For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગરીબો માટે સંકટમોચક બની મારુતિ સુઝુકી, આવી રીતે કરી રહી છે લોકોની મદદ

ગરીબો માટે સંકટમોચક બની મારુતિ સુઝુકી, આવી રીતે કરી રહી છે લોકોની મદદ

|
Google Oneindia Gujarati News

દેશભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, આખો દેશમાં લૉકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ગરીબોની વ્હારે કેટલાય દાતાઓ આગળ આવ્યા છે. જેમાના એક છે મારુતિ સુઝુકી. મારુતિ સુઝુકી દેશમા કોરોનાના સમયે પોતાના કર્મચારીઓ તથા હરિયાણા પ્લાન્ટની આસપાસ આવેલ લોકોનું ધ્યાન રાખી રહી છે તથા તેના માટે કંપની અઢળક પગલાં ઉઠાવી રહી ચે જેથી લૉકડાઉન દરમિયાન કોઈને પણ કંઈ સમસ્યા ના થાય.

મારુતિ ગરીબોને વ્હારે

મારુતિ ગરીબોને વ્હારે

મારુતિ સુઝુકી સ્થાનિક પ્રસાસન તથા સરકારના નિર્દશો અને સહયોગથી કોરોના સામે લડી રહી છે. કંપની પોતાના તમામ પ્રકારના સંસાધનોનો ઉપયોગ કરી આ લડાઈમાં ભાગીદાર બની રહી છે. મારુતિ સુઝુકીએ હવે પોતાના રાહત કાર્યને બેગણા કરી દીધા છે.

મારુતિ ગરીબોને વ્હારે

મારુતિ ગરીબોને વ્હારે

મારુતિ સુઝુકી ગુરુગ્રામ અને માનોસર પ્લાન્ટની આજુબાજુ રહેતા મજૂરો તથા વિદ્યાર્થીઓ માટે દરરોજ પોતાના પ્લાન્ટના કિચનમાં ખાવાનું પકાવે છે. કંપની રોજ 5400 ફૂડ પેકેટ વહેંચે છે.

મારુતિ ગરીબોને વ્હારે

મારુતિ ગરીબોને વ્હારે

પાછલા ત્રણ અઠવાડિયામાં કંપની અત્યાર સુધીમાં 112 લાખ ફૂડ પેક્ટનું વિતરણ કરી ચૂકી છે તથા હજી પણ ચાલુ છે. આની સાથે જ કંપની ગુરુગ્રામ પ્રશાસનની સહાયતાથી દરરોજ 500 પેકેટ સુકા રાશન પણ વહેંચી રહી છે.

મારુતિ ગરીબોને વ્હારે

મારુતિ ગરીબોને વ્હારે

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી સાથે મળી આ સુખા રાસનને પોતાની આસપાસના ગામોમાં આપવામાં આવી રહ્યા ચે, જેમાં દરરોજ ઉપયોગમાં થતા સામાન જેવા કે ચોખા, લોટ, તેલ, ખાંડ, સાબુ વગેરે સામેલ છે. કંપનીએ ત્રણ અઠવાડિયા સુધી 10 હજાર પેકેટ વહેંચ્યાં છે.

મારુતિ ગરીબોને વ્હારે

મારુતિ ગરીબોને વ્હારે

આની સાથે જ મારુતિ આ ગામમાં કચરો એકઠો કરી રહી છે અને સેનિટાઈઝેશન કરવામાં મદદ કરી રહી છે. કંપનીએ 16 ગામમાં 17 વોટર એટીએમ લગાવી ચૂકી છે તથા આના માધ્યમથી ચોખું પાણી ઉપલબ્ધ કરાવી રહી છે. આ વોટર એટીએમ દર કલાકે 1000 લીટર પાણી આપી શકે છે.

મારુતિ ગરીબોને વ્હારે

મારુતિ ગરીબોને વ્હારે

મારુતિ સુઝુકીએ ટેક્નોલોજીનો ઉપયોગ કરતા ઑનલાઈન ફેમિલી કનેક્ટ પ્રોગ્રામ પણ લાવી છે. આ પ્રોગ્રામની મદદથી કંપનીના કર્મચારી પોતાના પેમિલી સાથે વીડિયો કોલ કરી શકે છે. લૉકડાઉન દરમિયાન પરિવાર સાતે જોડાયેલા રહેવા માટે તેનો ભરપૂર ઉપયોગ થઈ રહ્યો છે.

મારુતિ ગરીબોને વ્હારે

મારુતિ ગરીબોને વ્હારે

મારુતિ સુઝુકી આવી રીતે મદદ સાતે જ જલ્દી જ વેંટીલેટરનું પણ નિર્માણ કરશે, કંપનીએ થોડા સમય પહેલા જ આની ઘોષણા કરી છે. આ ઉપરાંત મારુતિ માસ્કનું ઉત્પાદન પણ કરસે અને જલદી જ તેની વહેંચણી કરવામાં આવશે.

મોબ લિંચિંગનો શિકાર થવાથી માંડ માંડ બચી હતી મહાભારતની ‘દ્રૌપદી'મોબ લિંચિંગનો શિકાર થવાથી માંડ માંડ બચી હતી મહાભારતની ‘દ્રૌપદી'

English summary
Maruti Suzuki Doubles up On Initiatives.Read in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X