ગૂગલ સર્ચમાં અપનાવો આ ટ્રિક્સ, સ્માર્ટ લોકોમાં ગણતરી થવા લાગશે
જો કોઈ પણ વસ્તુને સર્ચ કરતી વખતે તમે સર્ચમાં આવતી નકામી વસ્તુઓથી કંટાળ્યા છો તો કોટેશન માર્કનો યુઝ કરો. ઉદાહરણ તરીકે ‘Mobile Phone” સર્ચ કરો છો તો તમને માત્ર મોબાઈલ ફોન કિવર્ડ સાથેના જ સર્ચ એન્જિન જોવા મળશે.
ગૂગલનો દુનિયામાં ડંકો વાગે છે. કહેવાય છે કે ગૂગલ પર તમામ વસ્તુઓ મળી જાય છે. ફક્ત તેને શોધતા આવડવી જોઈએ. આજે અમે તમને કેટલીક એવી ટ્રિક્સ જણાવવા જઈ રહ્યા છીએ જે મોટાભાગના લોકો નથી જાણતા. આ ટ્રિક્સને તમે અજમાવશો તો વિશ્વાસ કરો તમારી ગણતરી સ્માર્ટ લોકોમાં થવા લાગશે.

માઈનસનો યુઝ
કોઈપણ વસ્તુને સર્ચ કરવા માટે આ એક મહત્વની અને સ્માર્ટ ટ્રિક્સ છે. માઈનસનો યુઝ કરીને તમે ન જોઈતી માહિતીને હટાવી શકો છો. ઉદાહરણ તરીકે Important political events -2022 આમ લખવાથી 2022ની ઘટનાઓ સર્ચમાં આવશે નહીં. આ સિવાયની આવશે.

Ctrl + Shift + T
ઘણી વખત તમે ગૂગલ ક્રોમ બ્રાઉઝરનો યુઝ કરતી વખતે ભુલથી કોઈ ટેબ ન ઈચ્છવા છત્તા બંધ કરી દો છો તો આ સ્થિતીમાં આ શોર્ટકટ તમારા માટે ખાસ મહત્વનો છે. Ctrl + Shift + T પ્રેસ કરવાથી બંધ થયેલી ટેબ પાછી ખુલી જશે.

કોટેશન માર્ક
જો કોઈ પણ વસ્તુને સર્ચ કરતી વખતે તમે સર્ચમાં આવતી નકામી વસ્તુઓથી કંટાળ્યા છો તો કોટેશન માર્કનો યુઝ કરો. ઉદાહરણ તરીકે 'Mobile Phone" સર્ચ કરો છો તો તમને માત્ર મોબાઈલ ફોન કિવર્ડ સાથેના જ સર્ચ એન્જિન જોવા મળશે.

ટૂ પીરિયડ્સ
આ ચોક્કસ સમયગાળા દરમિયાનની વસ્તુઓ સર્ચ કરવા માટે મહત્વની મહત્વની ટ્રિક છે. ધારો તે તમે 2010 થી 2020 સુધીની મહત્વની ઘટનાઓ સર્ચ કરવા માંગો છો તો તમારે Important political events 2010.2020 સર્ચ કરવાનું રહેશે. આનાથી તે સિવાય સર્ચમાં નહીં આવે.

ફાઈનલ ટાઈપ
આનાથી તમે ચોક્કસ ફાઈલને ફિલ્ટર કરી શકો છો. ઉહાહરણ તરીકે તમે ખેતી સાથે જોડાયેલી પીડીએફ ફાઈલ સર્ચ કરલા માંગો છો તો તમારે Farming.filetype:pdf લખીને સર્ચ કરી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
