For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર કમ્પૅરિઝન: વોલ્વો વી40, ઑડી ક્યૂ3 કે BMW એક્સ 1

|
Google Oneindia Gujarati News

ઓટોમોબાઇલ સેક્ટરમાં જેટલી માંગ સામાન્ય કારની છે, તેની સરખામણીએ ભલે વૈભવી કાર અમુક ચોક્કસ અને સમિતિ વર્ગને આકર્ષતી હોય પરંતુ તેનું પણ એક ખાસું મોટું માર્કેટ છે. ભારતીય ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટી, સ્પોર્ટ્સ પર્સન અને રાજનેતાઓ પાસે પણ અનેક વૈભવી કાર છે. જોકે તેઓ પોતાની પસંદગીની કાર નિર્માતા કંપની દ્વારા બહાર પાડવામાં આવેલી કાર્સને વધારે પ્રાધાન્ય આપતા હોય છે. આ ઉપરાંત પણ વૈભવી કાર ખરીદી શકતા લોકો દ્વારા પણ ઑડી, બીએમડબલ્યુ, મર્સીડિઝ બેન્ઝ, વોલ્વો, પોર્શે સહિતની બ્રાન્ડની કાર પર પોતાની પસંદગી ઉતારતા હોય છે.

ભારતીય ઓટો બજારમાં લોન્ચ કરવામાં આવતી આટલી બધી વૈભવી કાર્સમાંથી કઇ કાર પર પસંદગી ઉતારવી તેને લઇને અનેક નવા કાર ખરીદદારોને મુશ્કેલી રહેતી હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને આજે અમે અહીં 26થી 42 લાખ રૂપિયા વચ્ચેની ઑડી, બીએમડબલ્યુ, મર્સીડિઝ બેન્ઝ અને વોલ્વોની જાણીતી કાર અંગે તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ. જે તમને તમારી પસંદગીની કાર ખરીદવામાં મદદરૂપ થઇ શકે છે, તો ચાલો તસવીરો થકી તેના પર નજર ફેરવીએ.

આ પણ વાંચોઃ- વીડિયોઃ ટોઇંગ વાનમાંથી કાર લઇ ભાગ્યો ડ્રાઇવર
આ પણ વાંચોઃ- ભારતમાં તમારી શાનમાં વધારો કરે તેવી 10 એક્ઝિક્યૂટિવ કાર્સ
આ પણ વાંચોઃ- અમદાવાદમાં ધૂમ મચાવતી મર્સીડિઝની 10 કાર, કિંમત 1 કરોડ સુધી
આ પણ વાંચોઃ- નવી કાર ખરીદવી છે? જો-જો છેતરાઇ ન જતા, જાણો ખાસ ટિપ્સ

કારની કિંમત અંગે સરખામણી

કારની કિંમત અંગે સરખામણી

વોલવો વી40ની કિંમતઃ- 34.5 લાખ રૂપિયા
બીએમડબલ્યુ એક્સ 1ની કિંમતઃ- 32.3થી 37.8 લાખ રૂપિયા
ઑડી ક્યૂ 3ની કિંમતઃ- 26.8થી 38.4 લાખ રૂપિયા
મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસની કિંમતઃ- 32.6થી 41.8 લાખ રૂપિયા

 ડિમેન્શન:- વોલવો વી40

ડિમેન્શન:- વોલવો વી40

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 4370x1783x1458 એમએમ
વ્હીલબેસ:- 2646 એમએમ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ:- 145 એમએમ

ડિમેન્શનઃ- બીએમડબલ્યુ એક્સ 1

ડિમેન્શનઃ- બીએમડબલ્યુ એક્સ 1

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 4454x1798x1545 એમએમ
વ્હીલબેસ:- 2760 એમએમ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ:- 179 એમએમ

ડિમેન્શનઃ- ઑડી ક્યૂ 3

ડિમેન્શનઃ- ઑડી ક્યૂ 3

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 4385x1831x1608 એમએમ
વ્હીલબેસ:- 2603 એમએમ

ડિમેન્શનઃ- મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ

ડિમેન્શનઃ- મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ

લંબાઇ x પહોળાઈ x ઉંચાઇ:- 4581x1770x1447 એમએમ
વ્હીલબેસ:- 2760 એમએમ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ:- 164 એમએમ

એન્જીનઃ- વોલવો વી40

એન્જીનઃ- વોલવો વી40

ડીઝલ એન્જીનઃ-1984 સીસી, 2.0-લિટર 20વી ટર્બો ડીઝલ એન્જીન , 3500આરપીએમ પર 150બીએચપી, 1500-2750આરપીએમ પર 350એનએમ
એવરેજઃ- 13.05 કેએમપીએલ / 16.81 કેએમપીએલ

એન્જીનઃ-બીએમડબલ્યુ એક્સ 1

એન્જીનઃ-બીએમડબલ્યુ એક્સ 1

ડીઝલ એન્જીનઃ- 1995 સીસી, 2.0-લિટર 16વી એસડ્રાઇવ 20ડી ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 184બીએચપી, 1750-2750આરપીએમ પર 380એનએમ
એવરેજઃ- 13.0 કેએમપીએલ / 17.05 કેએમપીએલ

એન્જીનઃ-ઑડી ક્યૂ 3

એન્જીનઃ-ઑડી ક્યૂ 3

પેટ્રોલ એન્જીનઃ- 1984 સીસી, 2.0-લિટર 16વી ટીએફએસઆઇ એન્જીન, 5000-6200આરપીએમ પર 207.85બીએચપી, 1800-4900આરપીએમ પર 300એનએમ
ડીઝલ એન્જીનઃ- 1968 સીસી, 2.0-લિટર 16વી ટીડીઆઇ ડીઝલ એન્જીન, 4200આરપીએમ પર 174.33બીએચપી, 1750-2500આરપીએમ પર 380એનએમ
એવરેજઃ- 9.89 કેએમપીએલ / 11.72 કેએમપીએલ(પેટ્રોલ), 12.0 કેએમપીએલ / 15.73 કેએમપીએલ(ડીઝલ)

એન્જીનઃ-મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ

એન્જીનઃ-મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ

પેટ્રોલ એન્જીનઃ- 1796 સીસી, 1.8-લિટર 4 સિલિન્ડર ઇનલાઇન, 5600આરપીએમ પર 186બીએચપી, 2400-4000આરપીએમ પર 285એનએમ
ડીઝલ એન્જીનઃ- 2143 સીસી, 2.2-લિટર 16વી ઇનલાઇન એન્જીન, 3000-4200આરપીએમ પર 167.62બીએચપી, 1400-2800આરપીએમ પર 400એનએમ
એવરેજઃ- 8.37 કેએમપીએલ / 11.74 કેએમપીએલ(પેટ્રોલ), 8.3 કેએમપીએલ / 11.78 કેએમપીએલ(ડીઝલ)

પરફોર્મન્સ અંગે સરખામણી

પરફોર્મન્સ અંગે સરખામણી

વોલવો વી40
ટોપ સ્પીડઃ- 205કિ.મી પ્રતિ કલાક
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 9.3 સેકન્ડ્સ
બીએમડબલ્યુ એક્સ 1
ટોપ સ્પીડઃ- 205કિ.મી પ્રતિ કલાક
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 7.9 સેકન્ડ્સ
ઑડી ક્યૂ 3
ટોપ સ્પીડઃ- 212કિ.મી પ્રતિ કલાક
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 8.2સેકન્ડ્સ
મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ
ટોપ સ્પીડઃ- 228કિ.મી પ્રતિ કલાક
0-100 કિ.મી પ્રતિ કલાકઃ- 8.5 સેકન્ડ્સ

સેફટી ફીચર્સ

સેફટી ફીચર્સ

વોલવો વી40
અન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, પાર્કિંગ સેન્સર ફ્રન્ટ અને રિયર, સેન્ટ્રલ લોકિંગ, એરબેગ 7, રિયર સીટ બેલ્ટ્સ, બ્રેક એસિસ્ટ, હાઇટ એડ્જેસ્ટેબલ ફ્રન્ટ સીટ બેલ્ટ્સ
બીએમડબલ્યુ એક્સ 1
અન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, પાર્કિંગ સેન્સર રિયર, સેન્ટ્રલ લોકિંગ, એરબેગ 6, રિયર સીટ બેલ્ટ્સ, બ્રેક એસિસ્ટ, હાઇટ એડ્જેસ્ટેબલ ફ્રન્ટ સીટ બેલ્ટ્સ
ઑડી ક્યૂ 3
અન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, પાર્કિંગ સેન્સર ફ્રન્ટ અને રિયર, સેન્ટ્રલ લોકિંગ, એરબેગ 6, રિયર સીટ બેલ્ટ્સ, બ્રેક એસિસ્ટ, હાઇટ એડ્જેસ્ટેબલ ફ્રન્ટ સીટ બેલ્ટ્સ
મર્સીડિઝ બેન્ઝ સી ક્લાસ
અન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ, પાર્કિંગ સેન્સર, સેન્ટ્રલ લોકિંગ, એરબેગ 6, રિયર સીટ બેલ્ટ્સ, બ્રેક એસિસ્ટ, હાઇટ એડ્જેસ્ટેબલ ફ્રન્ટ સીટ બેલ્ટ્સ

English summary
comparison between volvo v40 Vs bmw x1 Vs audi-q3 Vs mercedes benz c class
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X