ભારતની ટોપ 10 મોંઘી અને વૈભવી વિન્ટેજ કાર્સ
છેલ્લા એક દશકાની વાત કરવામા આવે તો ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરે નોંધપાત્ર વિકાસ કર્યો છે. કાર કંપનીઓ દ્વારા વિવિધ સેગ્મેન્ટમાં પોતાની કાર્સ લોન્ચ કરીને કાર ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરવામાં સફળ નિવડ્યા છે. ભારતમાં વૈભવી કાર અને એસયુવીથી માંડીને સામાન્ય કાર્સ લોન્ચ કરવામાં આવી રહી છે. જેથી કાર ગ્રાહક પોતાના બજેટમાં પોતાની મરજી મુજબની કાર અથવા તો એસયુવી ખરીદી શકે છે. તેમ છતાં અનેક એવા કાર માલિકો હોય છે જે મોંઘી અને વિન્ટેજ કાર ખરીદવાનો આગ્રહ રાખતા હોય છે.
ભારતમાં આવા અનેક ગ્રાહકો અને આવી અનેક કાર્સ છે, જેની કિંમત કરોડો રૂપિયામાં છે. આજે અમે અહીં એવી જ ટોપ 10 સૌથી મોંઘી અને વૈભવી વિન્ટેજ કાર અંગે જણાવી રહ્યાં છીએ, જે ભારતમાં જોવા મળી શકે છે. જેમાં એસ્ટોન માર્ટિન, રોલ્સ રોય્સથી માંડીને બેન્ટલી સુધીની કાર્સ છે, તો ચાલો તસવીરો થકી એ ટોપ 10 કાર અંગે માહિતી મેળવીએ.
આ પણ વાંચોઃ- કાર કમ્પૅરિઝન: વોલ્વો વી40, ઑડી ક્યૂ3 કે BMW એક્સ 1
આ પણ વાંચોઃ- અમદાવાદમાં ધૂમ મચાવતી બીએમડબલ્યુની 10 કાર
આ પણ વાંચોઃ- બેસ્ટ એવરેજ આપતી ટોપ 10 ડીઝલ કાર, કિંમત 10 લાખ સુધી

એસ્ટોન માર્ટિન વન 77
કિંમતઃ- 200 મિલિયન ડોલર
એન્જીનઃ- 48-વાલ્વ, 7312 સીસી વી12, 750 બીએચપી, 750 એનએમ

મર્સીડિઝ બેન્ઝ મેયબેક
કિંમતઃ- 5.5 કરોડ રૂપિયા
એન્જીનઃ- એમ275 એએમજી 60º વી12, 612 બીએચપી, 1000 એનએમ

બેન્ટલી આઝુર
કિંમતઃ- 3.5 કરોડ રૂપિયા
એન્જીનઃ- 6.8એલ વી-8 500 એચપી એન્જીન

રોલ્સ રોય્સ ફેન્ટમ
કિંમતઃ- 3.5 કરોડ રૂપિયા
એન્જીનઃ- 6.8-લિટર 48વી વી ટાઇપ એન્જીન, 453બીએચપી, 720એનએમ

લેમ્બોર્ગિની મુર્સિએલાગો
કિંમતઃ- 3 કરોડ રૂપિયા
એન્જીનઃ- વી-12 60 ડીગ્રી, 640 બીએચપી, 660 એનએમ

બિંટલે એર્નેજ
કિંમતઃ- 2.25 કરોડ રૂપિયા
એન્જીનઃ- 6.8એલ વી-8 ઓએચવી અને બે વાલ્વ પર સિલિન્ડર એન્જીન

બિંટલે કોન્ટિનેન્ટલ ફ્લાઇંગ સ્પુર
કિંમતઃ- 2 કરોડ રૂપિયા
એન્જીનઃ- 5.9 લિટર એન્જીન, 553 બીએચપી

પોર્શે કર્રેરા જીટી
કિંમતઃ- 1.75 કરોડ રૂપિયા
એન્જીનઃ- વી 10 એન્જીન, 610 બીએચપી

મર્સીડિઝ બેન્ઝ એસ ક્લાસ
કિંમતઃ- 77 લાખ રૂપિયા
એન્જીનઃ- 4.7-લિટર 32વી વી ટાઇપ એન્જીન, 453.26બીએચપી, 700એનએમ

બીએમડબલ્યુ 7 સિરિઝ
કિંમતઃ- 75 લાખ રૂપિયા
એન્જીનઃ- 6.0-લિટર 48વી વી ટાઇપ એન્જીન, 544બીએચપી, 750એનએમ












Click it and Unblock the Notifications
