OMG! જુડવા બહેનોનો એક જ બોયફ્રેન્ડ, સાથે થવા માંગે છે પ્રેગનેન્ટ

આપણે બધા એ સલમાન ખાનની ફિલ્મ જુડવા તો જોઈ જ હશે. તેમાં બતાવવામાં આવ્યું છે કે જે એક ભાઈ કરે છે તે બીજો ભાઈ પણ કરવા લાગે છે, એ કહાની તો ફિલ્મી હતી. પરંતુ હકીકતમાં આવું બની પણ રહ્યું છે ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેવાવાળી 2 જુડવા બહેનો 24 કલાક એક સાથે જ રહે છે. એક સરખા જ કપડા પેહરે છે, એક સરખા જ ફોન વાપરે છે, અને એક જ રૂમમાં રહે છે. એટલું જ નહી પરંતુ ચોકાવનારી વાત તો એ છે કે બંનેનો બોય ફ્રેન્ડ પણ એક જ છે.

એના અને લુસી નામની આ બંને જુડવા બહેનોની કહાની દુનિયાને ત્યારે ખબર પડી જયારે જાપાનના એક શો દરમિયાન તેમને હેરાન કરી નાખે તેવો ખુલાસો કર્યો. આ શોમાં એના અને લુસી એ કહ્યું કે તે બંનેએ પોતાનો બોયફ્રેન્ડ પણ એક જ રાખ્યો છે, અને બંને એક સાથે જ પ્રેગનેન્ટ થવા માંગે છે. નીચે તસ્વીરોથી જાણો આખી કહાની.....

એક જ રૂમમાં શેર કરે છે બોયફ્રેન્ડ

એક જ રૂમમાં શેર કરે છે બોયફ્રેન્ડ

શો દરમિયાન તેમને કહ્યું કે તેઓ તેમના બોયફ્રેન્ડ બ્રાયન સાથે એક જ રૂમમાં રહે છે. એના એ કહ્યું કે તેમનો બેડ ઘણો મોટો છે અને ત્રણે એક જ બેડ પર સુવે છે.

સંબધમાં તકલીફ

સંબધમાં તકલીફ

બંનેના બોયફ્રેન્ડ બ્રાયન ના કેહવા મુજબ બંને બહેનો સાથે એક જેવો વ્યવહાર કરવો મુશ્કિલ છે.

એકસાથે માં બનવા માંગે છે

એકસાથે માં બનવા માંગે છે

બંને બહેનો એકસાથે માં બનવા માંગે છે. જેના કારણે બંનેના શરીરમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના થાય અને તેમના બાળકો પણ એક સરખા જ દેખાઈ.

બંનેને એક સરખું જ ફિલ થાય છે

બંનેને એક સરખું જ ફિલ થાય છે

બંને બહેનોને એક સરખું જ ફિલ થાય છે. લુસીના કેહવા મુજબ જો એક બહેન કેટલાક મીટર ચાલે તો બીજાના શરીરમાંથી એટલી જ કેલરી બર્ન થઇ જાય છે.

એક સરખો જ ખોરાક

એક સરખો જ ખોરાક

બંને બહેનો ખોરાક પણ એક સરખો જ લે છે. બંનેનું માનવું છે કે બંને એકબીજા ના સહારે જ જીવિત છે એટલું જ નહી પરંતુ બંને મેકઅપ પણ એક સરખો જ કરે છે.

કરવી પડી સર્જરી

કરવી પડી સર્જરી

બંને બહેનો ફોનથી લઈને કપડા પણ એક સરખા જ પહેરે છે. એક જેવા દેખાવાની ઈચ્છામાં તેઓ ને હોઠ, વજન, ફિગર વગેરે જેવી સર્જરી કરવી પડી અને તેના માટે તેઓ અત્યાર સુધી દોઢ કરોડ સુધીનો ખર્ચો કરી ચુકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X