For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ પાંચ કાર્સ લોન્ચ થઇ જાય તો બદલી જશે ઓટો જગતની તસવીર

By Super
|
Google Oneindia Gujarati News

વિશ્વમાં ઘણા એવા કામ હોય છે, જેને પૂર્ણ થવામાં લાંબો સમય લાગે છે, ક્યારેક-ક્યારેક તો ઘણા મહત્વપુર્ણ કાર્ય ક્યારેય પૂરા જ નથી થતા. તેના કારણે ઘણો સમય થઇ શકે છે, તે સમયની પરિસ્થિતિઓ, આર્થિક કે પછી સામાજિક પરેશાનીઓ વગેરે. કંઇક એવુ જ અમેરિકાની પાંચ કન્સેપ્ટ કાર્સ સાથે થઇ. વાહન નિર્માતાઓએ આ પાંચ કાર્સને બનાવવામાં તનતોડ મહેનત કરી અને દુનિયાની સામે આ કાર્સને રજુ પણ કરી.

પરંતુ, અફસોસ આ કન્સેપ્ટ કાર્સને વર્ષો બાદ પણ કંપનીઓ લોન્ચ નથી કરી શકી. આ કાર એવી છે જે બની શકે છે કે ઓટો વર્લ્ડને એક નવી ઓળખ આપશે. પરંતુ આ કારને બિક્રી માટે ક્યારેય રજુ કરવામાં આવી નથી, અને જો શાનદાર કાર્સ આજે પણ માત્ર એક કન્સેપ્ટ કાર જ બનીને રહી ગઇ. આ કાર્સને અમેરિકાની પ્રમુખ કાર નિર્માતાઓએ બનાવી હતી, જેમાં જનરલ મોટર્સ, ક્રાઇસલર, ફોર્ડ સામેલ છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ તો વિશ્વની ક્યારેય પણ રજુ નહીં થનારી આ પાંચ અમેરિકન કન્સેપ્ટ કારને.

આ પાંચ કાર્સ લોન્ચ થઇ જાય તો બદલી જશે ઓટો જગતની તસવીર

આ પાંચ કાર્સ લોન્ચ થઇ જાય તો બદલી જશે ઓટો જગતની તસવીર

નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જુઓ વિશ્વની ક્યારેય પણ લોન્ચ ના થઇ શકેલી આ પાંચ કન્સેપ્ટ કારને.

આ પાંચ કાર્સ લોન્ચ થઇ જાય તો બદલી જશે ઓટો જગતની તસવીર

આ પાંચ કાર્સ લોન્ચ થઇ જાય તો બદલી જશે ઓટો જગતની તસવીર

તમે ઇન્ડિગો નામ તો સાંભળ્યું જ હશે, જેનો પ્રયોગ દેશની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સ પોતાના મિડ લેવલ સિડાન કાર ટાટા ઇન્ડિગો માટે પ્રયોગ કરે છે. આ નામની શરૂઆત અમેરિકાની પ્રમુખ વાહન નિર્માતા કંપની ફોર્ડની હતી. ફોર્ડ સન 1996માં જીટી સુપર કાર કન્સેપ્ટ તૈયાર કરી હતી, જેને ઇન્ડિગો નામ આપ્યું હતું. આ કાર એક રેસિંગ સ્પોર્ટ કાર હતી, જે ઇન્ડી રેસ કાર્સથી પ્રેરિત હતી.

આ પાંચ કાર્સ લોન્ચ થઇ જાય તો બદલી જશે ઓટો જગતની તસવીર

આ પાંચ કાર્સ લોન્ચ થઇ જાય તો બદલી જશે ઓટો જગતની તસવીર

ફોર્ડે પોતાની શાનદાર કોન્સેપ્ટ કારમાં દમદાર વી12 એન્જીનનો પ્રયોગ કર્યો હતો, જો કે કારની શાનદાર ગતિ પ્રદાન કરતી હતી. ફોર્ડ ઇન્ડિગો માત્ર 3.9 સેકેન્ડમાં જ 100 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી હવા સાથે વાત કરવામાં સક્ષમ હતી, પરંતુ આ કારને લોન્ચ નહીં કરવામાં આવી.

બ્યૂક બૈકહોક કન્સેપ્ટ કાર

બ્યૂક બૈકહોક કન્સેપ્ટ કાર

બ્યૂક બેકહોક અમેરિકાના પ્રમુખ વાહન નિર્માતા બ્રાન્ડ રહી છે. બ્યૂકમાં પોતાની બેકહોક કન્સેપ્ટને ખાસ કરીને યુવાઓને વિશેષ ધ્યાનમાં રાખીને તૈયાર કર્યા હતા. કંપનીએ જ્યારે આ કન્સેપ્ટને દુનિયાને બતાવવામાં આવી હતી તો આ કારને ઘણી વખાણવામાં આવી હતી.

બ્યૂક બૈકહોક કન્સેપ્ટ કાર

બ્યૂક બૈકહોક કન્સેપ્ટ કાર

ઘણી જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી લબરેજ બ્યૂક બેકહોક પોતાના સમયની સૌથી શનાદાર કન્સેપ્ટ કાર હતી. આ કારને 1970માં રજુ કરવામાં આવી હતી. આ કારમાં કંપનીએ એ સમયની સૌથી આધુનિક 463 બીએચપીની જીએસ વી8 એન્જીનનો પ્રયોગ કર્યો હતો.

જીપ હ્યયૂરિકેન એક શાનદાર કન્સેપ્ટ

જીપ હ્યયૂરિકેન એક શાનદાર કન્સેપ્ટ

જીપ બ્રાન્ડથી તો તમે બધા માહિતગાર જ છો, દુનિયાભરમાં જીપ પોતાના શાનદાર ઓફરોડિંગ એસયુવી માટે જાણીતી છે. જીપને એ સમયે પોતાની શાનદાર ઓફરોડિગ હ્યુરિકેનને રજુકરી હતી, જેમાં કંપનીએ 20 ઇંચ વ્હીલ અને 37 ઇંચના શ્રેષ્ઠ વ્હિલનો પ્રયોગ કર્યો હતો.

જીપ હ્યયૂરિકેન એક શાનદાર કન્સેપ્ટ

જીપ હ્યયૂરિકેન એક શાનદાર કન્સેપ્ટ

આ કન્સેપ્ટની સૌથી મોટી વિશેષતા એ હતી કે આ જીપમાં પ્રયોગ કરવામાં આવેલા વ્હિલ આસાનીથી ચારો તરફ ફરી શકતી હતી. જેમ કે તમે તસવીરમાં જોઇ શકો છો તે એસયુવી 0 રેડિયસ પર ટર્ન કરવામાં સક્ષમ હતી.

ક્રાઇસલર એટલાન્ટિક કન્સેપ્ટ કાર

ક્રાઇસલર એટલાન્ટિક કન્સેપ્ટ કાર

પ્રસિદ્ધ કાર નિર્માતા ક્રાઇસલરે આ શ્રેષ્ઠ કન્સેપ્ટનું નિર્માણ એ સમયે થયું હતું, જ્યારે કંપની જર્મનીની પ્રમુખ વાહન નિર્માતા ડૈમલરની આધિન હતી. ક્રઇસલરે આ કન્સેપ્ટ એટ્લાન્ટિકને વર્ષ 1995માં રજુ કરી હતી, જે વર્ષ 1930માં તૈયાર કરવામાં આવેલી બુગાટી એટલાન્ટિકની યાદ અપાવતી હતી.

ક્રાઇસલર એટલાન્ટિક કન્સેપ્ટ કાર

ક્રાઇસલર એટલાન્ટિક કન્સેપ્ટ કાર

આકર્ષક ક્લાસિકલ લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી ભરપૂર આ કારને ક્રાઇસલર ક્યારેય પણ લોન્ચ નથી કરી શકી. કંપની પોતાની આ કારને માત્ર માર્કેટિંગ માટે ઉપયોગ કરે છે.

લિંકન કોન્ટિનેન્ટલ કન્સેપ્ટ કાર

લિંકન કોન્ટિનેન્ટલ કન્સેપ્ટ કાર

ફોર્ડની પ્રમુખ સબ બ્રાન્ડ લિંકને પોતાની આ શ્રેષ્ઠ કન્સેપ્ટ કારને વર્ષ 2002માં દુનિયાની સામે રજુ કરવામાં આવી હતી. આ કાર જોવામાં કૈડિલૈક જેવી હતી. આ કારમાં કંપનીએ છ લીટરની ક્ષમતાના વી12 એન્જીનનો પ્રયોગ કર્યો હતો, જે કારને 414 બીએચપીની શક્તિ પ્રદાન કર્યા હતા.

લિંકન કોન્ટિનેન્ટલ કન્સેપ્ટ કાર

લિંકન કોન્ટિનેન્ટલ કન્સેપ્ટ કાર

કાર શ્રેષ્ઠ એક્સટીરિયર અને ઇન્ટીરિયર સારી લગ્ઝરી હતી, એ ઉપરાંત દરવાજા રોલ્સ રોય્સથી પ્રેરિત હતા, પરંતુ કંપની આ કારને લોન્ચ ના કરી શકી અને આજે જ આ એક કન્સેપ્ટ માત્ર છે.

English summary
American carmakers have built several interesting concept cars that did not reach the production line despite impressing many people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X