For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કમ્પૅરિઝનઃ કાવાસાકી ER-6nને ભારે પડી શકે છે આ ચાર બાઇક્સ

|
Google Oneindia Gujarati News

ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં હાઇ પરફોર્મન્સ કાર્સની જેમ બાઇક પણ લોન્ચ કરવામાં આવી રહી છે. ભારતમાં પણ હાઇ પરફોર્મન્સ બાઇકનો ક્રેઝ પહેલા કરતા વધી ગયો છે અને તેને ધ્યાનમાં રાખીને વિવિધ બાઇક નિર્માતા કંપનીઓ દ્વારા આ સેગ્મેન્ટમાં પોતાની બાઇક લોન્ચ કરવામાં આવી રહી છે. કાવાસાકી દ્વારા તાજેતરમાં જ પોતાની હાઇ પરફોર્મન્સ બાઇક ઇઆર 6 એનને લોન્ચ કરવામાં આવી છે. આ બાઇકની કિંમત 4.66 લાખ રૂપિયા રાખવામાં આવી છે અને તેમાં 649 સીસીના એન્જીનનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બજારમાં આ સેગ્મેન્ટની અનેક બાઇક ઉપલબ્ધ છે. જેમાં હાર્લી ડેવિડ્સન સ્ટ્રીટ 750, ટ્રિમ્ફ ડાયટોના 675 આર અને યામાહા વાયએફઝેડ આર6 છે. જે કાવાસાકીની ઇઆર 6એનને કપરી ટક્કર આપી શકે તેવી છે. આજે અમે અહીં ઉક્ત બાઇકની તુલનાત્મક માહિતી આપી રહ્યાં છીએ. જેમાં બાઇકની કિંમત, બાઇકનું એન્જીન અને બાઇકના અન્ય ફીચર્સ અંગે માહિતી છે, તો ચાલો તસવીરો થકી એ જાણીએ.

બાઇકની કિંમત અંગે સરખામણી

બાઇકની કિંમત અંગે સરખામણી

કાવાસાકી ઇઆર-6એનની કિંમતઃ- 4.66 લાખ રૂપિયા
હાર્લી ડેવિડ્સન સ્ટ્રીટ 750ની કિંમતઃ- 4.27 લાખ રૂપિયા
ટ્રિમ્ફ ડાયટોના 675 આરની કિંમતઃ- 11.78 લાખ રૂપિયા
યામાહા વાયએફઝેડ આર 6ની કિંમતઃ- 6 લાખ રૂપિયા

એન્જીન સ્પેસિફિકેશનઃ- કાવાસાકી ઇઆર-6એન

એન્જીન સ્પેસિફિકેશનઃ- કાવાસાકી ઇઆર-6એન

એન્જીનઃ- 649 સીસી, લિક્વિડ કૂલ્ડ, 4 સ્ટ્રોક, પેરેલલ ટ્વિન એન્જીન
પાવરઃ- 72.1 પીએસ
ટાર્કઃ- 64 એનએમ

એન્જીન સ્પેસિફિકેશનઃ- હાર્લી ડેવિડ્સન સ્ટ્રીટ 750

એન્જીન સ્પેસિફિકેશનઃ- હાર્લી ડેવિડ્સન સ્ટ્રીટ 750

એન્જીનઃ- 749 સીસી, વી ટ્વિન, 4 વાલ્વ, કિલ્વિડ કૂલ્ડ એન્જીન
પાવરઃ- 47 બીએચપી
ટાર્કઃ- 60 એનએમ

એન્જીન સ્પેસિફિકેશનઃ-ટ્રિમ્ફ ડાયટોના 675 આર

એન્જીન સ્પેસિફિકેશનઃ-ટ્રિમ્ફ ડાયટોના 675 આર

એન્જીનઃ- 675 સીસી, લિક્વિડ કૂલ્ડ, 12 વાલ્વ, ડીઓએચસી, ઇનલાઇન 3 સિલિન્ડર એન્જીન
પાવરઃ- 126 બીએચપી
ટાર્કઃ- 74 એનએમ

એન્જીન સ્પેસિફિકેશનઃ- યામાહા વાયએફઝેડ આર 6

એન્જીન સ્પેસિફિકેશનઃ- યામાહા વાયએફઝેડ આર 6

એન્જીનઃ- 599 સીસી લિક્વિડ કૂલ્ડ ઇનલાઇન, 4 સિલિન્ડર, ડીઓએચસી, 16 ટિટેનિયમ વાલ્વ્સ એન્જીન
પાવરઃ- 127 બીએચપી
ટાર્કઃ- 65.8 એનએમ

અન્ય ફીચર્સ

અન્ય ફીચર્સ

કાવાસાકી ઇઆર-6એન
ડીજીટલ સ્પીડોમીટર, ડીજીટલ ટેકોમીટર, ડીજીટલ ટ્રિપોમીટર, લો ફ્યુઅલ ઇન્ડિકેટર, લો ઓઇલ ઇન્ડિકેટર, લો બેટરી ઇન્ડિકેટર, ડીજીટલ ફ્યુઅલ ગેજ, કિલસ્વિચ, ક્લોક

હાર્લી ડેવિડ્સન સ્ટ્રીટ 750
એનાલોગ સ્પીડોમીટર, ડીજીટલ ટ્રિપોમીટર, લો ફ્યુઅલ ઇન્ડિકેટર, લો ઓઇલ ઇન્ડિકેટર, લો બેટરી ઇન્ડિકેટર, ડીજીટલ ફ્યુઅલ ગેજ

ટ્રિમ્ફ ડાયટોના 675 આર
ડીજીટલ સ્પીડોમીટર, એનાલોગ ટેકોમીટર, ડીજીટલ ટ્રિપોમીટર, લો ફ્યુઅલ ઇન્ડિકેટર, લો ઓઇલ ઇન્ડિકેટર, લો બેટરી ઇન્ડિકેટર, ડીજીટલ ફ્યુઅલ ગેજ, એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ, કિલસ્વિચ, ક્લોક

યામાહા વાયએફઝેડ આર6
ડીજીટલ સ્પીડોમીટર, એનાલોગ ટેકોમીટર, ડ્યુઅલ ટ્રિપોમીટર, ઓડોમીટર, લો ફ્યુઅલ ઇન્ડિકેટર

English summary
kawasaki er 6n vs harley davidson street 750 vs triumph daytona 675r vs yamaha yzf r6
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X