pics: હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

ઓટો જગતમાં એકથી એક શાનદાર કાર્સ રજૂ કરનારી કોરિયન કાર નિર્માતા કંપની હુન્ડાઇએ વિશ્વબજારમાં પોતાના વાહનોની રેન્જમાં વધુ એક શાનદાર કાર ઉતારી છે. આ વખતે હુન્ડાઇએ બ્રાઝીલમાં પોતાની શાનદાર એન્ટ્રી લેવલ સિડાન કાર એચબી20એસને રજૂ કરી છે. ઘણો જ આકર્ષક લૂક અને દમદાર એન્જીન ક્ષમતા ધરાવતી આ કાર ઘણી જ શાનદાર છે. હાલ કંપનીએ પોતાની આ કારને બ્રાઝિલના રસ્તાઓ અને ગ્રાહકોને ધ્યાનમાં રાખીને રજૂ કરી છે.

તમને જણાવી દઇએ કે હુન્ડાઇએ વર્ષ 2012માં પહેલીવાર એચબી30 પ્લેટફોર્મ પર પોતાની પહેલી હૈચબૈક કાર રજૂ કરી હતી, એ કારને પણ બ્રાઝિલમાં જ પહેલા રજૂ કરવામાં આવી હતી. હવે કંપનીએ આ જ પ્લેટફોર્મ પર પોતાની સિડાન કાર રજૂ કરી છે. એટલું જ નહીં, કંપની પોતાની એચબી20 પ્લેટફોર્મ પર જ એક શ્રેષ્ઠ ક્રોસઓવરને પણ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. જો કે, બ્રાઝિલ અને ભારતીય બજારમાં ખાસ્સું અંતર નહીં હોવાથી એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, કંપની આ કારને ભારતીય બજારમાં પણ રજૂ કરી શકે છે.

જો કે, આ અંગે હજુ સુધી હુન્ડાઇ તરફથી કોઇ આધિકારિક જાણકારી આપવામાં આવી નથી. તમને જણાવી દઇએ કે હુન્ડાઇએ પોતાની આ કારમાં 1.0 લીટરની ક્ષમતાના કપ્પા એન્જીનનો પ્રયોગ કર્યો છે જે સંપૂર્ણપણે ફ્યૂલ ફ્લેક્સ છે. આ એન્જીનનો પ્રયોગ કંપનીએ આ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવેલી હૈચબૈકમાં પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો. નાનું એન્જીન હોવાના કારણે નિશ્ચયી આ કારનું માઇલેજ ઘણું જ શાનદાર હશે. તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ હુન્ડાઇની આ નવી સિડાન કારને.

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

હુન્ડાઇએ રજૂ કરી નવી કાર HB20S

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X