એક સીન અને કરોડો ડોલરની 132 કાર્સનો વળી ગયો કચ્ચરઘાણ
તમે તમારા જીવનમાં ઘણી હોલિવુડ ફિલ્મો જોઇ હશે, જે તેના ખાસ દૃશ્યોના કારણે ઘણી ચર્ચામાં રહી છે. હોલિવુડની ફિલ્મોમાં એક્શન દૃશ્યોમાં વધારે ધ્યાન રાખવામાં આવે છે, જે દરમિયાન ફિલ્મ નિર્માતા દૃશ્યોને જીવંત કરવા માટે પૈસાની પરવાહ કરતા નથી. કંઇક આવું જ હોલિવુડની તાજેતરમાં રજૂ થયેલી ફિલ્મ ' અ ગુડ ડે ટૂ ડાઇ હાર્ડ'માં જોવા મળ્યું છે.
જી હાં, ગયા શુક્રવારે બ્રુસ વિલ્સ અભિનિત ફિલ્મ ' અ ગુડ ડે ટૂ ડાઇ હાર્ડ' રજૂ થઇ અને આ ફિલ્મની સૌથી મોટી વિશેષતા એ છે કે ફિલ્મને હાઇ હાર્ડ ટીમ અને જાણીતી જર્મન કાર કંપની મર્સીડિઝ બેન્ઝે સાથે મળીને બનાવી છે. આ ફિલ્મના એક એક્શન દૃશ્ય દરમિયાન 132 વાહનોનો કચ્ચરઘાણ થતો દર્શાવવામાં આવ્યો છે. જેમાં ઘણી બ્રાન્ડ સામેલ છે. ખાસ કરીને આ દૃશ્યમાં મર્સીડિઝ બેન્ઝના વાહનોને સામેલ કરવામાં આવ્યા છે.
બીજી બીએમડબલ્યુ અને રેનોના વાહનોનો પણ કચ્ચરઘાણ થતો બતાવવામાં આવ્યું છે. ડાઇ હાર્ડ સીરીઝની આ પાંચમી ફિલ્મ છે, જે સિનેમા હોલમાં દર્શકોને મનોરંજન પુરુ પાડી રહી છે. જો, તમે આ ફિલ્મ જોવા જઇ રહ્યાં હોવ તો ભુલથી પણ આ દૃશ્યને જોવાનું ચુકતા નહીં, ચાલો અમે તમને તસવીરોના માધ્યમથી દર્શાવીએ આ દૃશ્યમાં નષ્ટ થનારી કાર્સના કેટલાક ચોંકાવી દેનારા દૃશ્યો.

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત

Click it and Unblock the Notifications