બિકીની પહેરી સ્કુટી પર નીકળી યુવતી, પોલીસે કંઈક આવું કર્યું

Posted By:
Subscribe to Oneindia News

ફિલિપિન્સ પોલીસ સામે ત્યારે એક અજીબ પરિસ્થિતિ સામે આવી ગયા જયારે એક વિદેશી કપલ ખુબ જ ઓછા કપડાંમાં સ્કુટર પર બેસીને ફરવા નીકળી પડ્યા હતા. યુવક હાફ પેન્ટમાં હતો જયારે યુવતી બિકીની પહેરીને પાછળ બેઠી હતી. પોલીસે બંનેને રોક્યા અને પછી તેમને એક શાલ ઓઢવા માટે આપી.

પાછળ થી યુવતીનું શરીર દેખાઈ રહ્યું હતું

પાછળ થી યુવતીનું શરીર દેખાઈ રહ્યું હતું

આ ઘટના 26 માર્ચ દરમિયાન ઘટી હતી જયારે ફિલિપિન્સ બોહોલ વિસ્તારમાં પોલીસે કપલને રોક્યા. સ્કુટર પાછળ બેસેલી યુવતી બિકીનીમાં હતી અને પાછળ થી તેના શરીરના બધા જ ભાગો દેખાઈ રહ્યા હતા. અહીં ઈસ્ટર ઉજવવામાં આવી રહ્યો હતો.

પોલીસે યુવકને પણ પહેરાવી ટી-શર્ટ

પોલીસે યુવકને પણ પહેરાવી ટી-શર્ટ

પોલીસ અધિકારીઓ ઘ્વારા મહિલા પોલીસને બોલાવવામાં આવી. જેમને યુવતીને કપડું આપ્યું અને થોડું કવર કરીને બેસવા માટે જણાવ્યું. એટલું જ નહીં પરંતુ યુવકને પણ ટી-શર્ટ પહેરાવવામાં આવી. પોલીસ અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે વિદેશી કપલને કેટલાક નિયમોંનું ઉલ્લંગન કરવા બાબતે રોકવામાં આવ્યા હતા.

ઈસ્ટર પર ઓછા કપડાં બાબતે નારાજગી

ઈસ્ટર પર ઓછા કપડાં બાબતે નારાજગી

આ વિદેશો કપલની ઓળખ પોલીસે આપી નથી. જરૂરી કાનૂની કાર્યવાહી કર્યા પછી પોલીસે આ કપલને ફરવા માટે પરવાનગી આપી. આ મામલે સ્થાનીય લોકો ઘ્વારા પોલીસને જણાવવામાં આવ્યું કે તેઓ પગલાં ભરે કે વિદેશી લોકો વ્યવસ્થિત કપડાં પહેરે અને લોકોની ભાવનાનો ખ્યાલ કરે. લોકોનું કહેવું છે કે ઈસ્ટર પર આવા કપડાં પહેરવા યોગ્ય નથી.

English summary
Girl bikini philippines police order cover up her bottoms with sarong.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.