ચિકણી સપાટી પર બેકાબૂ બની કાર, જુઓ વીડિયો

આ એક સામાન્ય વાત છેકે આપણે જ્યારે પણ બહાર કોઇ પ્રવાસે જઇએ છીએ અથવા તો વેકેશનમાં ક્યાંક ફરવા નિકળીએ ત્યારે આપણે આપણી પોતાની કાર્સનો જ ઉપયોગ કરતા હોઇએ છીએ. જોકે કેટલીક સ્પોર્ટિંગ એક્ટિવિટીમાં આપણી પોતાની કારનો ઉપયોગ કરવો કે નહીં તે જેતે વ્યક્તિના સ્વભાવ અને રસ પર આધાર રાખતું હોય છે. સ્કિઇંગએ એક અનોખું મનોરંજન છે અને દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં એકવાર તેનો આનંદ જરૂરથી લેવો જોઇએ.

આજે અમે અહીં એક એવો વીડિયો દર્શાવી રહ્યાં છીએ, જેમાં એક વ્યક્તિ પોતાના વ્હીકલને જંગલની અંદર અને ઓફ રોડમાં સ્કિઇંગ કરાવી રહ્યો છે. બરફવાળા પ્રદેશમાં ડ્રાઇવિંગ કરવું જોખમી છે અને તેમજ પુરતા સાધનો વગર ત્યાં જવું ન જોઇએ. આ વીડિયોમાં જે ડ્રાઇવર છે તે ચિકણી સપાટી પર કાબૂ ગુમાવી બેસે છે અને તેની કાર જંગલમાં જતી રહે છે.

આ અકસ્માત ઉક્રેઇન પાસે થયો હતો અને આશા છેકે તેમાં વ્હીકલ અને અન્યને કોઇ ઇજા પહોંચી નથી. આ વીડિયો નીચે પ્રસ્તૃત કરવામાં આવ્યો છે. જેમાં દર્શાવવામા આવ્યુ છેકે ડ્રાઇવર કાબૂ ગુમાવે છે અને પછી કંઇક કરી શકતો નથી.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/t_Esv5t1A9E" frameborder="0" allowfullscreen></iframe></center>

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X