તમે પણ ક્યારેય નહીં જોઇ હોઇ આવી સૌથી ખતરનાક સ્ટ્રીટ રેસ
ભૂતકાળમા નજર ફેરવવામાં આવે તો તેમાં સ્ટ્રીટ ટ્રેકમાં મોટરસાઇકલ રેસિંગ કરવામાં આવતી હતી. આ પ્રકારની રેસ જોવા અને માણવા માટે કોઇપણ પ્રકારની મોટી જગ્યા નહોતી. દર્શકોને રાઇડર અને રેસની નજીક રહેવું પડતું હતું.
પરંતુ આજના સમયની વાત કરવામાં આવે તો મોટોજીપી દ્વારા રેસિંગ ટ્રેકમાં રેસ દરમિયાન કોઇપણ વ્યક્તિને દાખલ થવાની પરવાનગી આપતું નથી. તેઓ એ તમામ પગલાઓ ભરે છે, જેના કારણે દર્શકો અને રાઇડર વચ્ચેના સંભવિત અકસ્માત અને જોખમને નિવારી શકાય. આ ઉપરાંત રેસિંગ દરમિયાન રાઇડર્સને કોઇ નુક્સાન ન થાય એ માટેના કેટલાક ઉપયોગી અને અગમચેતી પગલા પણ ભરવામાં આવે છે.
આજે અમે અહીં એક એવો વીડિયો દર્શાવી રહ્યાં છીએ, જેમાં આજે પણ પ્રાચીન રીતે સ્ટ્રીટ રેસિંગની પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. આ વીડિયો કોલમ્બિયામાં શૂટ કરવામાં આવ્યો છે, તે પણ એક રાઇડર દ્વારા. વીડિયો અને રેસ જોઇને તમે જાતે જ નક્કી કરી શકશો કે એક નાની અમથી ભૂલ કેટલી જોખમી સાબિત થઇ શકે છે.
<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/30AxmZzYbXs" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
