મુંબઇના માર્ગો પર હોટ અનુષ્કાની સેક્સી સવારી
બોલિવૂડના સિતારાઓ લક્ઝરી કાર્સના ઘણા શોખિન હોય છે. જે રીતે તેમની જીવનશૈલી વૈભવી હોય છે, નિશંકપણે તેમની સવારીઓ પર એટલી જ લક્ઝરી હોય છે. અન્ય બોલિવૂડ હસ્તીઓની લક્ઝરી કાર અંગે જણાવ્યા બાદ આજે અમે બોલિવૂડની હોટ બેબ્સ અનુષ્કા શર્માની શાનદાર કાર અંગે બતાવવા જઇ રહ્યાં છીએ.
અનુષ્કા આમ તો ઘણાં જ સાદા જીવનને સમર્થન કરે છે, પરંતુ કારના મામલે તે ઘણી જ ચૂઝી છે. જી હાં, અનુષ્કા દેખાવે ભલે એક સોફ્ટ ગર્લ હોય, પરંતુ સવારીના મામલે તેનો ટેસ્ટ થોડો અલગ છે. અનુષ્કા શર્મા બીજી એક્ટ્રેસની જેમ કોઇ લક્ઝરી સિડાન કાર નહીં પરંતુ રેન્જ રોવર એસયૂવીની દિવાની છે. અનુષ્કાએ તાજેતરમાં જ પોતાના કાર કલેક્શનમાં આ એસયૂવીને સામેલ કરી છે. તો ચાલો તસવીરનો માધ્યમથી જાણીએ અને જોઇએ હોટ અનુષ્કાની સેક્સી સવારી રેન્જ રોવરને.

અનુષ્કાએ ખરીદી નવી એસયૂવી
અનુષ્કા શર્માએ તાજેતરમાં જ આ નવી એસયૂવીને ખરીદી છે. ઘણા જ આકર્ષક લુક અને દમદાર એન્જીન ક્ષમતાથી સજેલી આ નવી રેન્જ રોવરને ભારતીય બજારમાં ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

મુંબઇના માર્ગો પર આ એસયૂવીમાં ફરે છે અનુષ્કા
ફિલ્મનો સેટ હોય કે પછી ફરવાની વાત હોય, અનુષ્કા અવાર-નવાર મુંબઇના માર્ગો પર આ શાનદાર એસયૂવીમાં ફરતી જોવા મળે છે.

એસયૂવી સાથે અનુષ્કાનો પોઝ
તાજેતરમાં બાંદ્રામાં અનુષ્કા પોતાની આ શાનદાર એસયૂવી સાથે જોવા મળી હતી, જ્યાં તેણે પોતાની આ એસયૂવી સાથે પોઝ આપ્યો હતો.

એસયૂવી સેગમેન્ટની શાનદાર કાર
તમને જણાવી દઇએ કે રેન્જ રોવર એસયૂવી સેગમેન્ટની એક શાનદાર કાર છે. કંપનીએ આ કારના નવા સંસ્કરણને તાજેતરમાં જ રજુ કરી છે.

3.0 લીટર ક્ષમતાનું એન્જીન
કંપનીએ આ એસયૂવીમાં 3.0 લીટરની ક્ષમતાના (LR-TDV6) એન્જીનનો પ્રયોગ કર્યો છે. જે કારને ઘણી જ દમદાર શક્તિ પ્રદાન કરે છે.

શાનદાર પીક અપ
આ એસયૂવીનું પીક અપ પણ ઘણું જ શાનદાર છે. આ એસયૂવી માત્ર 7.9 સેકન્ડમાં જ 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડવા સક્ષમ છે.

સૌથી વધુ સ્પીડ 209 કિમી
આ ઉપરાંત આ એસયૂવીની વધુમાં વધુ સ્પીડ 2.9 કિમી પ્રતિકલાક છે. જો કે, આટલી બધી સ્પીડે ભારતીય રસ્તા પર કાર હંકારવી સંભવ નથી.

અન્ય અભિનેત્રી પણ છે આ એસયૂવીની દિવાની
અનુષ્કા શર્મા ઉપરાંત કરીના કપૂર પણ એસયૂવીની દિવાની છે. કરીના પાસે લેક્સસની એસયૂવી છે.

અનુષ્કાની કારની અંદરનો નજારો
આ છે અનુષ્કાની કારની અંદરનો નજારો, કંપનીએ આ કારમાં ઘણી જ શાનદર અને આધુનિક ફીચર્સ સામેલ કર્યા છે.

શાનદર અને આધુનિક ફીચર્સ
કંપનીએ આ કારમાં આકર્ષક સ્ટીરિયો સિસ્ટમ, ક્રૂઝ કન્ટ્રોલ, એબીએસ બ્રેકિંગ સિસ્ટમ, બ્લૂટુથ કનેક્ટિવિટી જેવા શાનદાર ફીચર્સ સામેલ કર્યા છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
