ઇસ્કોન બ્રીજ પર રિક્ષાનુ તેલાર્પણ, કારનો બોલી ગયો કુરચો
અમદાવાદ ખાતે આવેલા ઇસ્કોન ઓવર બ્રીજ પર એક તેલ ભરેલી રિક્ષા પલટી ગયા બાદ રસ્તા પર તેલ ઢોળાઇ ગયું હતું. જેના કારણે અકસ્માતોની વણઝાર સર્જાઇ હતી. મોટી કોઇ ઘટના ના ઘટે એ હેતુસર બ્રીજને થોડાક સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને બ્રીજ પરથી તેલને દૂર કરવાનું કામ હાથ ધરાયું હતું.
આ બનાવ અંગે જાણવા મળતી માહિતી અનુસાર એક તેલના ડબ્બા ભરેલી લોડિંગ રિક્ષા બ્રીજ પરથી પસાર થ રહી હતી, જે અચાનક પલટી ગઇ હતી અને તેમા રહેલા તેલના ડબ્બા રસ્તા પર પડતાં રસ્તા પર મોટી માત્રામા તેલ ઢોળાયું હતું. જેના પગલે એક કારનો પણ અકસ્માત થયો હતો, જેમાં કારનો કુરચો બોલી ગયો હતો. વધુ અકસ્માત ના થાય એ માટે ઇસ્કોન બ્રીજ થોડી વાર માટે બંધ કરી દેવાયો છે. અને તેલ પર માટી નાંખીને રોડને સરખો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

ઇસ્કોન બ્રીજ પર રિક્ષાનુ તેલાર્પણ, કારનો બોલી ગયો કુરચો
અમદાવાદ ખાતે આવેલા ઇસ્કોન ઓવર બ્રીજ પર એક તેલ ભરેલી રિક્ષા પલટી ગયા બાદ રસ્તા પર તેલ ઢોળાઇ ગયું હતું. જેના કારણે અકસ્માતોની વણઝાર સર્જાઇ હતી. મોટી કોઇ ઘટના ના ઘટે એ હેતુસર બ્રીજને થોડાક સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને બ્રીજ પરથી તેલને દૂર કરવાનું કામ હાથ ધરાયું હતું.

ઇસ્કોન બ્રીજ પર રિક્ષાનુ તેલાર્પણ, કારનો બોલી ગયો કુરચો
અમદાવાદ ખાતે આવેલા ઇસ્કોન ઓવર બ્રીજ પર એક તેલ ભરેલી રિક્ષા પલટી ગયા બાદ રસ્તા પર તેલ ઢોળાઇ ગયું હતું. જેના કારણે અકસ્માતોની વણઝાર સર્જાઇ હતી. મોટી કોઇ ઘટના ના ઘટે એ હેતુસર બ્રીજને થોડાક સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને બ્રીજ પરથી તેલને દૂર કરવાનું કામ હાથ ધરાયું હતું.

ઇસ્કોન બ્રીજ પર રિક્ષાનુ તેલાર્પણ, કારનો બોલી ગયો કુરચો
અમદાવાદ ખાતે આવેલા ઇસ્કોન ઓવર બ્રીજ પર એક તેલ ભરેલી રિક્ષા પલટી ગયા બાદ રસ્તા પર તેલ ઢોળાઇ ગયું હતું. જેના કારણે અકસ્માતોની વણઝાર સર્જાઇ હતી. મોટી કોઇ ઘટના ના ઘટે એ હેતુસર બ્રીજને થોડાક સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને બ્રીજ પરથી તેલને દૂર કરવાનું કામ હાથ ધરાયું હતું.

ઇસ્કોન બ્રીજ પર રિક્ષાનુ તેલાર્પણ, કારનો બોલી ગયો કુરચો
અમદાવાદ ખાતે આવેલા ઇસ્કોન ઓવર બ્રીજ પર એક તેલ ભરેલી રિક્ષા પલટી ગયા બાદ રસ્તા પર તેલ ઢોળાઇ ગયું હતું. જેના કારણે અકસ્માતોની વણઝાર સર્જાઇ હતી. મોટી કોઇ ઘટના ના ઘટે એ હેતુસર બ્રીજને થોડાક સમય માટે બંધ કરી દેવામાં આવ્યો હતો અને બ્રીજ પરથી તેલને દૂર કરવાનું કામ હાથ ધરાયું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે

Click it and Unblock the Notifications