For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વીડિયોઃ નિસાન જીટીઆરે સેટ કર્યો નવો ક્વાર્ટર માઇલ સ્પીડ રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

નિસાન જીટીઆરમાં 500 હોર્સપાવર છે, જે કારને શાનદાર પરફોર્મન્સ આપે છે, પરંતુ શું થાય જ્યારે તેનો આંકડો ચાર ગણો હોય તો કારની ઝડપ પણ વધી જાય છે, જેનો વીડિયો અહીં રજૂ કરવામાં આવ્યો છે.

આલ્ફા ઓમેગા દ્વારા નિસાન જીટીઆર 2000 હોર્સપાવરનો ઉપયોગ યુએસએના ટેક્સાસ બેયટાઉનના રોયલ પર્પલ રેસવે પર કર્યો હતો અને તેની રેકોર્ડબ્રેક સ્પીડને માપી હતી. જેમાં તેને 300 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડવામાં માત્ર 7.7 સેકન્ડ લાગી હતી, જે જીટીઆરનો નવો રેકોર્ડ છે. અને 100 કિ.મી પ્રતિ કલાકની ઝડપ પકડવામાં તેને 1.54 સેકન્ડ લાગી હતી. આલ્ફા ઓમેગાને 15 ઇન્ચ ટ્રેક સિલ્કમાં બનાવવામાં આવ્યું હતું, જેમાં 4.0 લિટરની એન્જીન જોઇ શકાય છે અને ફ્રન્ટ ડ્રાઇવમાં ડિસએંગેજમેન્ટ સિસ્ટમ આપવામાં આવી હતી.

આ સિસ્ટમ થકી કાર પોતાની સ્પીડ માટેની તૈયારી માટે રબરને નીચે મુકી શકે. કારના તમામ વ્હીલ ડ્રાઇવને પણ ખાસ રીતે સેટ કરવામાં આવ્યા હતા જેથી તે રોડ પરની પકડને મજબૂત બનાવી શકે, આ સિસ્ટમ કારમાં એડિશ્નલ વજનનો વધારો કરે. જેના કારણે તે ક્વાર્ટર માઇલનો નવો રેકોર્ડ સ્થાપવામાં સફળ રહ્યાં હતા, તો ચાલો તેના વીડિયો પર એક નજર ફેરવીએ.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/vsnAbNtny7M" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
A Nissan GT-R has more than 500 horses to give it its incredible performance. But what happens when that figure is almost quadrupled? A bowel moving display of brutal speed, that's what. And it's all on video for you.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X