જયારે આકાશમાંથી થયો કપાયેલા હાથ પગનો વરસાદ, ગભરાયા લોકો

Posted By:
Subscribe to Oneindia News

તમે આકાશમાંથી કરા પડવાની વાત સાંભળી હશે, એટલું જ નહીં પરંતુ થોડા સમય પહેલા આકાશમાંથી માછલીઓ વરસવાની વાત પણ આવી હતી. પરંતુ તમે કલ્પના કરી છે કે આકાશમાંથી માણસના કપાયેલા હાથ પગનો વરસાદ પણ વરસી શકે છે.

આ ઘટના બિલકુલ સાચી છે. આ ઘટના સાઉદી અરબના જેહાદમાં થયી છે. જ્યાં લોકોની સામે જ આકાશમાંથી માણસોના કપાયેલા હાથ પગનો વરસાદ થવા લાગ્યો. જરા વિચાર કરો તે લોકોનું શુ થયું હશે. આ નજારો જોઈને ત્યાં હાજર બધા જ લોકો ગભરાઈ ગયા છે.

bizarre

અચાનક રસ્તા પર લોકોના કપાયેલા હાથ પગ જોઈને લોકો ગભરાઈ ગયા છે. કેટલાક લોકોની ચીખ નીકળી ગયી લોકોએ તરત જ પ્રસાશનને આ બાબતે જાણકારી આપી.

English summary
Human body parts fell from the sky in front of shocked residents in a busy city street.The remains landed in the Mushrefa neighbourhood of Jeddah in Saudi Arabia.
Please Wait while comments are loading...