For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

...અને જંગલી જાનવરોએ કર્યો કાર્સ પર હુમલો

By Super
|
Google Oneindia Gujarati News

તમે બધાએ કાર્સને રેસિંગ ટ્રેક પર હવા સાથે વાતો કરતીવેળા ટ્રેક પર અચાનક ધ્વસ્ત થતી ઘણી વખત જોઇ હશે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છેકે તમે કોઇ જંગલી રસ્તા પર જાનવરોને જોવા માટે નીકળ્યાં હોવ અને અચાનક તમારી કાર પર સિંહ, હાથી કે પછી અન્ય ખતરનાક જંગલી જાનવર હુમલો કરી દે. જાનવરોની વિચારસરણીનું સચોટ અનુમાન કરવું ઘણું જ જટીલ છે.

આમ પણ વિશ્વમાં આધુનિકતા અને રસ્તાઓના વઘતા જાળાએ જંગલોને સંકુચિત કરી દીધા છે. તેવામાં આ જાનવરો પણ ક્યાં જાય. ઘણી વખત આ જાનવરો પોતાના જંગલથી ગુમરાહ થઇને ઇન્સાની વિશ્વમાં ડગ રાખી દે છે, જેનું પરિણામ એક ભયંકર ડરનું રૂપ ધારણ કરી લે છે. તાજેતરમાં નૈરોબીના જંગલથી બહાર આવીને સિંહોનું એક સમૂહ નજીકના હાઇવે પર આવી ગયું હતું.

સિંહોએ એ દરમિયાન હાઇવે પર કોઇને નુક્સાન પહોંચાડ્યું નહોતું, પરંતુ તેમની ચહલ પહલ માત્રથી લોકોના હાજા ગગડી ગયા હતા. લોકોની ચૂપ્પી જ સિંહોને પોતાની સરાફત દર્શાવવા માટે પ્રેરિત કરે છે, પરંતુ આવું દરેક વખતે થતું નથી. જી હાં, જાનવરોને કાર, ઇન્સાની કોલાહલ અને ભીડથી ઘણી જ નફરત હોય છે અને પોતાના આ વ્યવહારના કારણે ઘણી વાર તે માનવીના કાફલા પર હુમલો પણ કરી બેસે છે. તો ચાલો નીચે આપવામાં આવેલી સ્લાઇડના માધ્યમથી આપણે આવા જ કેટલાક વીડિયો નીહાળીએ.

વીડિયો જોવા નેક્સ્ટ બટન દબાવો

વીડિયો જોવા નેક્સ્ટ બટન દબાવો

નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને વીડિયોના માધ્યમથી જંગલી જાનવરો દ્વારા કરવામાં આવેલા હુમલાને જુઓ.

દીપડાનો હુમલો

જ્યારે એક દીપડા દ્વારા કરવામાં આવ્યો હુમલો.

સિંહનો હુમલો

જ્યારે એક સિંહ દ્વારા કરવામાં આવ્યો હુમલો.

બસમાં ઘુસી ગયું હરણ

હવા સાથે વાત કરતી એક બસમાં હરણ ઘુસી ગયું

હાથીએ કર્યો હુમલો

જ્યારે હાથી દ્વારા કરવામાં આવ્યો હુમલો.

મર્સડિઝ કાર પર વાનરોનો હુમલો

વાનરો દ્વારા એક મર્સડિઝ કાર પર હુમલો કરવામાં આવ્યો હતો.

English summary
Ever wondered about animal encounters on cars. Check out, top 5 horrible animal attacks on cars through videos.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X