દુબઇ પોલીસના શાનદાર કાર કલેક્શનને જોઇને રહી જશો દંગ
દુબઇ પહેલાથી જ પોતાના રઇસ મિજાજ અને ઝાકઝમાળ ભરી જિંદગી માટે વિશ્વમાં જાણીતું છે. વિશ્વના નકશા પર દુબઇની દોલત, અપરાધ અને વિકાસની જે ગાથાઓ લખાયેલી છે તેને દરરોજ વાંચવા છતાં પણ એક નવો રોમાંચ જોવા મળે છે. જી હાં, દુબઇ વિશ્વનું એક એવું શહેર છે, જ્યાં બધુ જ છે. ગગનચુંબી ઇમારતોથી લઇને રસ્તાઓના જાળ સુધી દરેક જગા પર વિકાસની એક અલૌકિક રોશની જોવા મળે છે.
આ ઉપરાંત ભારતનો દુબઇ સાથે એક ઉંડો સંબંધ પણ છે. દુબઇમાં લગભગ દરેક મુલ્કના લોકો રહે છે, પરંતુ અહીં રહેતા લોકોમાં સરેરાશ 53 ટકા ભારતીયો છે. તે ભારતમાં દુબઇ અન્ડરવર્લ્ડની સૌથી ઉંડી અને પુરાણી જડ દાઉદના કારણે પણ ચર્ચામાં રહેલું છે. જો કે, આ તો બીજો વિષય છે, જે પ્રકારે દુબઇ અને મુદ્દે ચર્ચામાંછે, તેમ ત્યાંની પોલીસ તેમની લક્ઝરી કાર્સને લઇને પણ જાણીતી છે.
જી હાં, દુબઇ પોલીસ અપરાધીઓન પકડવા માટે કોઇ સાદી જીપ કે કારમા નહીં પરંતુ એકથી એક શાનદાર લક્ઝરી કાર્સથી સજ્જ હોય છે. દુબઇ પોલીસે તાજેતરમાં જ લેમ્બોર્ગિનીની શાનદાર સ્પોર્ટ કાર અવેંટાડોર સામેલ કરી છે. હવે તેમાં અન્ય એક લક્ઝરી કાર ફેરારી એફએફ પણ સામેલ થઇ ગઇ છે. તો ચાલો તસવીરોમાં જોઇએ દુબઇ પોલીસ કઇ કાર્સમાં ફરે છે.

દુબઇ પોલીસના શાનદાર કાર કલેક્શનને જોઇને રહી જશો દંગ
નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જુઓ કઇ કાર્સમાં ફરે છે દુબઇની પોલીસ

દુબઇ પોલીસના શાનદાર કાર કલેક્શનને જોઇને રહી જશો દંગ
બીએમડબલ્યુ 5 સીરીઝ
દુબઇ પોલીસ પાસે જર્મનીની જાણીતી કાર નિર્માતા કંપની બીએમડબલ્યુની લક્ઝરી સિડાન કાર બીએમડબલ્યુ 5 સીરીઝ પણ છે.

દુબઇ પોલીસના શાનદાર કાર કલેક્શનને જોઇને રહી જશો દંગ
શરવોલે કમારો
અમેરિકાની જાણીતી કાર નિર્માતા કંપની જનરલ મોટર્સની સબ બ્રાન્ડ શેરવોલેની લક્ઝરી કાર શેરવોલે કમારો.

દુબઇ પોલીસના શાનદાર કાર કલેક્શનને જોઇને રહી જશો દંગ
ફેરારી એફએફ
વિશ્વની સૌથી જાણીતી સ્પોર્ટ કાર ફેરારી એફએફ પણ દુબઇ પોલીસ પાસે છે.

દુબઇ પોલીસના શાનદાર કાર કલેક્શનને જોઇને રહી જશો દંગ
ફોર્ડ એક્સપ્લોરેર
આ છે ફોર્ડ એક્સપ્લોરર, જેનો પ્રયોગ દુબઇ પોલીસ અપરાધીઓનો પીછો કરવા અને પેટ્રોલિંગ કરવા માટે કરે છે.

દુબઇ પોલીસના શાનદાર કાર કલેક્શનને જોઇને રહી જશો દંગ
ફોર્ડ ટોરસ
ફોર્ડ ટોરસ એક ઘણી જ મજબૂત સિડાન કાર છે. ઘણી જ આધુનિક ફિચર્સથી ભરપૂર આ કારનો પ્રયોગ ખાસ કરીને હાઇવે પેટ્રોલિંગ માટ કરવામાં આવે છે.

દુબઇ પોલીસના શાનદાર કાર કલેક્શનને જોઇને રહી જશો દંગ
હમર એચ1
દુબઇ પોલીસના કલેક્શનમાં હેમર એચ1 પણ સામેલ છે.

દુબઇ પોલીસના શાનદાર કાર કલેક્શનને જોઇને રહી જશો દંગ
લેમ્બોર્ગિની અવેંટાડોર
ગત વર્ષે દુબઇ પોલીસે લક્ઝરી કારની યાદીમાં લેમ્બોર્ગિની અવેંટાડોરને પણ સામેલ કરવામાં આવ્યો છે.

દુબઇ પોલીસના શાનદાર કાર કલેક્શનને જોઇને રહી જશો દંગ
મર્સડિઝ બેન્ઝ ઇ ક્લાસ
લક્ઝરી કાર્સની યાદીમાં મર્સડિઝ બેન્ઝ ઇ ક્લાસ છે.

દુબઇ પોલીસના શાનદાર કાર કલેક્શનને જોઇને રહી જશો દંગ
ટોયોટા પરાડો
આ ટોયોટાની શ્રેષ્ઠ એસયુવી કાર છે.

Click it and Unblock the Notifications