નાનપણની એ સોનેરી રોમાંચકારી યાત્રા કરાવશે આ કાર્સ
આ સાચુ છે કે વિશ્વભરમાં દરરોજ કંઇકને કંઇક અજીબો ગરીબ વાતો આપણી સામે આવતી રહે છે. આ વિશ્વ ઘણી અચરજોથી ભરેલુ છે, બસ જરૂર છે તેને શોધવાની. કંઇક આવું જ આ
વખતે અમે લાવી રહ્યાં છીએ. પ્રેરણા ગમે ત્યાંથી ગમે તેને મળી શકે છે. પ્રેરણાના સ્ત્રોત ભરે તમારાથી અલગ હોય પરંતુ વાસ્તવિકતામાં તને તમે તમારી સાથો જોડી શકો છો.
આવુ જ કંઇક વિશ્વની શ્રેષ્ટ વાહન નિર્માતા કંપનીઓએ કર્યું છે. વિશ્વભરમાં એકથી એક ચઢિયાતી લક્ઝરી કાર્સ રજૂ કરનારી વાહન નિર્માતા કંપનીઓને આ પ્રેરણા કોમિક્સ અને ટીવી કાર્ટૂનોથી મળી છે. જી હાં, તમને તમારા બાળપણના દિવસો જરૂર યાદ હશે જ્યારે બેટમેનની કોમિક્સ, ડોનાલ્ડ ડકની શ્રેણી તમને હસાવતી હતી. એ સમયે બેટમેન અને ડોનાલ્ડ ડકની કારોને જોઇને તમે જરૂરથી રોમાંચિત થયા હશો.
નાનપણમાં એ શરારત ભર્યા દિવસોમાં તમારા મનમાં એક ખ્વાઇશ જરૂર ઉઠી હશે કે કાશ તમે તમારા મનપસંદ કાર્ટૂન પાત્રની કાર્સમાં સફર કરવાની મજા માણી શકો, પરંતુ હવે આ ખ્વાઇશ માત્ર નથી. આજે અમે તમને આ લેખમાં કેટલીક એવી કાર્સ અંગે જણાવીશું જેનું નિર્માણ કાર્ટૂનોના આધારે કરવામાં આવ્યું છે. તો પછી તૈયાર થઇ જાઓ નાનપણની એ સોનેરી રોમાંચકારી યાત્રા માટે.

કાર્ટૂનોથી પ્રેરિત થઇને બનાવાયી આ શાનદાર કાર્સ
બેટમેનની શાનદાર કાર

કાર્ટૂનોથી પ્રેરિત થઇને બનાવાયી આ શાનદાર કાર્સ
બેટમેનની શાનદાર કાર

કાર્ટૂનોથી પ્રેરિત થઇને બનાવાયી આ શાનદાર કાર્સ
ડોનાલ્ડ ડકની શાનદાર લાલ સવારી

કાર્ટૂનોથી પ્રેરિત થઇને બનાવાયી આ શાનદાર કાર્સ
ડોનાલ્ડ ડકની શાનદાર લાલ સવારી

કાર્ટૂનોથી પ્રેરિત થઇને બનાવાયી આ શાનદાર કાર્સ
સ્કૂબી ડૂની શાનદાર મિસ્ટ્રી મશીન વેન

કાર્ટૂનોથી પ્રેરિત થઇને બનાવાયી આ શાનદાર કાર્સ
સ્કૂબી ડૂની શાનદાર મિસ્ટ્રી મશીન વેન

કાર્ટૂનોથી પ્રેરિત થઇને બનાવાયી આ શાનદાર કાર્સ
એક્ટો 1ની ઘોસ્ટબસ્ટર્સ

કાર્ટૂનોથી પ્રેરિત થઇને બનાવાયી આ શાનદાર કાર્સ
એક્ટો 1ની ઘોસ્ટબસ્ટર્સ

કાર્ટૂનોથી પ્રેરિત થઇને બનાવાયી આ શાનદાર કાર્સ
મૈક 5ની સ્પીડ રેસર

કાર્ટૂનોથી પ્રેરિત થઇને બનાવાયી આ શાનદાર કાર્સ
મૈક 5ની સ્પીડ રેસર

કાર્ટૂનોથી પ્રેરિત થઇને બનાવાયી આ શાનદાર કાર્સ
મૈટર કાર્ટૂનની કાર

કાર્ટૂનોથી પ્રેરિત થઇને બનાવાયી આ શાનદાર કાર્સ
મૈટર કાર્ટૂનની કાર

કાર્ટૂનોથી પ્રેરિત થઇને બનાવાયી આ શાનદાર કાર્સ
ટ્રાન્સફોર્મર્સની આપ્ટીમસ પ્રાઇમ

કાર્ટૂનોથી પ્રેરિત થઇને બનાવાયી આ શાનદાર કાર્સ
ટ્રાન્સફોર્મર્સની આપ્ટીમસ પ્રાઇમ

કાર્ટૂનોથી પ્રેરિત થઇને બનાવાયી આ શાનદાર કાર્સ
ફાઇનસ્ટોન્સની લાકડાની કાર

કાર્ટૂનોથી પ્રેરિત થઇને બનાવાયી આ શાનદાર કાર્સ
ફાઇનસ્ટોન્સની લાકડાની કાર

કાર્ટૂનોથી પ્રેરિત થઇને બનાવાયી આ શાનદાર કાર્સ
ટીન એજ મ્યૂટેન્ટ નિન્જા ટર્ટલની વેન

કાર્ટૂનોથી પ્રેરિત થઇને બનાવાયી આ શાનદાર કાર્સ
ટીન એજ મ્યૂટેન્ટ નિન્જા ટર્ટલની વેન
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન

Click it and Unblock the Notifications