જાણો : ભારતમાં સૌથી વધુ વેચાતી 10 કારોના ફાયદા-ગેરફાયદા
આજે અમે તમને ભારતમાં વેચાતી 10 સર્વશ્રેષ્ઠ કારોનું લિસ્ટ આપશું. સાથે છે તે જાણાવીશું કે કેમ આ કારો છે બેસ્ટ સેલિંગ કાર અને બેસ્ટ સેલિંગ હોવાની સાથે જ શું છે તેમના ગેરફાયદા.
તો તમે આ વર્ષે કાર ખરીદવાનું વિચારી રહ્યો છો કે પછી તમારો કોઇ મિત્ર કે પરિવારજન કાર ખરીદી રહ્યો છે તો આ આર્ટીકલ તમારું યોગ્ય માર્ગદર્શન કરશે.
વધુમાં તમને આ તમામ માટે અલગ અલગ સાઇટ ખોલીને બધું ચેક પણ નહીં કરવું પડે કારણ કે અમે અહીં તમને બધુ ચેક કરીને અને એકી સાથે આપીએ છીએ તો ભારતની શ્રેષ્ઠ 10 કારો અને તેના ફાયદા નુક્શાન વિષે જાણવા જોતા રહો આ ફોટો સ્લાઇડર

મારુતિ અલ્ટો 800
ફાયદો-
1. પેપી એન્જિન (જે અલ્ટો 10માં પણ છે)
2. ઇંધણ ક્ષમતા
3. સર્વિસ નેટવર્ક
ગેરફાયદા
1. સુરક્ષાની દ્રષ્ટ્રિએ ઠીકઠાક
2. નાનું ઇન્ટીરિયર

મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિજાયર
ફાયદા
1.આરામદાયક
2.ઇંધણ ક્ષમતા
3.સર્વિસ નેટવર્ક
ગેરફાયદા
1. પાછળની ડિઝાઇન પર અલગ અલગ વિચાર
2. મારુતિ સ્વિફ્ટ જેવી ફાસ્ટ નથી

3.મારૂતિ સુઝુકી સ્વિફ્ટ
ફાયદા
1.ચલાવામાં બેસ્ટ
2.પુનરાવર્તન
3. પ્રમાણભૂત સાધનથી સજ્જ
4.સર્વિસ નેટવર્ક
ગેરફાયદા
1.ટર્બો લેગ 2000 આરપીએમથી નીચે (ડીઝલ)
2. શ્રેષ્ઠ ગુણવત્તાનો અભાવ.

મારુતિ સુઝુકી વૈગનઆર
ફાયદા
1.આશ્ચર્યજનક રીતે મોટી જગ્યા, સારી હેડરૂમ (ઊંચાઇ)
2.બેસવામાં આરામદાયક
3. પ્રેક્ટિકલ, પ્રવેશ માટે સારી જગ્યા
4.ઇંધણ ક્ષમતા સારી
5.સર્વિસ નેટવર્ક
ગેરફાયદા
1.બોક્સ શૈલી બધાને નથી ગમતી
2.મોટા પિલર દેખવામાં થોડા આડે આવે છે.

હ્યુંડઇ ઇલીટ આઇ 20
ફાયદા
1 મોટી જગ્યા
2 આકર્ષક દેખાવ
3. સારી રીતે સુસજ્જીત
ગેરફાયદા
1. લાંબા ડ્રાઇવર માટે ઓછી જગ્યા
2. વધુ પડતી કિંમત
3. ઓટોમેટિક વેરિયંટ ન હોવું

મહિન્દ્ર બોલેરો
ફાયદા
1.મજબૂત, પૂરી ક્ષમતા
2. સારી ઇંધણ ક્ષમતા
3. સારી રાયડીંગ ગુણવત્તા
ગેરફાયદા
1.ખરાબ હૈડલિંગ
2.સીમીત લેગરૂમ
3.ફિટીંગ અને ફિનિસિંગ ઓકે ઓકે

હોડા સિટી
1.શક્તિશાળી
2. વિશ્વાસપાત્ર
3. આકર્ષક
4. પાછળની સીટ પર આરામદાયક
5. સુરક્ષા સંબંધી વિશેષતા
નુક્શાન
1.બોડી મુજબ નાના પૈડા
2. પતળા ટાયર્સ
3.હાયર વેરિયંટ વધારે મોંધા

હ્યુંડાઇ ગ્રાન્ડ આઇ 10
ફાયદા
1. દેખાવમાં આકર્ષક
2.સારું પ્રદર્શન
3.ઓટો વેરિયંટમાં ઉપલબ્ધ
4. આકાર મુજબ વધુ જગ્યા
નુક્શાન
1. લોઅર વેરિયંન્ટમાં સુરક્ષાની દ્રષ્ટ્રિએ ઠીકઠાક
2. ઓછી વિશેષતાઓ

હોંડા અમેજ
ફાયદા
1.પ્રદર્શન, હૈંડલિંગ
2. ઇંધણ ક્ષમતા સારી
3. પ્રભાવી એર કંડિશ્નર
4.બડા બૂટ સ્પેસ
ગેરફાયદા
1.આંતરિક સજ્જા આકર્ષક નહીં
2. લોઅર વેરિયન્ટમાં એરબેગનો વિકલ્પ નહીં.

મારુતિ ઓમની
ફાયદા
1.વિભિન્ન કુશળતા
2.જગ્યા
3.ચલાવામાં સસ્તી
ગેરફાયદા
1.બ્રેક સારી નથી
2.સુસ્ત પ્રદર્શન
3. ખરાબ હૈંડલિંગ












Click it and Unblock the Notifications
