લો બોલો.. સુંદરતા એટલી કે હવે યુવતીને છોકરો જ નથી મળી રહ્યો, જાણો કેમ ખૂબસૂરતી જોઈને ભાગી જાય છે?

સમાજમાં ખૂબસૂરતીની અલગ-અલગ ધારા-ધોરણો અમલમાં છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક યુવતી એટલી ખૂબસૂરત છે કે તેને લગ્ન માટે છોકરો નથી મળી રહ્યોં.

આ આશ્ચર્યજનક ઘટના અમેરિકાના ટેક્સાસની છે. અહીં એક TikTok સ્ટાર અને ફેશન સ્ટાઈલિશ યુવતીએ પોતાને સિંગલ ગણાવીને સોશિયલ મીડિયા પર પોતાનું સમગ્ર દુઃખ શેર કર્યું છે.

Ash

વાયરલ નિવેદનમાં એશ્લેએ કહ્યું કે, પુરુષો તેની સુંદરતા અને બુદ્ધિથી ડરે છે, તેથી જ તે રિલેશનશિપમાં નથી. જ્યારે પણ એશ્લે કોઈને કહે છે કે તેનો કોઈ બોયફ્રેન્ડ નથી અને તે લાંબા સમયથી સિંગલ છે, ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.

તેણીએ શેર કર્યું કે, છેલ્લા આઠ મહિનાથી તેનો કોઈની સાથે પ્રેમ સંબંધમાં નથી અને ન તો તે કોઈની નજીક છે. તેણી માને છે કે તેણીની સુંદરતા તેના માર્ગમાં એકમાત્ર અવરોધ છે. તેણી કહે છે કે તેના કુદરતી દેખાવ અને સફળતા પુરુષોને ડરાવે છે, છોકરાઓને સરળ સંબંધો ગમે છે.

જો કે, એશ્લેએ કહ્યું કે કેટલાક પુરુષો તેનામાં રસ દાખવે છે પરંતુ તે કાં તો પહેલેથી જ સંબંધમાં છે અથવા તો એશ્લેને તે પસંદ નથી. એક વીડિયોમાં તેણીએ કહ્યું હતું કે, તેની સુંદરતા છોકરાઓને પરીકથા જેવી લાગે છે, જેના કારણે તેઓ ખૂબ નજીક આવતાં ડરે ​​છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X