11 એપ્રિલે આવી રહી છે હોન્ડા અમેજ, જૂઓ તસવીરો

હોન્ડા મોટર્સ ઇન્ડિયા ટૂંક સમયમાં કાર પ્રેમીઓ માટે અમેજ કોમ્પેક્ટનું નવું મોડલ લઇને આવી રહ્યાં છીએ. આ કાર હોન્ડા બ્રાયો કોમ્પેક્ટ હૈચબેકની વિસ્તૃત ડિઝાઇન હશે. આ ભારતમાં હોન્ડાની પહેલી ડીઝલ કાર છે.

શાનદાર કારની કિંમત 5.75 લાખ રૂપિયાથી શરૂ થઇને 7.5 લાખ રૂપિયા સુધી હશે, જે અલગ-અલગ વેરિયેન્ટ પર નિર્ભર હશે. કંપનીએ 11 એપ્રિલે આ કારને લોન્ચ કરવાની યોજના બનાવી છે અને આગામી બે મહિનામાં આ કાર શોરૂમમાં આવી જશે. કારનું માઇલેજ શ્રેષ્ઠ છે. આ કાર 25.8 કિમી પ્રતિલીટરની એવરેજ આપે છે. ભારતીય ડીઝલ કાર્સમાં આ સૌથી વધુ એવરેજ છે.

તેનો આગળનો દેખાવ બ્રાયોની જેમ છે અને પાછળથી સિડાન લૂક આપવામાં આવ્યો છે. આ કારને ઘણા અલગ-અલગ રંગોમાં શોરૂમમાં ઉતારવા પડશે. લોન્ચિંગ કર્યા બાદ તુરત જ આ કારનું બુકિંગ શરૂ કરી દેવામાં આવશે.

તાજેતરમાં ગોવામાં એક કાર્યક્રમ દરમિયાન કંપનીએ આ કારની ઝલક મીડિયા સામે પ્રસ્તૃત કરી છે. કારને વિભિન્ન મોડલ્સની અલગ-અલગ તસવીરો જોઇ શકો છો.

હોન્ડા અમેઝની તસવીરો

હોન્ડા અમેઝની તસવીરો

આ શ્રેષ્ઠ લક્ઝરી કાર તમારા સ્વપ્ન પૂર્ણ કરશે. કારમાં ડીઝલ એન્જીન છે. કંપની ટૂંક સમયમાં ઓટોમેટિક વેરિએન્ટ લાવવાની તૈયારી કરી રહી છે, પરંતુ અત્યારે નહીં. આ કાર મારુતિ સુઝુકીની ડિઝાયરને ટક્કર આપવા આવી રહી છે. આ કારમાં કાળો, સિલ્વર, સફેદ, અજ્યોર, ગ્રે અને બ્લ્યુ કલર છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X