ગુગલમાં પૂછવામાં આવતા 10 અજીબોગરીબ પ્રશ્નો

આજના સમયમાં સૌથી વધુ લોકપ્રીય જો કોઇ સર્ચ એન્જીન છે, તો એ છે ગુગલ. ગુગલમાં દરરોજ લાખો અને કરોડોની સંખ્યામાં લોકો સર્ચિંગ કરે છે. અલ્પ સમયમાં વિશ્વની તમામ ઉપયોગી થઇ શકેતેવી માહિતી ગુગલ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આજે લોકો કોઇપણ વસ્તુ અથવા તો વિષય સંબંધિત માહિતી એકઠી કરવા માટે ગુગલનો સહારો લે છે.

જો કે, કેટલીકવાર ગુગલમાં અજીબો ગરીબ પ્રશ્નો પણ પૂછવામાં આવતા હોય છે, એક શોધ અનુસાર ગુગલમાં આવા પ્રશ્નો પૂછનારાઓની સંખ્યા પણ લાખોમાં છે. ત્યારે આજે અમે અહીં તસવીરો થકી એવા જ કેટલાક અજીબો ગરીબ પ્રશ્નો લઇને આવ્યા છીએ, જેને લાખો લોકો દ્વારા ગુગલમાં સર્ચ કરવામાં આવે છે.

ગુગલ શું કરી શકે છે?

ગુગલ શું કરી શકે છે?

ગુગલમાં આ પ્રશ્ન સૌથી વધુ વખત પૂછવામાં આવ્યો છે.

શું હું ખરાબ વ્યક્તિ છું?

શું હું ખરાબ વ્યક્તિ છું?

એવા ઘણા બધા લોકો હોય છે કે જે પોતાની જાતને જાણી શકતા નથી, ત્યારે આવા લોકો પણ ગુગલનો સહારો લે છે અને ગુગલને પૂછે છે કે શું હું ખરાબ વ્યક્તિ છું?

કેટ આર લિક્વિડ

કેટ આર લિક્વિડ

આ એક અત્યંત અજીબો ગરીબ પ્રશ્ન છે, જેને ગુગલમાં સર્ચ કરવામાં આવી રહ્યો છે.

શા માટે અમેરિકન્સ

શા માટે અમેરિકન્સ

જે લોકો અમેરિકન્સ અંગે જાણવા માગે છે, તેઓ સામાન્ય રીતે આ અજીબો ગરીબ પ્રશ્ન ગુગલને પૂછતા હોય છે.

ફોટોગ્રાફ માટે સુંદર પોઝ

ફોટોગ્રાફ માટે સુંદર પોઝ

ફોટોગ્રાફ સારો અને સુંદર લાગે એ માટે મહિલા દ્વારા નિતનવા પોઝ શોધવામાં આવે છે, ત્યારે મહિલાઓ દ્વારા ગુગલમાં આ પ્રશ્ન સૌથી વધુ વખત પૂછવામાં આવે છે.

ગુગલમાં કેવી રીતે સર્ચ કરવું

ગુગલમાં કેવી રીતે સર્ચ કરવું

ગુગલમાં વારંવાર આ અજીબો ગરીબ પ્રશ્ન પૂછવામાં આવે છે.

મહિલાઓ શા માટે કરે છે પ્રેમ

મહિલાઓ શા માટે કરે છે પ્રેમ

મહિલાઓ શા માટે પ્રેમ કરે છે, આ એક અજીબો ગરીબ પ્રશ્ન છે, ગુગલમાં આ પ્રકારનો પ્રશ્ન પણ પૂછવામાં આવી રહ્યો છે.

સેલિબ્રિટી્ઝ સાથે

સેલિબ્રિટી્ઝ સાથે

ક્રેઝી ફેન્સમાં પોતાના ફેવરિટ સેલિબ્રિટીઝ વિશે જાણવાની ઉત્સુકતા વધારે હોય છે અને ત્યારે તેઓ સામાન્ય રીતે આ પ્રકારનો પ્રશ્ન ગુગલમાં પૂછી નાખતા હોય છે.

વિચલિત કરતી તસવીર

વિચલિત કરતી તસવીર

ગુગલમાં આ પ્રકારની તસવીરો જોનારા અને સર્ચ કરનારા લોકો પણ વધારે છે, જેઓ ગુગલમાં અવાર નવાર આવો પ્રશ્ન પૂછી લેતા હોય છે.

કેવી રીતે જલદી અને ઉંડી ઉંઘ લેવી

કેવી રીતે જલદી અને ઉંડી ઉંઘ લેવી

જે લોકો ઉંઘ નહીં આવવાની બિમારીથી પીડાતા હોય છે, તે લોકો ગુગલમાં આ પ્રકારનો પ્રશ્ન પૂછી લેતા હોય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X