pics: કિંગફિશરથી કમ નથી મિસ ટ્યૂનિંગ કેલેન્ડર
અત્યાર સુધી તમે કિંગફિશરના હોટ અને સેક્સી કેલેન્ડર્સ અંગે સાંભળ્યું હશે અને તમે દર વર્ષે જોયું પણ હશે. કેલેન્ડરની દૂનિયા એટલી અજીબ છે કે કોઇ પણ ક્ષેત્ર તેનાથી અળગું રહી શક્યું નથી. ખાસ કરીને દર મહિને પેજ પર મદહોશ કરી દેનારી બાળાઓની અદાઓ એ મહિનાને તમારા માટે ખાસ બનાવવાના બનતા પ્રયત્નો કરે છે. કંઇક આવું જ ઓટોમોબાઇલ જગતમાં પણ છે.
જી હાં, દૂનિયા ભરમાં એકથી એક ચઢિયાતી અને શાનદાર ઉત્પાદોને રજૂ કરતી ઓટો જગતની કેટલીક કંપનીઓ પણ છે જે પ્રચાર પ્રસાર માટે હોટ કેલેન્ડરને રજૂ કરે છે. તેમાં પ્રમુખ તરીકે પિરોલી અને મિસ ટ્યૂનિંગ મશહૂર છે. મિસ ટ્યૂનિંગ પણ અન્ય કંપનીઓની જેમ આ કેલેન્ડર માટે મોડલ્સની પ્રતિયોગિતા કરે છે અને તેમાંથી એક એવી વિજેતા પસંદ કરે છે જેને કેલેન્ડરમાં સ્થાન મળી શકે.
આ વખતે મિસ ટ્યૂનિંગ 2013ની વિજેતા ફ્રીજી ઓરનાલ્ડ રહી. તેને જર્મનીની કંપની ટ્યૂનિંગ ઇન્ડસ્ટ્રીની કેલેન્ડર ગર્લ તરીકે પસંદ કરવામાં આવી છે. મિસ ટ્યૂનિંગના આ આકર્ષક કેલેન્ડર માટે દૂનિયાના જાણીતા સેલિબ્રિટી ફોટોગ્રાફર મેક્સ સ્ટીમે ફોટોગ્રાફી કરી છે. આ કેલન્ડરનું તમામ શૂટ ફિનલેન્ડમાં કરવામાં આવ્યું છે. તો ચાલો તસવીરો થકી જોઇએ આ હોટ કેલેન્ડર અને તેના મેકિંગને...

કિંગફિશરથી કમ નથી મિસ ટ્યૂનિંગ કેલેન્ડર
આ અંગે મિસ ટ્યૂનિંગ 2013ની વિજેતા ફ્રીજી ઓરનાલ્ડ રહી છે તેને સ્કોડા ફેબિયા અને મોટી કોર્લો તરફથી પુરસ્કૃત પણ કરવામાં આવી છે.

કિંગફિશરથી કમ નથી મિસ ટ્યૂનિંગ કેલેન્ડર
આ તસવીર મિસ ટ્યનિંગ કેલેન્ડરની કવર બનાવવામાં આવી છે. તેને ફિનલેન્ડમાં જ શૂટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમાં ટોયોટાની પૈસિયો કારનો પ્રયોગ કરવામાં આવ્યો છે. નેક્સ બટન પર ક્લિક કરો અને આગળ જૂઓ દર મહિના માટે હોટ કેલેન્ડર. ડિસેમ્બર માસ પછી આ કેલેન્ડરના મેકિંગને જોવાનું ના ભૂલતા.

જાન્યુઆરીઃ મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
સ્થાનઃ હેલસિંકી માલ્મી એરપોર્ટ
કારઃ ડોઝ ચેલેન્જર

ફેબ્રુઆરીઃ મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
સ્થાનઃ યુનિક લેપલેન્ડ, હેલસિંકી

માર્ચઃ મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
સ્થાનઃ વોલ્ટી એરિના, વાંટા
કારઃ પ્લાયમાઉથ સ્પોર્ટ રોડસ્ટાર અને સ્કોડા ઓક્ટેવિયા

એપ્રિલઃમિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
સ્થાનઃ કાઇવોપ્યૂસ્તો પાર્ક, હેલસિંકી
કારઃ મસ્ટેંગ ફાસ્ટબૈક

મેઃ મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
સ્થાનઃ સ્ટૂડિયો
કારઃ ઓપેલ કૈડેટ સી

જૂનઃ મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
સ્થાનઃ પાર્કિંગ લોટ વાંટા
કારઃ હોંડા સીવિક

જુલાઇઃ મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
સ્થાનઃ હેલસિંકી માલ્મી એરપોર્ટ
કારઃ ફોર્ડ એસ્કોર્ટ કોસવોર્થ

ઓગસ્ટઃ મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
સ્થાનઃ હાલ્કોલાઇતૂરી, હેલસિંકી
કારઃ ફોર્ડ પિક-અપ

સપ્ટેમ્બરઃ મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
સ્થાનઃ ઇરેનરત્ના, હેલસિંકી
કારઃ લિંકોન પ્રીમિયર

ઓક્ટોબરઃ મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
સ્થાનઃ હેલસિંકી માલ્મી એરપોર્ટ
કારઃ ગનફાઇટર ટ્રક

નવેમ્બરઃ મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
સ્થાનઃ એમએસ રિલેન્ડર્સગ્રાન્ડ, હેલસિંકી
કારઃ નિસાન એસ કાર્ગો

ડિસેમ્બરઃ મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
સ્થાનઃ યૂનિક લૈપલેન્ડ,હેલસિંકી
કારઃ મર્સીડિઝ બેન્ઝ 280

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
અત્યાર સુધી તમે મહિના પ્રમાણે કેલેન્ડની તસવીરો જોઇ, હવે જોઇએ આ શાનદાર કેલેન્ડર શૂટની મેકિંગ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને જોતા જાઓ.

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013

મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013
મિસ ટ્યૂનિંગ કેલેન્ડર 2013












Click it and Unblock the Notifications
