શું આપ ખરીદશો સચિનના હાથે બનેલી આ BMW કાર?

ચેન્નાઇ, 11 મે: ક્રિકેટના મેદાનમાં તો આપે સચિન તેંડુલકરને ઘણા બોલરોના છગ્ગા છોડાવતા જોયા હશે, પરંતુ સચિનનું મિકેનિક રૂપ આપે કદાચ જ જોયું હશે, જે પહેલીવાર દુનિયાની સામે આવ્યું છે. હાલમાં જ સચિન તેંદુલકરને ચેન્નઇ સ્થિત દુનિયાની અગ્રણી વાહન નિર્માતા બીએમડબ્લ્યૂના એક કારખાનામાં કાર મિકેનિકના રૂપમાં દેખાયા.

કહેવામાં આવી રહ્યું છે કે સચિને બીએમડબ્લ્યૂ-5 સીરીઝની એક કારનો સ્ક્રૂ ફીટ કર્યો છે, તેને જ બીએમડબ્લ્યૂ 'તેંડુલકર સંસ્કરણ' રૂપમાં માર્કેટમાં ઉતારવાની છે.

આ અંગે સચિને જણાવ્યું કે જ્યારે તેઓ નાના હતા તો હંમેશા વિચારતા હતા કે કાશ તેમની પાસે પણ એક બીએમડબ્લ્યૂ કાર હોત અને જુઓ આજ તે ઇચ્છા પણ પૂરી થઇ ગઇ.

બીએમડબ્લ્યૂના મેનેજર નિર્દેશક રોબર્ટ ફ્રિટરાંગે સચિનના વખાણ કરતા જણાવ્યું કે ક્રિકેટની જેમ જ સચિનને કાર અંગે પણ ઘણી ઊંડી જાણકારી છે, તેમને ખબર છે કે બીએમડબ્લ્યૂ-5 સીરીઝની કારને બનાવવામાં કુલ કેટલા ઉપકરણ લાગે છે, તેનો સાચો જવાબ (2,800) સાંભળીને આનંદ થયો કે અમે સાચા વ્યક્તિને કાર માટે પસંદ કર્યો છે.

માસ્ટર મિકેનિક તેંડુલકરને જુઓ તસવીરોમાં..

બીએમડબ્લ્યૂ તેંડુલકર

હાલમાં જ સચિન તેંદુલકરને ચેન્નઇ સ્થિત દુનિયાની અગ્રણી વાહન નિર્માતા બીએમડબ્લ્યૂના એક કારખાનામાં કાર મિકેનિકના રૂપમાં દેખાયા.

સચિને બીએમડબ્લ્યૂ-5 સીરીઝ

કહેવામાં આવી રહ્યું છે કે સચિને બીએમડબ્લ્યૂ-5 સીરીઝની એક કારનો સ્ક્રૂ ફીટ કર્યો છે, તેને જ બીએમડબ્લ્યૂ 'તેંડુલકર સંસ્કરણ' રૂપમાં માર્કેટમાં ઉતારવાની છે.

આજ તે ઇચ્છા પણ પૂરી થઇ ગઇ...

આ અંગે સચિને જણાવ્યું કે જ્યારે તેઓ નાના હતા તો હંમેશા વિચારતા હતા કે કાશ તેમની પાસે પણ એક બીએમડબ્લ્યૂ કાર હોત અને જુઓ આજ તે ઇચ્છા પણ પૂરી થઇ ગઇ.

રોબર્ટ ફ્રિટરાંગે સચિનના વખાણ કર્યા

રોબર્ટ ફ્રિટરાંગે સચિનના વખાણ કર્યા

બીએમડબ્લ્યૂના મેનેજર નિર્દેશક રોબર્ટ ફ્રિટરાંગે સચિનના વખાણ કરતા જણાવ્યું કે ક્રિકેટની જેમ જ સચિનને કાર અંગે પણ ઘણી ઊંડી જાણકારી છે, તેમને ખબર છે કે બીએમડબ્લ્યૂ-5 સીરીઝની કારને બનાવવામાં કુલ કેટલા ઉપકરણ લાગે છે, તેનો સાચો જવાબ (2,800) સાંભળીને આનંદ થયો કે અમે સાચા વ્યક્તિને કાર માટે પસંદ કર્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X