દરેક છોકરી ઇચ્છે છે આ જ ડોક્ટર કરે તેનો ઇલાજ, પણ કેમ?

કહેવાય છે ને કે નસીબદાર હોય છે તે લોકો જે જીવનમાં ડોક્ટર, વકીલ અને પોલિસના ચક્કરમાં નથી પડતા. પણ આજે અમે જે વિષય પર વાત કરવાના છીએ તે વાત તો જાણે એમ છે કે છોકરીઓ સામે ચાલીને ઇચ્છે કે કે કાશ હું બિમાર થવું, કંઇ નહીં તો મને શરદી ખાંસી તો થાય અને કાશ હું જઇ શકું ડોક્ટર પાસે. અને હા હો કોઇ જેવા તેવા ડોક્ટર પાસે નહીં બધી છોકરીઓ ખાલી એક જ ડોક્ટર પાસે જવા માંગે છે જેનું નામ છે. ડોક્ટર માઇક.

આ ડોક્ટરનું નામ છે મિખાઇલ વર્શાવ્સકી. પણ ઇન્સટ્રાગ્રામ પર તે ડોક્ટ માઇકના નામે પ્રસિદ્ધ છે. અને આ ડોક્ટરની એક તસીવર જોઇને છોકરીઓ સામે ચાલીને બિમાર થઇ જાય છે કે એ બહાને ડોક્ટરને મળવા તો મળે. તો તેવું તો શું ખાસ છે આ ડોક્ટરમાં. અને કેમ સોશ્યલ મીડિયા પર તેના એક ફોટો પર હજારોની સંખ્યામાં લાઇક આવી જાય છે તે જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ડૉ. માઇક છે ઇન્સટ્રાગ્રામ સ્ટાર

ડૉ. માઇક છે ઇન્સટ્રાગ્રામ સ્ટાર

26 વર્ષના ડૉ. માઇક છે ઇન્સટ્રાગ્રામ સ્ટાર. અને તેમને 1.3 મિલિયન લોકો ફોલો કરે છે. અને તે કહેવાની બિલકુલ પણ જરૂર નથી કે તેમાંથી મોટા ભાગની છોકરીઓ છે.

કિલર સ્માઇલ હોટ લૂક

કિલર સ્માઇલ હોટ લૂક

તેમની કિલર સ્માઇલ અને હોટ સેક્સી લૂકે આ ડોક્ટરને બનાવી દીધો છે મોસ્ટ પોપ્યુલર. ન્યૂયોર્કમાં ભણતા ડૉ. માઇક મેડિકલના સેકન્ડ યરના વિદ્યાર્થી છે.

પીપલ મેગેઝિન

પીપલ મેગેઝિન

એટલે જ નહીં આ ફેમસ ડોક્ટરને જાણીતા પીપલ મેગેઝિને "સેક્સિએસ્ટ ડોક્ટર અલાઇવ" નો ખિતાબ પણ આપ્યો છે.

પેન્ટિંગ અને ફરવાનો શોખીન

પેન્ટિંગ અને ફરવાનો શોખીન

તો ડોક્ટર હોવાની સાથે જ આ ડોક્ટર પેન્ટિંગ અને ફરવાનો પણ ખૂબ જ શોખીન છે. અને અવારનવાર તેના ફોટો ઇન્સટ્રાગામ પર મૂકીને છોકરીઓના હદયની ગતિને વધારતા રહે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X