દેશની શ્રેષ્ઠ ડીઝલ કાર્સ, કિંમત 4થી 6 લાખ રૂપિયા
ભારતીય બજારમાં હૈચબૈક એટલે કે નાની કાર્સની ઘણી બોલબાલા છે આવી કાર લોકોના દિલમા રાજ કરી રહી છે, તેમાં કોઇ શંકા નથી. દેશના રસ્તા પર સિડાન, એસયુવી અથવા તો એમપીવી કાર્સની સરખામણીએ હેચબેક કાર્સની સંખ્યા પણ સારી એવી છે. આ માંગને જોઇને દેશમાં લગભગ તમામ વાહન નિર્માતા પણ આ સેગ્મેન્ટમાં પોતાની ઉપસ્થિતિ દર્જ કરાવવામાં લાગેલા છે.
જ્યાં દેશમાં પેટ્રોલની કિંમત વધી રહી છે, ત્યારે ડીઝલ કાર્સની માંગ પણ વધી રહી છે અને આખુ બજાર ડીઝલ હૈચબૈક કાર્સનું દિવાનું થયું છે. આવી દશામાં ગ્રાહકોને ડીઝલ હૈચબૈક કાર્સને પસંદ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. અનેક કાર્સને એકસાથે જોઇને ગ્રાહક મુઝવણ અનુભવવા લાગે છે.
આજે મે તમને અમારા આ લેખમાં દેશની એ શાનદાર ડીઝલ હૈચબૈક કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ, જે પરફોર્મન્સ, લુક અને બજેટ બધી જ રીતે સારી છે. તો ચાલો તસવીરો થકી જાણીએ દેશની શ્રેષ્ઠ ડીઝલ હૈચબૈક કાર્સ.

આ કાર્સની કિંમત 4થી 6 લાખ રૂપિયા
આગળ નેક્સ્ટ બટન પર ક્લિક કરો અને તસવીરો જુઓ. તમને બતાવી દઇએ કે આ યાદીમાં અમે એ જ કારને સામેલ કરી છે, જેની કિંમત 4થી 6 લાખ રૂપિયાની વચ્ચે છે.

ટાટા ઇન્ડિકા વી2
કિંમત(રૂપિયામાં): 4,19,990થી 4,88,006

ઇન્ડિકા વિસ્ટા
કિંમત(રૂપિયામાં): 4,71,419

શેવરોલે બીટ
કિંમત(રૂપિયામાં): 4,77,502

ફોર્ડ ફિગો
કિંમત(રૂપિયામાં): 4,95,599

મારુતિ સુઝુકી રિટ્ઝ
કિંમત(રૂપિયામાં): 5,46,254થી 6,37,754

હુન્ડાઇ ગ્રાન્ડ આઇ 10
કિંમત(રૂપિયામાં): 4,29,900થી Rs 6,76,456

નિસાન માઇક્રા
કિંમત(રૂપિયામાં): 5,57,390થી 7,21,237

મારુતિ સુઝુકી સ્વિફ્ટ
કિંમત(રૂપિયામાં): 5,65,673થી 6,95,181












Click it and Unblock the Notifications
