Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

BMWની આ કારે લગાવી વિશ્વની સૌથી લાંબી ડ્રિફ્ટ

વિશ્વભરમાં એકથી એક શાનદાર કાર્સ રજૂ કરનારી જર્મનીની પ્રમુખ લક્ઝરી કાર નિર્મતા કંપની બીએમડબલ્યુએ વધુ એક નવો કિર્તિમાન પોતાના નામે કરી દીધો છે. જી હાં, બીએમડબલ્યુની શાનદાર લક્ઝરી કાર એમ5એ વિશ્વમાં સૌથી લાંબી ડ્રિફ્ટ મારવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બીએમડબલ્યુ એમ5ની આ સફળતાના કારણે આ કારનું નામ ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સામેલ કરવામાં આવ્યું છે.

વિશ્વમાં આજ સુધી કોઇએ પણ આટલી લાંબી ડ્રિફ્ટ લગાવી નહોતી. પ્રાપ્ત જાણકારી અનુસાર, બીએમડબલ્યુ પરફોર્મન્સ સેન્ટના પ્રશિક્ષક જોન સ્કવૉર્ટઝે 82 કિમી લાંબી ડ્રિફ્ટ લગાવીને કંપનીની આ કારને ગીનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દર્જ કરાવી દીધી. કારથી લોંગ ડ્રિફ્ટ કરવાનો શોખ તો દરેક રાખે છે, પરંતુ આટલા લાંબા અંતર સુધી કારને ડ્રિફ્ટ કરવી એ ઘણી મોટી વાત છે. તો ચાલો જોઇએ બીએમડબલ્યુની આ કારના શાનદાર ડ્રિફ્ટ સ્ટંટને.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X