આ 10 ચીઝો દરેક એન્જીનીયર તેને કોલેજ સમયમાં કરે છે.
છેલ્લા ઘણા સમયથી લોકો એન્જીનીયર કરવાનું પસંદ કરે છે તેની પાછળનું કારણ છે તેના ધ્વારા મળતી સારી સેલેરી અને નામના. મોટા ભાગેના લોકોને એવું લાગે છે કે એન્જીનીયર દરમિયાન કોલેજમાં ઘણું જ અધરું અને તોડી નાખે તેનું ભણવાનું હોઈ છે. જેના કારણે લોકો પ્રેશરમાં પણ આવી જાય છે.
ખેર થોડે અંશે જો આ વાત સાચી હોઈ તો પણ એન્જીનીયર બનવા દરમિયાન જે મજા અને મસ્તી હોઈ છે તે બીજે ક્યાય પણ નથી હોતી. ભણતર ગમે તેટલું અધરું અને તોડી નાખે તેવું હોઈ પરંતુ એન્જીનીયર તેમાં પણ મજા શોધી જ લેતા હોઈ છે.
કોલેજના 4 વર્ષ દરમિયાન એવા ઘણા પળો હોઈ છે જે ક્યારેય પણ ભૂલી શકાઈ તેમ હોતી નથી પછી એ મિત્રો સાથે કોઈ ટુરમાં ગયા હોવ કે પછી હોસ્ટેલમાં મોડે સુધીની ધીંગા મસ્તી હોઈ. અહી કેટલીક એવી જ વાત કરવામાં આવી છે જે દરેક એન્જીનીયર તેને કોલેજ સમયમાં કરે છે.

એક્ઝામ માં વિષય જ ખબર ના હોઈ
કેટલીક વાર એક્ઝામ માં જાય પણ એ જ ખબર ના હોઈ કે એક્ઝામ શેની છે.

કઈ જ ના શીખો
ઘણા એન્જીનીયર એવા હોઈ છે જે પોતાના 4 વર્ષમાં કઈ જ શીખતા નથી સિવાય કે મોજમસ્તી.

બધા જ સવાલ ના જવાબ લખો
એન્જીનીયર એક્ઝામમાં દરેક સવાલના જવાબ લખશે ભલે તેને કઈ જ ના આવડે પરંતુ બાકી કઈ જ નહી રાખે.

જવાબ જાતે બનાવી લે
એન્જીનીયરને ભલે જ કઈ ના આવડે પરંતુ તે દરેક સવાલનો જવાબ તે તેની જાતે બનાવી લેશે પછી ભલે તેને પોતે પણ કઈ જ ખબર ના હોઈ કે તે શું બનાવી બેઠો છે.

ટેક ફેસ્ટ
એન્જીનીયર માટે ભણતર કરતા પણ વધારે અગત્યનું હોઈ છે ટેક ફેસ્ટ.

એન્જીનીયર તેની જાતને સુપરહિરો જ સમજે છે
દરેક એન્જીનીયર તેની જાતને સુપરહિરો જેટલો જ પાવરફૂલ સમજે છે.

મેગી અને પરાઠા
દરેક એન્જીનીયર ગમે તે સમયે ગમે તે ખાઈ શકે છે. પરંતુ મોટે ભાગે ઘર થી બહાર રહેતા હોવાથી તેઓ મોટે ભાગે મેગી અને પરાઠા જ ખાતા હોઈ છે.

કટ કોપી પેસ્ટ
દરેક એન્જીનીયર કટ કોપી પેસ્ટનો ઉપયોગ ખુબ જ સારી રીતે કરવાનું જાણે છે.












Click it and Unblock the Notifications
