ભારતનો સૌથી મોટો પોલિટિકલ પોલ, શુ તમે ભાગ લીધો?
 • search

મહિન્દ્રાએ લોન્ચ કરી 300 સીસીની બાઇક ‘મોજો’

Subscribe to Oneindia News
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  2010માં પ્રથમ વાર ડિસપ્લે કરવામાં આવ્યા બાદ મહિન્દ્રા મોજો પ્રોડક્શનમાં હોવાની ખાતરી થઇ ગઇ છે, જેનું ઉદાહરણ 2014નું ઓટો એક્સપો છે. કંપની દ્વારા મહિન્દ્રા મોજોને રજૂ કરવામાં આવી છે. કંનપીએ માત્ર એક જ નહીં પરંતુ તેના બે વર્ઝન આજે રજૂ કર્યાં છે. એક રેગ્યુલર વર્ઝન અને બીજું સ્પોર્ટ્સ વર્ઝન.

  મહિન્દ્રા પોતાની મોજો બાઇકની ટેક્નિકલ ડિટેલ્સને લઇને પોતાનું મોઢું સીવી લીધું છે અને જ્યાં સુધી તેમની બાઇક લોન્ચ નહીં થાય ત્યાં સુધી તે કદાચ એ અંગે માહિતી પણ નહીં આપે. જો કે એવુ માનવામાં આવી રહ્યું છે કે, કદાચ આ બાઇક જૂન મહિના સુધીમા લોન્ચ થશે અને જો ના થાય તો વર્ષાંતે લોન્ચ કરવામાં આવી શકે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ મહિન્દ્રા મોજો અંગે.

  મહિન્દ્રા મોજો એન્જીન

  મહિન્દ્રા મોજો એન્જીન

  મહિન્દ્રા મોજોમાં 295 સીસી સિંગલ સિલિન્ડર, લિક્વિડ કૂલ્ડ એન્જીન છે. જેમાં 8000 આરપીએમ પર 28 બીએચપી પાવર જનરેટ થાય છે. જ્યારે સ્પોર્ટ્સ વિરેએન્ટ તેના કરતા હાયર પરફોર્મન્સ આપશે.

  મહિન્દ્રા મોજો પરફોર્મન્સ

  મહિન્દ્રા મોજો પરફોર્મન્સ

  એન્જીનમાં છ સ્પીડ ટ્રાન્સમિશન છે, જો કે તેની પરફોર્મન્સ ડિટેલ્સ હજુ સુધી આપવામાં આવી નથી.

  મહિન્દ્રા મોજો સ્પેક્સ

  મહિન્દ્રા મોજો સ્પેક્સ

  મોજોમાં પેટલ સ્ટાઇલ ડિસ્ક બ્રેક્સ, રેડિયલ ટાયર્સ.

  મહિન્દ્રા મોજો ફીચર્સ

  મહિન્દ્રા મોજો ફીચર્સ

  ડિજીટલ સ્પીડો અને એનાલોગ ટેકોમીટર, આ ઉપરાંત સેન્ચુરોમાં આપવામા આવેલા ફીચર્સ પણ મોજોમાં હશે.

  મહિન્દ્રા મોજો ડિઝાઇન

  મહિન્દ્રા મોજો ડિઝાઇન

  કોન્સેપ્ટ મોજો યુનિટમાં જે હેડલેમ્પ દર્શાવવામાં આવી હતી તે કાઉલથી કવર કરેલી હતી, જેવી રીતે આપણી આંખો. ફ્રન્ટ પોર્શન ઓવરસાઇઝ્ડ બનાવવામાં આવ્યો છે, તેમજ નોંધવા જેવી બાબત છે કે મોજોની સ્પોર્ટ લાઇવેરીમાં હોરિઝોન્ટલ કોસ્મેટિક બાર્સ પેઇન્ટેડ છે, જેમાં ગોલ્ડના બદલે બ્લેક છે.

  English summary
  Mahindra Mojo in production guise has finally been revealed at the 2014 Auto Expo after it was first displayed way back in 2010. And what's more, Mahindra has not one, but two versions of the Mojo on display - the regular version and one in sports livery.

  For Breaking News from Gujarati Oneindia
  Get instant news updates throughout the day.

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more