pics: અચંબિત કરી મુકે તેવી ફેરારીની રિસ્ટ વોચ
વિશ્વભરમાં એકથી એક ચઢિયાતી લક્ઝરી અને શાનદાર સ્પોર્ટ કાર્સ રજૂ કરનારી ઇટલીની પ્રમુખ કાર નિર્માતા કંપની ફેરારીએ બજારમાં આ વખતે કોઇ કાર નહીં પરંતુ પોતાની શાનદાર ઘડિયાળ રજૂ કરી છે. ફેરારીની આ ઘડિયાળના મેકેનિઝમે વિશ્વભરને અચંબામાં મુકી દીધા છે. ફેરારીએ પોતાની કાર્સની જેમ આ ઘડિયાળનું નિર્માણ કર્યું છે. જો તમે પણ સ્પોર્ટ કાર લવર્સ છો અથવા તો તમને સ્પોર્ટ વોચ્સનો શોખ છે તો આશા છે કે તમને ફેરારીની આ ઘડિયાળ પસંદ આવશે.
વિશ્વભરમાં યુવાઓ વચ્ચે કાર મેકર્સની એક્સેસરીઝ અથવા પછી તેના કલેક્શન જેવા ઉત્પાદોની ખરીદી કરવાનો શોખ વધી રહ્યો છે. આ વાહન નિર્માતા પોતાના આ ઉત્પાદોથી કેટલો નફો રળે છે તે કહેવું થોડું અઘરું છે, પરંતુ તેનાથી એક ફાયદો કંપનીને જરૂર થાય છે, તે છે બ્રાન્ડ બિલ્ડ કરવામાં તેને તેનો સહયોગ જરૂર મળે છે. એવું પણ જોવા મળ્યું છે કે, યુવાઓ વચ્ચે બ્રાન્ડને લઇને ક્રેઝ હોય છે.
યુવાઓના આ શોખને ધ્યાનમાં રાખીને ફેરારીએ પોતાના કલેક્શનમાં આ વખતે પોતાની શ્રેષ્ઠ રિસ્ચ વોચ હબલોટ એમપી 05 લો ફેરારીને રજૂ કરી છે. બ્લેક રંગના બેલ્ટથી સજેલી આ ઘડિયાળ કાંડાની શોભાને વધારી દેશે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ ફેરારીની આ શાનદાર રિસ્ટ વોચને.

અચંબિત કરી મુકે તેવી ફેરારીની રિસ્ટ વોચ

અચંબિત કરી મુકે તેવી ફેરારીની રિસ્ટ વોચ

અચંબિત કરી મુકે તેવી ફેરારીની રિસ્ટ વોચ

અચંબિત કરી મુકે તેવી ફેરારીની રિસ્ટ વોચ

અચંબિત કરી મુકે તેવી ફેરારીની રિસ્ટ વોચ

અચંબિત કરી મુકે તેવી ફેરારીની રિસ્ટ વોચ

અચંબિત કરી મુકે તેવી ફેરારીની રિસ્ટ વોચ

અચંબિત કરી મુકે તેવી ફેરારીની રિસ્ટ વોચ

અચંબિત કરી મુકે તેવી ફેરારીની રિસ્ટ વોચ













Click it and Unblock the Notifications
