તસવીરોમાં જુઓ 11 સૌથી વિચિત્ર મૂર્ખતાભર્યા વર્લ્ડ રેકોર્ડ
બેંગ્લોર: રમત ગમત અને અભ્યાસમાં તમામ વર્લ્ડ રેકોર્ડ તમે સાંભળ્યા હશે પરંતુ શું તમે ક્યારેય તે વર્લ્ડ રેકોર્ડ્સ તરફ નજર કરી છે, જે ખરેખર પોતાનામાં અનોખા છે. નહી તો ચાલો તસવીરોના માધ્યમથી જોઇએ 11 મૂર્ખતા ભર્યા વર્લ્ડ રેકોર્ડ.

અજબ-ગજબ વર્લ્ડ રેકોર્ડ
અજબ-ગજબ વર્લ્ડ રેકોર્ડ જોવા માટે આગળ સ્લાઇડર વધારતા જાવ.

સૌથી પહેલાં રબરબેંડ બોલ
જોઇલ વૉલે આ બોલને બનાવવામાં 7 લાખ રબરબેંડનો ઉપયોગ કર્યો. તેને બનાવવામાં 4 વર્ષનો સમય લાગ્યો.

કમરથી ફૂગ્ગો ફોડી દેવો
જર્મનીની લીસાએ સૌથી ઓછા સમયમાં કમર વડે ફૂગ્ગા ફોડવાનો રેકોર્ડ બનાવ્યો.

સૌથી મજબૂત યોની
વિશ્વની મજબૂત વેજાઇના એટલે કે સૌથી મજબૂત યોની રૂસની નિકોવા રૂસની છે.

બિયરની બોટલો પર યૂનીસાઇકિલ
જર્મનીના લુટ ઇકોલ્જે 26 ફૂટ સુધી એક લાઇનમાં રાખવામાં આવેલી બોટલો પર યૂનઇસાઇકિલ ચલાવી.

શરીર પર ચમચી
જોજિર્યોના આ વ્યક્તિના નામે સૌથી વધુ ચમચી શરીર પર રાખવાનો રેકોર્ડ છે.

સૌથી મોટા બ્રેસ્ટ
સૌથી મોટા બ્રેસ્ટનો રેકોર્ડ અમેરિકાની એની હૉકિન્સના નામે છે. તેમના બ્રેસ્ટ 43 ઇંચના છે.

અંડર વૉટર વેડિંગ
પોલેંડની ઇવા સ્ટારોંસકા અને પાવેલ બુકોસ્કવીના લગ્ન પાણીની અંદર થયા, જેમાં 275 લોકોએ ભાગ લીધો.

આંખમાંથી દૂધ
આંખમાંથી દૂધ નિકાળવું, ટર્કીના યોમેજે 9 ગ્લાસ દૂધ આંખમાંથી કાઢ્યું. 9 ફૂટની ધાર ગઇ.

બૉડી પિયર્સિંગ
જર્મનીની આ મહિલાનું નામ આના કસપરિયા છે, જેની બૉડીમાં 9000 પીયર્સિંગ છે, તેમણે નાક-કાનથી માંડીને યૌન અંગો પર બધી જગ્યાએ કાણા કરાવ્યા છે.

મધમાખીઓ સાથે પ્રેમ
વિપિન સેઠ પોતાના શરીર પર 6 લાખ મધમાખીઓને પોતાના શરીર લપેટી લીધી. 47 કિલો મધમાખીઓ તેમના શરીર પર છે.

સૌથી મોટા નખ
અમેરિકાની રેડમંડે દુનિયામાં સૌથી મોટા નખ રાખવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમના નખોની લંબાઇ 8.65 મીટર છે.












Click it and Unblock the Notifications
