર 16વી ડ્યુઅલ વીવીટીઆઇ પેટ્રોલ એન્જીન, 138.08બીએચપી, 173એનએમ
ડીઝલ એન્જીનઃ- 1364 સીસી, 1.4-લિટર 16વી ડી-4ડી ડીઝલ એન્જીન, 87.19બીએચપી, 205એનએમ
એવરેજઃ- 9.5 કેએમપીએલ / 14.53 કેએમપીએલ(પેટ્રોલ), 18.4 કેએમપીએલ / 21.43 કેએમપીએલ(ડીઝલ એન્જીન)

ડિમેન્શનઃ- હુન્ડાઇ એલાન્ટ્રા

ડિમેન્શનઃ- હુન્ડાઇ એલાન્ટ્રા

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 4530x1775x1470 એમએમ
વ્હીલબેસ:- 2700 એમએમ

ડિમેન્શનઃ- સ્કોડા ઓક્ટિવા

ડિમેન્શનઃ- સ્કોડા ઓક્ટિવા

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 4659x1814x1476 એમએમ
વ્હીલબેસ:- 2688 એમએમ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ:- 155 એમએમ

ડિમેન્શનઃ- ફોક્સવેગન જેટ્ટા

ડિમેન્શનઃ- ફોક્સવેગન જેટ્ટા

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 4644x1778x1453 એમએમ
વ્હીલબેસ:- 2633 એમએમ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ:- 159 એમએમ

ડિમેન્શનઃ- ટોયોટા કોરોલા એલ્ટિસ

ડિમેન્શનઃ- ટોયોટા કોરોલા એલ્ટિસ

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 4540x1760x1480 એમએમ
વ્હીલબેસ:- 2600 એમએમ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ:- 175 એમએમ

સેફ્ટી ફીચર્સ

સેફ્ટી ફીચર્સ

હુન્ડાઇ એલાન્ટ્રા
એબીએસ, ઇબીડી, એરબેગ્સ 6, ઇએસપી, એન્જીન ઇમોબિલાઇઝર, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ
સ્કોડા ઓક્ટિવા
એબીએસ, ઇબીડી, એરબેગ્સ 2, ટ્રાક્સન કન્ટ્રોલ, ઇએસપી, એન્જીન ઇમોબિલાઇઝર, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ
ફોક્સવેગન જેટ્ટા
એબીએસ, ઇબીડી, એરબેગ્સ 6, ટ્રાક્સન કન્ટ્રોલ, ઇએસપી, એન્જીન ઇમોબિલાઇઝર, ઓટો હેડલેમ્પ્સ, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ
ટોયોટા કોરોલા એલ્ટિસ
એબીએસ, ઇબીડી, એરબેગ્સ 2, એન્જીન ઇમોબિલાઇઝર, ચાઇલ્ડ સેફ્ટી લોક્સ

English summary
car comparion: hyundai elantra Vs skoda octavia Vs volkswagen jetta Vs toyota corolla altis
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X