For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માનવોની ભૂલથી ભડક્યા એલિયન્સ, આ તારીખે પૃથ્વી પર કરશે હુમલો

તમે ફિલ્મોમાં એલિયન્સ જોયા જ હશે, પરંતુ ખરેખર એલિયન્સ છે કે, કેમ તે અંગે વૈજ્ઞાનિકોના ઘણા મંતવ્યો છે. એલિયન્સ વિશે વિવિધ દાવાઓ કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

તમે ફિલ્મોમાં એલિયન્સ જોયા જ હશે, પરંતુ ખરેખર એલિયન્સ છે કે, કેમ તે અંગે વૈજ્ઞાનિકોના ઘણા મંતવ્યો છે. એલિયન્સ વિશે વિવિધ દાવાઓ કરવામાં આવ્યા છે. જર્નલ બાયોસાયન્સમાં પ્રકાશિત થયેલા નવા અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, એલિયન્સ ટૂંક સમયમાં પૃથ્વી પર આવી રહ્યા છે. આ માટે મનુષ્યે તૈયારી કરવી પડશે.

અવકાશ ઉદ્યોગને થશે ભારે નુકસાન

અવકાશ ઉદ્યોગને થશે ભારે નુકસાન

એક રિસર્ચના સંશોધકોના મતે સ્પેસ ઈન્ડસ્ટ્રીને ભવિષ્યમાં ભારે નુકસાન થવાની સંભાવના છે. આ પૃથ્વી પર રહેતા સજીવો માટે હાનિકારક હોય શકે છે. આ અભ્યાસઆંતરરાષ્ટ્રીય જર્નલ, બાયોસાયન્સમાં પ્રકાશિત થયો છે.

પૃથ્વીમાં ઘૂસી શકે છે એલિયન્સ

પૃથ્વીમાં ઘૂસી શકે છે એલિયન્સ

સમગ્ર દુનિયાની સ્પેસ એજન્સીઓ એલિયન્સને શોધી રહી છે. એક નવા અભ્યાસ અનુસાર અવકાશ સંશોધનમાં વધારાને કારણે એલિયન્સ પૃથ્વી પર ઘૂસી શકે છે.

વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે કે, માનવ અવકાશયાન અજાણતા અન્ય ગ્રહ પરથી એલિયન જીવોને તેમની સાથે પૃથ્વી પર પાછા લાવી શકે છે.

માનવતાના ઇતિહાસ પર આધારિત સિદ્ધાંત

માનવતાના ઇતિહાસ પર આધારિત સિદ્ધાંત

આ સિદ્ધાંત માનવતાના ઇતિહાસ પર આધારિત છે, કારણ કે, ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ સામે આવી છે. મનુષ્યોના કારણે પૃથ્વીના ઘણા ભાગોમાં આવાપ્રાણીઓનું આગમન થયું છે, જેણે ત્યાંની મૂળ જાતિઓનો નાશ કર્યો હતો. આનું ઉદાહરણ સ્ટંક બગ છે, જે પૂર્વ એશિયામાંથી શિપિંગ ક્રેટ પર બેસીને અમેરિકા સુધીપહોંચ્યું હતું.

અવકાશ સંશોધન યોજનાઓને વેગ મળ્યો

અવકાશ સંશોધન યોજનાઓને વેગ મળ્યો

નવો અભ્યાસ દર્શાવે છે કે, એલિયન પ્રજાતિઓ સાથે પણ આવું જ થઈ શકે છે અથવા મનુષ્ય પૃથ્વીના સજીવો દ્વારા અન્ય ગ્રહોને પણ પ્રદૂષિત કરી શકે છે.

સંશોધકોએતેમના લેખમાં લખ્યું છે કે, અવકાશ સંશોધન અને વ્યાવસાયિક ઉપયોગ માટેની યોજના ઝડપથી વિસ્તરી રહી છે. આવી સ્થિતિમાં આપણે જૈવ સુરક્ષા પગલાં અનેજોખમ મૂલ્યાંકનમાં સુધારો કરવો પડશે.

પૃથ્વી મે 2022માં આવશે

પૃથ્વી મે 2022માં આવશે

આ અગાઉ એક રિપોર્ટમાં એલિયન્સ વિશે ભવિષ્યવાણી કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, એલિયન્સ મે 2022માં પૃથ્વીની નજીક આવશે અને આદરમિયાન તેઓ અમેરિકા સાથે 'ઇન્ટર ડાયમેન્શનલ વોર' કરશે. રિપોર્ટ અનુસાર પહેલીવાર એલિયન્સ 24 મે, 2022ના રોજ પૃથ્વી પર પગ મૂકશે અને કંઈક ભયંકરબનશે.

English summary
Aliens are angry due to a mistake of humans, planning to destroy the world in 2022!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X