For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં સૌથી વધુ વેચાતી પાંચ યુટિલિટીઝ કાર

|
Google Oneindia Gujarati News

તાજેતરમાં જુલાઇ મહિનામાં ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં સૌથી વધુ વેચાણ થયેલી કાર્સ અંગે જણાવવામાં આવ્યું હતું, આપણે બધા જાણીએ છીએ એ પ્રમાણે આ યાદીમાં ટોચ પર મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર આવી હતી, જેના જુલાઇ 2014માં કુલ 18,634 યુનિટ વેચાયા હતા. આ ઉપરાંત પણ મારુતિ સુઝુકીની આઠ કાર્સ એવી હતી કે જેણે ટોપ 20 સૌથી વધુ સેલિંગ કાર્સમાં પોતાનું સ્થાન મેળવ્યું હતું.

જોકે આજે અહીં વાત ભારતમાં જુલાઇ મહિનામાં સૌથી વધુ વેચાયેલા ટોપ પાંચ યુટિલિટી વ્હીકલ્સ અંગે વાત કરવામાં આવી રહી છે, જેમાં યુટિલિટીઝ વ્હીકલ બનાવવા માટે જાણીતી ભારતની અગ્રણી વાહન નિર્માતા કંપની મહિન્દ્રા બાજી મારી ગઇ છે. તેની બોલેરો સૌથી વધુ વેચાતી યુટિલિટી કાર છે આ ઉપરાંત આ જ કંપનીની અન્ય એક એસયુવી કાર સ્કોર્પિયોએ પણ આ યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, તો ચાલો તસવીરો થકી જાણીએ કે ટોપ પાંચમાં કઇ કઇ યુટિલિટી કાર આવે છે.

આ પણ વાંચોઃ- બીએમડબલ્યુ અંગે 10 અજાણી વાતો, જે તમારે જાણવી જ જોઇએ
આ પણ વાંચોઃ- કોણ શ્રેષ્ઠઃ પલ્સર 200 NS, કરિઝમા ZMR કે યામાહા R15?
આ પણ વાંચોઃ- 10 કોમ્પેક્ટ એસયુવી જેને છે જરૂર ભારતમાં લોન્ચ કરવાની
આ પણ વાંચોઃ- પાંચ બાબતો મહિલાઓ માટેના ટૂ વ્હીલર્સમાં હોય તે જરૂરી

બોલેરો

બોલેરો

બ્રાન્ડઃ- મહિન્દ્રા
આ વર્ષે થયેલું વેચાણઃ- 6,955
આ વર્ષે જૂનમાં થયેલું વેચાણઃ- 7,909

ઇનોવા

ઇનોવા

બ્રાન્ડઃ- ટોયોટા
આ વર્ષે થયેલું વેચાણઃ- 5,590
ગયા વર્ષે થયેલું વેચાણઃ- 4,677

એર્ટિગા

એર્ટિગા

બ્રાન્ડઃ- મારુતિ સુઝુકી
આ વર્ષે થયેલું વેચાણઃ- 5,428
ગયા વર્ષે થયેલું વેચાણઃ- 4,562

ઇકોસ્પોર્ટ

ઇકોસ્પોર્ટ

બ્રાન્ડઃ- ફોર્ડ
આ વર્ષે થયેલું વેચાણઃ- 5,397
ગયા વર્ષે થયેલું વેચાણઃ- 4,715

સ્કોર્પિયો

સ્કોર્પિયો

બ્રાન્ડઃ- મહિન્દ્રા
આ વર્ષે થયેલું વેચાણઃ- 3,443
ગયા વર્ષે થયેલું વેચાણઃ- 3,256

English summary
The Mahindra Bolero remains on top of the list as the best selling Utility Vehicle in India this July. It has maintained this position for the fourth month in a row.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X