અમદાવાદમાં ધૂમ મચાવતી બીએમડબલ્યુની 10 કાર

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં બીએમડબલ્યુ એક વૈભવી અને ફાસ્ટેસ્ટ કાર નિર્માતા કંપની તરીકે જાણીતું છે. કંપની દ્વારા પોતાની અનેક કાર્સને ભારતના વિવિધ રાજ્યો અને શહેરોમાં લોન્ચ કરવામાં આવી છે. વાત ગુજરાત અંગે કરવામાં આવે અને તેમાં પણ વિકાસશીલ શહેરોમાં અગ્રેસર રહેલા અમદાવાદ ખાતે બીએમડબલ્યુ દ્વારા પોતાનો શો રૂમ શરૂ કરવામાં આવ્યો છે. જે થકી તે ગુજરાત ભરમાં પોતાની 10 બ્રાન્ડેડ કાર્સને વેચી રહી છે.

અમદાવાદ ધીરે-ધીરે મેગા સિટી અને વૈભવતાઓથી ભરપૂર શહેર બની રહ્યું છે. અમદાવાદના માર્ગો પર આપણને મોટાભાગની વૈભવી બ્રાન્ડની કાર જોવા મળી રહે છે, જેમાં ફેરારી, ઑડી, મર્સીડિઝ બેન્ઝ, બીએમડબલ્યુ સહિત અનેક કાર નિર્માતાઓની કાર છે. વાત જ્યારે પોર્શે અંગે કરવામાં આવી રહી છે. બીએમડબલ્યુની કુલ 10 કાર એવી છે, જેને અમદાવાદમાં પણ વેચાણ અર્થે પ્રદર્શિત કરવામાં આવી છે. જો તમે એક બીએમડબલ્યુ કાર લવર છો તો ચોક્કસપણે એ જાણવા ઉત્સુક હશો કે અમદાવાદમાં બીએમબલ્યુની કઇ કાર ખરીદી શકાય છે. અમે અહીં તસવીરો થકી બીએમડબલ્યુની ટોપ 10 કાર્સ અંગે કિંમતથી લઇને તેના એન્જીન, પરફોર્મન્સ અને એવરેજ સહિતની માહિતી આપી રહ્યાં છીએ તો ચાલો તેના પર નજર ફેરવીએ.
આ પણ વાંચોઃ- વીડિયોઃ ટોઇંગ વાનમાંથી કાર લઇ ભાગ્યો ડ્રાઇવર
આ પણ વાંચોઃ- ભારતમાં તમારી શાનમાં વધારો કરે તેવી 10 એક્ઝિક્યૂટિવ કાર્સ
આ પણ વાંચોઃ- અમદાવાદમાં ધૂમ મચાવતી મર્સીડિઝની 10 કાર, કિંમત 1 કરોડ સુધી
આ પણ વાંચોઃ- નવી કાર ખરીદવી છે? જો-જો છેતરાઇ ન જતા, જાણો ખાસ ટિપ્સ

બીએમડબલ્યુ 1 સિરિઝ

બીએમડબલ્યુ 1 સિરિઝ

કિંમતઃ- 23.8 - 34.1 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1598 સીસી, 1.6-લિટર 16વી પેટ્રોલ એન્જીન, 136બીએચપી, 220એનએમ
ડીઝલ એન્જીનઃ-1995 સીસી, 2.0-લિટર 16વી ડીઝલ એન્જીન, 143બીએચપી, 320એનએમ
એવરેજઃ-13.4 કેએમપીએલ/ 16.28 કેએમપીએલ(પેટ્રોલ), 18.32 કેએમપીએલ/ 20.58 કેએમપીએલ(ડીઝલ)

બીએમડબલ્યુ એક્સ 1

બીએમડબલ્યુ એક્સ 1

કિંમતઃ- 32.3 - 37.8 લાખ રૂપિયા
એન્જીનઃ1995 સીસી, 2.0-લિટર 16વી એસડ્રાઇવ 20ડી ડીઝલ એન્જીન, 184બીએચપી, 380એનએમ
એવરેજઃ- 13.0 કેએમપીએલ/ 17.05 કેએમપીએલ

બીએમડબલ્યુ 3 સિરિઝ

બીએમડબલ્યુ 3 સિરિઝ

કિંમતઃ- 35.1 - 44.9 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1997 સીસી, 2.0-લિટર 16વી પેટ્રોલ એન્જીન , 245બીએચપી, 350એનએમ
ડીઝલ એન્જીનઃ-1995 સીસી, 2.0-લિટર 16વી ડીઝલ એન્જીન , 184બીએચપી, 380એનએમ
એવરેજઃ-10.34 કેએમપીએલ/ 14.79 કેએમપીએલ(પેટ્રોલ), 15.54 કેએમપીએલ/ 19.59 કેએમપીએલ(ડીઝલ)

બીએમડબલ્યુ એક્સ 3

બીએમડબલ્યુ એક્સ 3

કિંમતઃ- 47.2 - 52.4 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ-1995 સીસી, 2.0-લિટર 16વી એક્સડ્રાઇવ20ડી ડીઝલ એન્જીન , 190બીએચપી, 400એનએમ
એવરેજઃ-13.3 કેએમપીએલ/ 18.56 કેએમપીએલ

બીએમડબલ્યુ 5 સિરિઝ

બીએમડબલ્યુ 5 સિરિઝ

કિંમતઃ- 51.4 - 61.3 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ-2993 સીસી, 3.0-લિટરs 24વી ડીઝલ એન્જીન , 258બીએચપી, 540એનએમ
એવરેજઃ-13.1 કેએમપીએલ/ 16.2 કેએમપીએલ

બીએમડબલ્યુ એક્સ 5

બીએમડબલ્યુ એક્સ 5

કિંમતઃ- 64.9 - 64.9 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ-2993 સીસી, 3.0-લિટરs 24વી ડીઝલ એન્જીન , 258બીએચપી, 560એનએમ
એવરેજઃ-11.9 કેએમપીએલ/ 15.3 કેએમપીએલ

બીએમડબલ્યુ ઝેડ 4

બીએમડબલ્યુ ઝેડ 4

કિંમતઃ- 64.9 - 71.9 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ-2979 સીસી, 3.0-લિટર 24વી પેટ્રોલ એન્જીન , 306બીએચપી, 400એનએમ
એવરેજઃ-7.16 કેએમપીએલ/ 10.37 કેએમપીએલ

બીએમડબલ્યુ 6 સિરિઝ

બીએમડબલ્યુ 6 સિરિઝ

કિંમતઃ- 90.3 લાખ રૂપિયા
ડીઝલ એન્જીનઃ-2993 સીસી, 3.0-લિટરs 24વી ડીઝલ એન્જીન , 313બીએચપી, 630એનએમ
એવરેજઃ-14.7 કેએમપીએલ/ 20.0 કેએમપીએલ

બીએમડબલ્યુ એમ સિરિઝ

બીએમડબલ્યુ એમ સિરિઝ

કિંમતઃ- 1.0 - 1.7 કરોડ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ-4395 સીસી, 4.4-લિટર 32વી વી-ટાઇપ એન્જીન, 560બીએચપી, 680એનએમ
એવરેજઃ-6.0 કેએમપીએલ/ 10.0 કેએમપીએલ

બીએમડબલ્યુ 7 સિરિઝ

બીએમડબલ્યુ 7 સિરિઝ

કિંમતઃ- 1.1 - 2.0 કરોડ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 5972 સીસી, 6.0-લિટર 48વી વી ટાઇપ એન્જીન , 544બીએચપી, 750એનએમ
ડીઝલ એન્જીનઃ-2993 સીસી, 3.0-લિટર 24વી ડીઝલ એન્જીન , 258બીએચપી, 560એનએમ
એવરેજઃ-4.34 કેએમપીએલ/ 7.46 કેએમપીએલ(પેટ્રોલ), 13.05 કેએમપીએલ/ 16.46 કેએમપીએલ(ડીઝલ)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X