એક ક્લિકમાં જાણો, 100 વર્ષ બાદ કેવી દેખાશે દુનિયા...
સમય ખુબ જ ઝડપથી બદલાઈ રહ્યો છે. ટેક્નોલોજી અને વિજ્ઞાન ખુબ જ જલ્દીથી વિકસિત થઇ રહ્યો છે. જે માણસ પથ્થરથી આગ પેદા કરતો હતો તે હવે ચંદ્ર સુધી પહોંચી ચુક્યો છે. એવામાં આ જાણવું ખુબ જ રસપ્રદ રહશે કે આપણી દુનિયા 100 વર્ષ બાદ કેવી દેખાશે.

આપણી આ જ ઈચ્છાને પુરી કરી છે સેમસંગના વૈજ્ઞાનિકોએ. સેમસંગના વૈજ્ઞાનિકો એ સેમસંગ ફ્યુચર લાઈવ રિપોર્ટ ઘ્વારા 100 વર્ષ બાદ દુનિયા કેવી દેખાશે તેની તસ્વીર બતાવી છે. વૈજ્ઞાનિકોના ગ્રુપે એક વીડિયો પણ તૈયાર કર્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે સુવિધાના મામલે દુનિયા ક્યાં પહોંચી જશે. શુ છે કલ્પના અને કેવી દેખાશે આપણી દુનિયાતે જુઓ આ વીડિયોમાં...












Click it and Unblock the Notifications
