અંતરિક્ષમાં બેઠા બેઠા એલિયન્સ આપણી વાત સાંભળી રહ્યા છે, વૈજ્ઞાનિકોનો ચૌકાવનારો દાવો

દુનિયાભરના વૈજ્ઞાનિકો માટે એલિયન એક મોટી મિસ્ટ્રી બનેલા છે. ઘણા લોકોએ એલિયન અને યુએફઓ જોયા હોવાના દાવા કર્યા છે. દુનિયાભરમાં આ દાવાઓ પર રિસર્ચ પણ ચાલી રહ્યા છે. જો તે હજુ સુધી કોઈ એવા પુરાવા મળ્યા નથી, જે દાવાને તથ્યમાં બદલી શકે.

આ તમામ વાતો વચ્ચે હવે એક નવી થિયરી સામે આવી છે. એમાં દાવો કરવામાં આવ્યો છે કે એલિયન આપણા પર નજર રાખી રહ્યા છે. આ દાવા અનુસાર, એલિયન કોઈ તારા પાછળ સંતાઈને પૃથ્વીની હિલચાલ સાંભળી રહ્યા અને આપણી વાતો સાંભળી રહ્યા છે.

Aliens

નિષ્ણાતો અનુસાર, પૃથ્વી એટલા બધા રેડિયો સિગ્નલ લીક કરી રહી છે કે એલિયન્સ આપણને આ સિગ્નલથી સાંભળી શકે છે. હવે સવાલ એ છે કે આ રેડિયો સિગ્નલ લીક કેવી રીતે થાય છે?

વૈજ્ઞાનિકો અનુસાર, પૃથ્વી પરના 1.5 મિલિયનથી વધુ મોબાઇલ ફોન્સ રેડિયો સિગ્નલ લીક કરે છે અને તેને બાહ્ય અવકાશમાં સાંભળી શકાય છે. વૈજ્ઞાનિકોનું માનવુ છે કે, આ એલિયન આપણાથી છ પ્રકાશ વર્ષ દૂર બર્નાર્ડના સ્ટાર પર કામ કરી રહ્યા હોઈ શકે છે.

એક સાયન્સ મેગેઝિન અનુસાર, આનાથી કોઈપણ એલિયન્સની જાસૂસી ક્ષમતામાં વધારો થઈ શકે છે. હજુ પણ શક્ય છે કે એલિયન આપણા સેલ ફોનને સાંભળી રહ્યા છે. જો તે આકાશના જમણા ભાગમાં પર્યાપ્ત નજીક હોય તો તેની પાસે આપણા કરતાં વધુ સારી તકનીક ઉપલબ્ધ હોઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X