ગોલ્ડન ગટ્ટીની ગોલ્ડ પ્લેટેડ બુગાટી કાર

પોપ સ્ટાર્સ અને રેપર્સ પોતાની ક્રોમ પ્લેટેડ સુપરકાર્સ માટે જાણીતા છે. હોલિવુડ હોય કે બોલિવુડ આપણને અવાર નવાર તેમની કાર્સ અંગેના સમાચાર મળતા રહેતા હોય છે. ખાસ કરીને હોલિવુડ સાથે જોડાયેલા પોપ સ્ટાર અને રેપર્સ પાસે એકથી એક શાનદાર અને વૈવિધ્યસભર સુપર કાર જોવા મળે છે.

આ યાદીમાં થોડા સમય પહેલા ટીન પોપ સ્ટાર જસ્ટિન બાઇબરનું નામ આવ્યું હતું. તેની પાસે ક્રોમ પ્લેટેડવાળી ફિસ્કર કર્મા હતી, હવે આ યાદીમાં વધુ એક નામ અને સુપર કાર જોડાઇ ગઇ છે. આ કાર એક રેપરની છે. ફ્લો રિડા નામનો રેપર કે જેને ગોલ્ડન ગટ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે તેની કારમાં ક્રોમુલિશન કરી છે.

જો કે, ફ્લો રિડાની કાર બુગાટી વેયરોનમાં ખરા અર્થમાં સાચા ગોલ્ડની નથી, પરંતુ તેના પર ગોલ્ડ કરની ક્રોમ પ્લેટિંગ કરવામાં આવી છે. 24 ઇન્ચના ફોર્ગિયાટો વ્હીલ્સમાં સોલિડ 24 કેરેટ ગોલ્ડ છે. આ ક્રોમ વર્ક વિનિયલ વ્રેપિંગ કંપની મેટ્રો વ્રાપ્ઝ દ્વારા કરવામાં આવી છે. આ કંપની વિનિયલ વ્રેપિંગ ઇન્ડ્સ્ટ્રીઝના બ્રુનો દ્વારા આ કંપની ચલાવવામાં આવે છે.

ગોલ્ડન ગટ્ટીની આ કારને અવગણી શકાય તેમ નથી, તેમાં પણ ખાસ કરીને જે લોકો બુગાટીની વેયોરન્સના દિવાના છે, તેઓને તો ચોક્કસપણે રેપરની આ ગોલ્ડ પ્લેટેડ કાર ગમશે. તો ચાલો તસવીરોના માધ્યમથી આપણે નીહાળીએ ગોલ્ડન ગટ્ટીની ગોલ્ડ પ્લેટેડ કાર.

રેપરની કાર

રેપરની કાર

ગોલ્ડન ગટ્ટી તરીકે પણ ઓળખાતા ફ્લો રિડા નામનો રેપરની આ કાર છે, જેણે તેની કારને ક્રોમુલિશન કરાવી છે.

ગોલ્ડ કલરની ક્રોમ પ્લેટિંગ

ગોલ્ડ કલરની ક્રોમ પ્લેટિંગ

ફ્લો રિડાની કાર બુગાટી વેયરોનમાં ખરા અર્થમાં સાચા ગોલ્ડની નથી, પરંતુ તેના પર ગોલ્ડ કલરની ક્રોમ પ્લેટિંગ કરવામાં આવી છે.

સોલિડ 24 કેરેટ ગોલ્ડ

સોલિડ 24 કેરેટ ગોલ્ડ

ફ્લો રિડાની કાર બુગાટી વેયરોનમાં 24 ઇન્ચના ફોર્ગિયાટો વ્હીલ્સમાં સોલિડ 24 કેરેટ ગોલ્ડ છે.

ક્રોમ વર્ક

ક્રોમ વર્ક

આ ક્રોમ વર્ક વિનિયલ વ્રેપિંગ કંપની મેટ્રો વ્રાપ્ઝ દ્વારા કરવામાં આવી છે.

બ્રુનો દ્વારા ચલાવવામાં આવે છે આ કંપની

બ્રુનો દ્વારા ચલાવવામાં આવે છે આ કંપની

આ કંપની વિનિયલ વ્રેપિંગ ઇન્ડ્સ્ટ્રીઝના બ્રુનો દ્વારા આ કંપની ચલાવવામાં આવે છે.

ગોલ્ડને ગ્લેમર ટચ

ગોલ્ડને ગ્લેમર ટચ

ગોલ્ડન ગટ્ટીની આ ગોલ્ડ પ્લેટેડ કારને પ્રદર્શિત અર્થે રખાઇ ત્યારે મોડલ દ્વારા તેને ગ્લમેર ટચ આપવામાં આવ્યો હતો.

ગોલ્ડ કાર હોટ મોડલ

ગોલ્ડ કાર હોટ મોડલ

એક હોટ મોડલ દ્વારા ગોલ્ડન ગટ્ટીની આ ગોલ્ડ પ્લેટેડ કારને દર્શાવી રહી હતી.

ગોલ્ડ પોઝ

ગોલ્ડ પોઝ

ગોલ્ડન ગટ્ટીની ગોલ્ડ પ્લેડેટ કાર સાથે ગોલ્ડ પોઝ.

ગોલ્ડ પ્લેટેડ કાર સાથે મોડલ

ગોલ્ડ પ્લેટેડ કાર સાથે મોડલ

ગોલ્ડ પ્લેટેડ કાર સાથે પોઝ આપી રહેલી મોડલ

ગમશે ગોલ્ડ પ્લેટેડ કાર

ગમશે ગોલ્ડ પ્લેટેડ કાર

જે લોકો બુગાટીની વેયોરન્સના દિવાના છે, તેઓને તો ચોક્કસપણે રેપરની આ ગોલ્ડ પ્લેટેડ કાર ગમશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X