pics: જુઓ આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

યુવાઓ વચ્ચે રોયલ એન્ફિલ્ડની શાનદાર મોટરસાઇકલ બુલેટનો ઘણો ક્રેઝ જોવા મળે છે. બુલેટ એક એવી બાઇક છે જે ગમે તેટલી જૂની હોય પરંતુ તેને તમે તમારા મનપસંદ રંગમાં રંગી દેશો. એક બુલેટ એ હોય છે જે કંપની બજારમાં વેંચાણ માટે લોન્ચ કરે છે અને બીજી એ હોય છે જેને બુલેટ પ્રેમી પોતાની ડિઝાઇન અને લુક આપે છે. કસ્ટમાઇઝ કરવામાં આવેલી બુલેટનો પોતાનો જ એક અલગ જલવો હોય છે.

કંઇખ આવું જ લંડનની એક કસ્ટમ બાઇક નિર્માતાએ પણ કર્યું છે. યુકે બેસ્ડ ઓલ્ડ એમ્પાયર મોટરસાઇકલ(OEM) એ બુલેટ ઇલેક્ટ્રાને એક ઘણી જ આકર્ષક અને નવા રંગમાં કસ્ટમાઇઝ કરી રજૂ કરી છે. કંપનીએ બુલેટને પ્રોપર બોબર સ્ટાઇલ આપી છે, જેના કારણે બુલેટ દેખાવમાં વધુ દમદાર અને આકર્ષક લાગી રહી છે. બુલેટનો આ નવા અવતારને ઇએફઆઇ નામ આપવામાં આવ્યું છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ આ કસ્મ બિલ્ડ શાનદાર બુલેટને.

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

આ છે બુલેટનો નવો 'રોયલ' અવતાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X