હોન્ડા ભારતમાં રજૂ કરશે આ શાનદાર 'ક્રાઇડર'
જાપાની કાર નિર્માતા કંપની હોન્ડા ભારતીય બજારમાં પોતાના વાહનોની રેન્જમાં વધુ એક શાનદાર ઇજાફો કરવાની યોજના બનાવી રહ્યું છે. હોન્ડાએ તાજેતરમાં શાંધાઇ ઓટો શોમાં પોતાની શાનદાર સિડાન કાર ક્રાઇડરના નવા કોન્સેપ્ટને રજૂ કર્યું છે. તમને જણાવી દઇએ કે ગત મહિને કંપનીએ દેશમાં પોતાની ડીઝલ કાર અમેજને રજૂ કરી હતી. હાલના સમયે હોન્ડા દેશમાં પોતાના વાહનોની રેન્જમાં વિસ્તાર કરવામાં લાગેલી છે.
હોન્ડાએ હાલ પોતાની આ કારના કોન્સેપ્ટ સંસ્કરણને જ બજારમાં રજૂ કરી છે, હજુ તેના ઉત્પાદન સંસ્કરણને બજારમાં ઉતારવામાં આવ્યું નથી. જો કે, કંપનીએ નવી ક્રાઇડરને માત્ર ચાઇનીજ બજારને ધ્યાનમાં રાખીને તૈયાર કરી છે, પરંતુ ચાઇનીઝ બજાર અને ભારતીય બજારમાં સમાનતાને ધ્યાનમાં રાખીને એવી આશા રાખવામાં આવી રહી છે કે, કંપની આ કારને ભારતીય બજારમાં પણ રજૂ કરશે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ આ શાનદાર કાર અંગે.

હોન્ડા ભારતમાં રજૂ કરશે આ શાનદાર 'ક્રાઇડર'
નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરોના માધ્યમથી જાણો હોન્ડા ક્રાઇડર અંગે.

હોન્ડા ભારતમાં રજૂ કરશે આ શાનદાર 'ક્રાઇડર'
આ છે નવી હોન્ડા ક્રાઇડરનો ફ્રન્ટ લૂક, જે ઘણો જ આકર્ષક છે. તાજેતરમાં કંપનીએ ભારતીય બજારમાં પોતાના વાહનોની રેન્જમાં વિસ્તાર કરવાની યોજના બનાવી છે.

હોન્ડા ભારતમાં રજૂ કરશે આ શાનદાર 'ક્રાઇડર'
હવે હોન્ડાનું ડીઝલ એન્જીન દેશમાં આવી ચૂક્યું છે તો બની શકે છે કે કંપની આ કારને પેટ્રોલની સાથે ડીઝલ વેરિએન્ટમાં પર રજૂ કરશે.

હોન્ડા ભારતમાં રજૂ કરશે આ શાનદાર 'ક્રાઇડર'
જો ક્રાઇડરની ડિઝાઇન પર ધ્યાન આપવામા આવે તો આ સિડાન હોન્ડા સિટીને ઘણી મળતી આવે છે.

હોન્ડા ભારતમાં રજૂ કરશે આ શાનદાર 'ક્રાઇડર'
આ ઉપરાંત આ કારનું એગ્રેસિવ, શાર્પ લુક આ કારને વઘુ ખાસ બનાવે છે. જો કે, એન્જીન ક્ષમતાના મામલે હોન્ડા ક્રાઇડર, સિટી કરતા ઘણી દમદાર છે.

હોન્ડા ભારતમાં રજૂ કરશે આ શાનદાર 'ક્રાઇડર'
કંપનીએ આ કારમાં પોતાની પ્રીમિયમ સિડાન સીવિકને 1.8 લીટર એન્જીનનો પ્રયોગ કર્યો છે, જે કારને 140 હોર્સ પાવરની શક્તિ પ્રદાન કરે છે.

હોન્ડા ભારતમાં રજૂ કરશે આ શાનદાર 'ક્રાઇડર'
આ ઉપરાંત હોન્ડાએ આ કારમાં 5-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક બન્ને જ ગીયર બોક્સનો અદભૂત રીતે પ્રયોગ કર્યો છે.

હોન્ડા ભારતમાં રજૂ કરશે આ શાનદાર 'ક્રાઇડર'
પ્રાપ્ત જાણકારી અનુસાર કંપનીએ આ કારને શંધાઇ મોટર શો દરમિયાન 1,30,000 યુઓનમાં રજૂ કરી છે એટલે કે ભારતીય મુદ્રા અનુસાર આ કારની કિંમત અંદાજે 11.38 લાખ રૂપિયા હોઇ શકે છે.

હોન્ડા ભારતમાં રજૂ કરશે આ શાનદાર 'ક્રાઇડર'
હોન્ડા ક્રાઇડરના રૂપમાં દેશમાં હોન્ડાની વધુ એક શાનદાર સિડાન કાર રજૂ થવાની છે. આ કારના એક્સીટરિયરને કંપનીએ ઘણી જ શાનદાર રીતે બનાવ્યું છે.

હોન્ડા ભારતમાં રજૂ કરશે આ શાનદાર 'ક્રાઇડર'
શાર્પ, મશક્યૂલર ડિઝાઇન આ કારનું ખાસ આકર્ષણ છે. બહારથી જોઇએ તો જાણવા મળે છે કે કારની અંદર કંપનીએ શાનદાર લેગરૂમ અને સ્પેશ પ્રદાન કરી છે.

હોન્ડા ભારતમાં રજૂ કરશે આ શાનદાર 'ક્રાઇડર'
ક્રાઇડરમાં આકર્ષક એલઇડી હેડલાઇટને પણ સામેલ કરવામાં આવી છે.

હોન્ડા ભારતમાં રજૂ કરશે આ શાનદાર 'ક્રાઇડર'
આ ઉપરાંત આ કારની ટેલ લાઇટ કારની સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે.

હોન્ડા ભારતમાં રજૂ કરશે આ શાનદાર 'ક્રાઇડર'

હોન્ડા ભારતમાં રજૂ કરશે આ શાનદાર 'ક્રાઇડર'
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ

Click it and Unblock the Notifications