Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

5થી 10 લાખ વચ્ચેની ટોપ 10 કાર્સ

ભારતીય ઓટોમોબાઇલમાં અનેકવિધ કાર્સ લોન્ચ કરવામાં આવે છે. જેમાની કેટલીક કાર્સની કિંમત આપણા રેન્જની હોય છે કાંતો કેટલીક કાર્સની કિંમત આપણા બજેટ બહાર હોય છે. બજારમાં વૈભવીથી સામાન્ય સુધીની હેચબેક, સેડાન અને એસયુવી લોન્ચ થાય છે, ત્યારે આપણા બજેટની કઇ કાર આપણા માટે સારી છે, તે નક્કી કરવું મુશ્કેલ બની જાય છે.

આજે અમે અહીં એવી જ કેટલીક કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત 5થી 10 લાખ રૂપિયાની વચ્ચે છે. જેમાં હેચબેક, સેડાન અને એસયુવી કાર્સ છે. તો ચાલો તસવીરો થકી જાણીએ કે તમારા માટે કઇ કાર બેસ્ટ રહેશે.

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ10

કિંમતઃ- 4.49થી 6.57 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2 કપ્પા ડ્યુઅલ વીટીવીટી પેટ્રોલ એન્જીન, 6000 આરપીએમ પર 83 પીએસ અને 1750-2500 આરપીએમ પર 111 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1120 સીસી, જનરેશન 2 1.1 યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 71 પીએસ અને 1500 આરપીએમ પર 160 એનએમ ટાર્ક.
એવરેજઃ- 19.0 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ) અને 24 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

કિંમતઃ- 4.56થી 6.88 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર, 16વી કે સિરિઝ પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 85.8બીએચપી, 4000આરપીએમ પર 114 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 74બીએચપી 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 74બીએચપી, 2000આરપીએમ પર 190 એનએમ
એવરેજઃ- 15.6 / 18.6 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.6 / 23.4 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

હુન્ડાઇ ઇલાઇટ આઇ20

હુન્ડાઇ ઇલાઇટ આઇ20

કિંમતઃ- 5.01થી 7.84 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર 81.9બીએચપી 16વી કપ્પા વીટીવીટી પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 81.9બીએચપી , 4000આરપીએમ પર 114.7એનએમ
ડીઝલ એન્જીનઃ- 1396 સીસી, 1.4-લિટર 88.8બીએચપી 16વી યુ2 સીઆરડીઆઇ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 88.8બીએચપી , 1500-2750આરપીએમ પર 219.7એનએમ
એવરેજઃ- 13.3 કિ.મી પ્રતિ લિટર / 18.24 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.4 કિ.મી પ્રતિ લિટર / 21.76 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

ફોક્સવેગન પોલો

ફોક્સવેગન પોલો

કિંમતઃ-5.01થી 7.39 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 1.2લિ. એમપીએલ એન્જીન, 5400 આરપીએમ પર 74 બીએચપી, 3750 આરપીએમ પર 110 એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5 લિ. ટીડીઆઇ એન્જીન, 4200 આરપીએમ પર 89 બીએચપી, 1500 આરપીએમ પર 230 એનએમ
એવરેજઃ-16.47 કિ.મી પ્રતિ લિટર(પેટ્રોલ), 20.14 કિ.મી પ્રતિ લિટર(ડીઝલ)

ફોર્ડ ફિગો

ફોર્ડ ફિગો

કિંમતઃ- 3.96થી 6.22 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1196 સીસી, 1.2-લિટર 70.02બીએચપી 16વી ડ્યુરાટેક પેટ્રોલ એન્જીન, 6250આરપીએમ પર 70.02બીએચપી , 4000આરપીએમ પર 102એનએમ
ડીઝલ એન્જીનઃ-1399 સીસી, 1.4-લિટર 68.05બીએચપી 8વી ડ્યુરાટોર્ક ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 68.05બીએચપી , 2000આરપીએમ પર 160એનએમ
એવરેજઃ- 12.3 કિ.મી પ્રતિ લિટર / 15.6 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 17.0 કિ.મી પ્રતિ લિટર / 20.0 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

હોન્ડા અમેઝ

હોન્ડા અમેઝ

કિંમતઃ- 5.22થી 7.76 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1198 સીસી, 1.2-લિટર 86.8બીએચપી 16વી આઇવીટીઇસી પેટ્રોલ એન્જીન, 6000આરપીએમ પર 86.7બીએચપી, 4500આરપીએમ પર 109એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498 સીસી, 1.5-લિટર 98.6બીએચપી 16વી આઇડીટીઇસી ડીઝલ એન્જીન, 3600આરપીએમ પર 98.6બીએચપી, 1750આરપીએમ પર 200એનએમ
એવરેજઃ- 13.3 કિ.મી પ્રતિ લિટર / 15.5 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 21.0 કિ.મી પ્રતિ લિટર / 25.8 કિ.મી પ્રતિ લિટર(ડિઝલ)

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર

કિંમતઃ- 5.21થી 7.53 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1197 સીસી, 1.2-લિટર 85.8બીએચપી 16વી કે સિરિઝ વીવીટી એન્જીન, 6000આરપીએમ પર 85.8બીએચપી, 4000આરપીએમ પર 114એનએમ
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3-લિટર 74બીએચપી 16વી ડીડીઆઇએસ ડીઝલ એન્જીન, 4000આરપીએમ પર 74બીએચપી, 2000આરપીએમ પર 190એનએમ
એવરેજઃ- 16.3 કિ.મી પ્રતિ લિટર / 19.1 કિ.મી પ્રતિ લિટર (પેટ્રોલ), 18.6 કિ.મી પ્રતિ લિટર / 23.4 કિ.મી પ્રતિ લિટર (ડિઝલ)

રેનો ડસ્ટર

રેનો ડસ્ટર

કિંમતઃ- 7.86થી 11.79 લાખ રૂપિયા
એન્જીનઃ- 1461 સીસી, 1.5 લિટર 16વી કે9કે ડીઝલ એન્જીન, 3750 આરપીએમ પર 83.8 બીએચપી અને 1900 આરપીએમ પર 200 એનએમ ટાર્ક
એવરેજઃ- 20.45 કિ.મી પ્રતિ લિટર

ફોર્ડ ઇકોસ્પોર્ટ

ફોર્ડ ઇકોસ્પોર્ટ

કિંમતઃ- 6.5થી 9.9 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1499 સીસી, 1.5-લિટર 16વી ટીઆઇ વીસીટી પેટ્રોલ એન્જીન, 6300આરપીએમ પર 110.46બીએચપી, 4400આરપીએમ પર 140એનએમ
ડીઝલ એન્જીનઃ- 1498સીસી, 1.5-લિટર 89.75બીએચપી 16વી ટીડીસીઆઇ ડીઝલ એન્જીન, 3750આરપીએમ પર 89.75બીએચપી, 2000-2750આરપીએમ પર 204એનએમ
એવરેજઃ-13.07 કેએમપીએલ શહેરમાં અને 16.15 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ) 19.3 કેએમપીએલ શહેરમાં અને 22.7 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

ફિયાટ લિએના

ફિયાટ લિએના

કિંમતઃ- 7.18થી 9.90 લાખ રૂપિયા
પેટ્રોલ એન્જીનઃ- 1368 સીસી, 1.4 લિટર 16વી ટી-જેટ પેટ્રોલ એન્જીન, 5000 આરપીએમ પર 112.4 બીએચપી અને 2200 આરપીએમ પર 207 એનએમ ટાર્ક
ડીઝલ એન્જીનઃ- 1248 સીસી, 1.3 લિટર 16વી એડવાન્સ મલ્ટીજેટ ડીઝલ એન્જીન, 4000 આરપીએમ પર 91.7 બીએચપી અને 2000 આરપીએમ પર 209 એનએમ ટાર્ક
એવરેજઃ- 11.3 કેએમપીએલ શહેરમાં 15.7 કેએમપીએલ હાઇવે પર(પેટ્રોલ), 17.2 કેએમપીએલ શહેરમાં અને 20.4 કેએમપીએલ હાઇવે પર(ડીઝલ)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X